દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક 

દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ 13-10-2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


જે જિલ્લાઓના  seniority list જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 






દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


દાહોદ જિલ્લામાં જે મિત્રો બદલી કરાવવા માગતા હોય એટલે કહેવાનો મતલબ એવો છે કે જે મિત્રો દાહોદના વતની હોય દાહોદમાં નોકરી કરવા માગતા હોય પણ તેમને નોકરી હાલ અને બીજા કોઈ જિલ્લામાં નોકરી કરી રહ્યા છે તો ગુજરાતના વિવિધ જિલ્લામાં નોકરી કરતા હોય પણ દાહોદ જિલ્લામાં જવા માગતા હોય તેવા મિત્રો માટે દાહોદ જિલ્લામાં જિલ્લા ફેર ની અરજી કરવાની થતી હોય છે પહેલાના વખતમાં ઓફલાઈન અરજી કરવી પડતી હોય છે હવે નવા નિયમ મુજબ આ તમામ મિત્રોને બદલી થઈ ગયા પછી નવું નવી અરજી ઓનલાઇન કરવાની થશે એ આ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ તો આ જે મિત્રોને બદલી કરાવવાની હોય તેવા તમામ મિત્રોને બદલી પૂર્ણ થઈ ગયા બાદ નવી અરજી ઓનલાઇન જ કરવાની થશે હવે ઓફલાઈન અરજી કરવાની બંધ થઈ ગયેલ છે માટે આ સિનિયોરીટી લિસ્ટ કામ ચલાવશે લિસ્ટમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે અમુક સમય કોર્ટના કેસોને કારણે અમુક ઘણા બધા ફેરફારો થતા હોય છે દંપત્તિ કેસ હોય અગ્રતા નો અન્ય કોઈ લાભ લેવાનો થતો હોય તેવા બધા કિસ્સાઓમાં આવવાના કારણે બદલી નું લિસ્ટ કામ ચલાવ રહેતું હોય છે અને આ બધા વિગતો પૂર્ણ થયા બાદ ફાઇનલ લિસ્ટ કેમ પહેલા જાહેર થતું હોય છે જિલ્લા ફેર નો કેમ્પ જ્યારે કરવામાં આવે ત્યારે ફાઇનલ લિસ્ટ તે સમયે આધાર પુરાવા સાથે રજૂ થતું હોય છે તો જે મિત્રો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે અથવા તો જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા મિત્રો માટે ખાસ વિનંતી કે તે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જાય તેમાં આવા જિલ્લા ફેર ના બદલીના તમામ લીસ્ટ મુકવાનો અમે પ્રયત્ન કરશું આવી ઉપયોગી માહિતી કાયમી મેળવવા માટે જે મિત્રો પ્રાથમિક શાળામાં નોકરી કરે છે તેવા તમામ મિત્રોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લામાં જે મિત્રો નોકરી કરવા માગતા હોય અથવા તો દાહોદ જિલ્લામાં પોતાની બદલી કરાવવા માગતા હોય તેવા અન્ય જિલ્લાના તમામ મિત્રોએ પોતાની અરજી દાહોદ જિલ્લામાં કરી હોય અને તેમનું નામ ના આવ્યું હોય તો તમે તેમને તપાસ કરી શકો છો આવી ઉપયોગી માહિતી કાયમ મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ રહેવા માટે વિનંતી કરીએ છીએ 

દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

દાહોદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR