વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Join Whatsapp Group Join Now

વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

મહત્વપૂર્ણ લિંક 

બનાસકાંઠા વધઘટ બદલી કેમ્પ 2024 પરિપત્ર અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

જૂના પરિપત્રો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 




વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક  




વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષણ કાર્ય કરવા માટે શિક્ષકોની ભરતી થતી હોય છે તે ભરતી બાળકોની સંખ્યા મુજબ મેકમ મુજબ કરવામાં આવતી હોય છે જે શાળાઓમાં મેકમ મુજબ સંખ્યા જળવાઈ રહેતી હોય તેઓ કોઈપણ જાતની ભરતી કરવામાં આવતી નથી પણ અમુક સમયે એવું બની જતું હોય કે કોઈ શાળામાં બાળકોની સંખ્યા સ્થળાંતર થવાથી વધઘટ થતી હોય છે કોઈ વખત બાળકોની સંખ્યા વધી જતી હોય છે અને ક્યારેક ક્યારેક બાળકોની સંખ્યા ઘટી જતી હોય છે જેના કારણે શાળાની રજીસ્ટર સંખ્યા ને વિવિધ ધોરણોમાં સંખ્યા બદલાઈ જતી હોય છે અને એ વખતમાં ધોરણ એક થી પાંચ ની શાળાનો મેકઅપ જુદો ગણાતું હોય છે અને ધોરણ છ સાત આઠની શાળાઓનો મેકઅપ જુદો ગણાતું હોય છે બંને મેકમ વિશે થોડો ઘણો ફરક જોવા મળતો હોય છે શાળા સમગ્ર એક થી આઠ ધોરણની હોય પણ એક થી પાંચ ધોરણમાં ભણાવતા શિક્ષકો માટે અલગ હોય છે અને ધોરણ 6 7 8 માં વિષય મુજબ મેકમ હોય છે તો કોઈ સળંગ મેકઅપ ગણાતું નથી તેમાં ભાષા શિક્ષકનો એકમ ગણાતું હોય છે ગણિત વિજ્ઞાન શિક્ષકનું મેકઅપ ગણાતું હોય છે અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકનો મેકઅપ ગણાતું હોય છે તેમાં સળંગ ગણાવવામાં આવતા નથી જ્યારે ધોરણ ૧ થી ૫ માં સળંગ મેકમ ગણવામાં આવતું હોય છે તો તેવા સમયે જ્યારે સંખ્યાઓમાં ફેરફાર થતો હોય તો શિક્ષકને વધ જવું પડે છે એટલે કે બાળકો ઘટી ગયા હોય તો શિક્ષકને બીજી સ્કૂલમાં નોકરી કરવા માટે જવું પડે છે તેના માટે અથવા તો બાળકોની ઘટ હોય તો પણ શિક્ષકને થવું પડતું હોય છે તો તે માટે સરખા શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા વધઘટના કેમ્પ કરવામાં આવતા હોય છે જેમાં શિક્ષકે અન્ય શાળાને પસંદ કરવાની હોય છે પણ જ્યારે તેમની શાળામાં જગ્યા થઈ જાય એટલે કે બાળકોની સંખ્યા થઈ જાય અને તે શિક્ષકને પરત જવું હોય તો તે પોતાની મૂળ શાળામાં પરત જઈ શકે છે તેના માટે પણ જોગવાઈઓ કરેલી હોય છે તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તમે જો આવી માહિતી મેળવવા માંગતા હોય તો તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ વધઘટ બદલી બાબતની તમામ સમજણ તેમના માટે જરૂરી પુરાવો ની યાદી પરિપત્રોનું સંકલન તમામે તમામ વિગતો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે અહીં વિવિધ જિલ્લાના પરિપત્રોની લીંક મૂકવામાં આવશે તો તે તમે કોઈપણ જિલ્લાનો પરિપત્ર વાંચી શકો અને તેની માહિતી મેળવી શકો તે માટે આ ઉપયોગી માહિતી બનાવવામાં આવી છે તો હવે વધુમાં વધુ માહિતી મેળવવા માટે અન્ય મિત્રો સુધી પણ પ્રોજેક્ટ 317 whatsapp ગ્રુપ ની લીંક મુકવા માટે અમે વિનંતી કરીએ છીએ 


વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

વિવિધ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR