દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત

Join Whatsapp Group Join Now

દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત 

દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત

દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત

વિષયઃ દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત સંદર્ભઃ તા. ૧૦/૧૦/૨૦૨૨ની શાખાનોંધ પર માન. નિયામકશ્રીના આદેશાનુસાર

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જીસીઈઆરટી દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ માપનના હેતુસર સામયિક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, ગુજરાત એચિવમેન્ટ સર્વે, બેઈઝલાઈન સર્વે વગેરે વિવિધ પ્રકારનાં મૂલ્યાંકન યોજવામાં આવે છે.

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતી વખતે મહદઅંશે લર્નંગ આઉટકમને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે. આ માટે જીસીઈખાટી દ્વારા લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નસંપુટ તૈયાર કરવાનું આયોજન છે. આપના જિલ્લાના દરેક વિષયના દરેક એસ.આર.જી.ને નીચેની સૂચનાઓને ધ્યાનમાં રાખીને પ્રશ્નો તૈયાર કરી કમ્પ્યૂટરાઈઝડ સોપી ના ૩૧૧૪૨૦૨૨ સુધીમાં બિનચૂક મોકલી આપવા આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે. પ્રશ્ન નિર્માણ અંગેની સૂચનાઓ નીચે મુજબ છે.

• દરેક એસ.આર.જી.એ અત્રે આપેલ ઝોનમાં સમાવિષ્ટ પોતાના જિલ્લા સામે દર્શાવેલ ધોરણના પોતાના વિષયના પ્રશ્નો તૈયાર કરવાના રહેશે, • દરેક એસ.આર.જી. એ લીંગ આઉટકમના આધારે દ્વિતીયસત્રના અભ્યાસક્રમને જ ધ્યાનમાં

રાખીને પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. દ્વિતીયસત્રના તમામ પ્રકરણને ધ્યાનમાં લઈ શકાશે.

“કેટલાક લર્નંગ આઉટકમ્સ પ્રથમ અને દ્વિતીય બંને સત્રના અભ્યાસક્રમને લાગુ પડતા હોય છે. આવા સમયે શરતચૂકથી પ્રથમસત્રના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો ના બની જાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.

દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત

દ્વિતીયસત્ર અભ્યાસક્રમ અનુસાર લર્નંગ આઉટકમ આધારિત પ્રશ્નો તૈયાર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR