ગામ વિસ્તારાની અસ્મિતા જળવાય તે માટે મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના અમલમાં મુકવા બાબત.
ગામ વિસ્તારાની અસ્મિતા જળવાય તે માટે મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના અમલમાં મુકવા બાબત.
ગામ વિસ્તારાની અસ્મિતા જળવાય તે માટે મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના અમલમાં મુકવા બાબત.
ગ્રામીણ વિકાસની વિવિધ સામુહિક અને કલ્યાણકારી યોજનાઓના અમલ દ્વારા ગુજરાત રાજ્ય "સ્વરાજ્યથી સુરાજ્ય" તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે ગ્રામ પંચાયતો આયોજનપૂર્વક વ્યવસ્થિત રીતે સ્વશાસન દ્વારા વધુ વ્યક્તિગત વિકાસ તથા સામુહિક વિકાસના કાર્યક્રમોથી પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરે અને પોતાની આંકાક્ષાઓ મુજબ સામાજિક, માનવ, આર્થિક અને વ્યક્તિલક્ષી અને સામુહિક વિકાસ કરવા સુયોજિત આયોજન કરી ચોક્કસ લક્ષ અને દીર્ઘદૃષ્ટિથી કાર્ય કરે અને ગ્રામ્ય નૉગરિકોની સુવિધામાં વધારો કરવા કટીબદ્ધ બને તે માટે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ કરવા અને અંતતઃ ગામડાઓ સમૃદ્ધ અને સ્માર્ટ થાય તે મુજબનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે.
દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે, મહાત્મા ગાંધીએ ગામને ગ્રામ સ્વરાજનું એકમ ગણાવ્યુ છે. ગામના સર્વાંગી વિકાસના હાર્દ સાથે ગુજરાત રાજ્યએ “સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ" અભિગમ ચરિતાર્થ કર્યો છે. ગુજરાત એક રમણીય ભૂમિ છે. ગુજરાતની ધરતી જેવી સમૃદ્ધ છે તેવો જ તેનો ઇતિહાસ પણ સમૃદ્ધ છે.ગામડાનો પરિચય એટલે કે તેનાથી દરેક ગામના લોકોનું હૈયુ ગૌરવથી છલકાય અને તેની પ્રતિતી થાય છે. ગામની અસ્મિતા જળવાય અને ગામનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અમલમાં મુકવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પુખ્ત વિચારણાના અંતે "મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના” હેઠળ ગામની અસ્મિતા જળવાય તેમજ ગામના લોકો, ગામનું યુવાધન, બાળકો ગામથી સુપરિચિત થાય અને તેના થકી ગ્રામ વિકાસ પામે તે મુજબની અસરકારક કામગીરી કરવાનું રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જ દૈય્યાને લઈને આ યોજનામાં નીચે દર્શાવેલ કાર્યપધ્ધતિ પ્રમાણે અમલવારી કરવાનું ઠરાવવામાં આવે છે.
મુખ્યમંત્રી ગ્રામ અરિમા યોજના ફેઠળ ખીરો મુજબની કામગીરી કરવાની રહેશે. આ યોજના હેઠળ અલગ-અલગ ચાર પ્રકારના પુરસ્કાર આપવામાં આવશે.આ પુરસ્કારોના માપદંડો અને તેની રકમ નીચે મુજબ રહેશે.
(૧) શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર શ્રેષ્ઠ સરપંચની પસંદગી માટે નીચે મુજબના માપદંડો/ધોરણો રહેશે,
ગામ વિસ્તારાની અસ્મિતા જળવાય તે માટે મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના અમલમાં મુકવા બાબત.