ઉપયોગી સમાચારો ૦૪ જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ

Join Whatsapp Group Join Now

ઉપયોગી સમાચારો જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 

મહત્વપૂર્ણ લિંક 

BLO હાઉસ ટુ હાઉસ સર્વે માં કેટલું ભથ્થું મળવાપાત્ર છે તે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 


ઉપયોગી સમાચારો જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 



ઉપયોગી સમાચારો જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 


ગુજરાત રાજ્યમાં વસતા તમામ લોકો માટે અને ગુજરાત રાજ્યમાં જે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકોના વાલીઓ જો whatsapp નો ઉપયોગ કરતા હોય તો તેમના માટે સરસ મજાનો ઉપયોગી whatsapp ગ્રુપ પ્રોજેક્ટ 303 બનાવવામાં આવેલું છે જેમ જે whatsapp ગ્રુપમાં પ્રાથમિક શાળાના બાળકોને ઉપયોગી થાય તેવી તથા ઓનલાઈન જુદા જુદા સમાચારો સાથે સાથે પ્રાથમિક શિક્ષકો માટેના જુદા જુદા વહીવટી લેટરો અને તેની સાથે સાથે બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તેવી ઓનલાઈન પરીક્ષાઓ અને ઓનલાઇન જુદું મટીરીયલ મુકવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે જેમાં તમને ઉપયોગી સમાચારોની સાથે સાથે ઘણું બધું જાણવા મળશે અમુક સમય સરકાર દ્વારા કોઈને કોઈ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને તે યોજનાઓની માહિતી જે તે વખતે મુકવામાં આવતી હોય છે અને તે સમયે યોજનાનો લાભ જો તમે ના લઈ શક્યા હોય તે યોજના તમારા માટે કોઈ કામની રહેતી નથી અમુક યોજનાઓના ફોર્મ ભરવાની અમુક જ તારીખ હોય છે અને તે તારીખ સિવાય તમે ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી માટે આવી ઉપયોગી માહિતી મેળવવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે અને તેમાં આવી જુદી જુદી માહિતી અમે મુકતા હોઈએ છીએ ઉપયોગી સમાચારોમાં ખાસ મહત્વના જે શૈક્ષણિક સમાચાર આવતા હોય છે તે તમારે ન્યૂઝ પેપરમાં જુદી જુદી જગ્યાએ શોધવાને વાંચવા પડતા હોય છે પણ અહીંયા અમે તમારી જે શૈક્ષણિક સમાચારો આવતા હોય તેનું સંકલન કરી whatsapp ગ્રુપ થકી તમને મળી શકતા હોય છે માટે તમારી નજીકમાં તો આસપાસમાં જો કોઈ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ના જોડાયેલું હોય તો તે તમામ મિત્રોને જોડાઈ જવા માટે અમે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતા મેસેજ તમે વાંચી તેની ખાતરી કરી અને તમને જો ગમે યોગ્ય લાગે તે મેસેજ તમામે તમામ લોકો સુધી પહોંચાડવા માટેની તમારા કુટુંબિક whatsapp ગ્રુપમાં દરેક મિત્રને પોતાના ફેમિલીને whatsapp ગ્રુપમાં છે અથવા તો જે સાથે સહકર્મચારીઓ હોય તે સાથે નોકરી કરતા હોય અથવા તે સાથે અપડાઉન કરતા હોય તેવા કર્મચારી અથવા મિત્રોનું whatsapp ગ્રુપ હોય છે તેવા whatsapp ગ્રુપમાં તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાયેલા મેસેજ શેર કરી અને તેને વધુમાં વધુ લોકો સુધી ફાયદો મળી શકે તે માટે મોકલી શકો છો માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે 

ઉપયોગી સમાચારો જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 

ઉપયોગી સમાચારો ૦૪ જાણવા જેવું ઉપયોગી માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR