પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત
મહત્વપૂર્ણ લિંક
માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત
પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત
૧ . ૧ વેચાણે લીધા ( ૧ ) નાણા વિભાગનો ઠરાવ ક્ર , મસભ / ૧૪૯૬૮૭૯૬ / ૪ , તા .૧૬ / ૧૨ / ૧૯૯૬ ( ૨ ) નાણા વિભાગનો ઠરાવ ક્ર , મસભ / ૧૦૨૦૦૪ / ૧૦૩૩ / ચ , તા .૧૬ / ૧૨ / ૨૦૦૪ ( ૩ ) નાણા વિભાગનો ઠરાવ ક્ર . મસભ / ૧૦૨૦૧૨ / ૭૬૧ / ચ , તા .૨૮ / ૬ / ૨૦૧૨ // ઠરાવા પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર તથા સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડાના દર નીચે પ્રમાણે સુધારવાનું સરકારે નક્કી કરેલ છે . સરકારી કામ અર્થે પોતાનુ / ભાડાનું કે ઉછીના વાહનમાં કરેલ મુસાફરી ; ( અ ) પ્રથમ અથવા દ્વિતીય વર્ગના સરકારી કર્મચારીઓ વાહનનો પ્રકાર મોટરકાર / જીપ વગેરે ( પેટ્રોલ ) મોટરકાર / જીપ વગેરે ( ડીઝલ ) મોટરકાર / જીપ વગેરે ( સી.એન.જી. ) સ્કુટર / મોટર સાઇકલ અન્ય પ્રકારના વાહનો º ૩ * k ગુજરાત સરકાર નાણા વિભાગ ૧ મ ૨ માઇલેજ ભથ્થુ સુધારવા બાબત ઠરાવ ક્રમાંક : મસભ / ૧૦૨૦૧૨ / ૭૬ / ચ સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૨૨/૦૩/૨૦૨૨ ( બ ) ત્રીજા અથવા ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ સ્કુટર / મોટર સાઇકલ અન્ય પ્રકારના વાહનો માઇલેજ ભથ્થાનો દર રૂ . ૧૧-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૧૦-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૬-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૨૫૦ પ્રતિ કિ.મી , રૂ . ૨૫૦ પ્રતિ કિ.મી. ૩. ૨-૫૦ પ્રતિ કિ.મી. રૂ . ૨-૫૦ પ્રતિ કિ.મી. ( ૬ ) ઉપર નિયત દરે પૂરેપુરૂ માઇલેજ ભથ્થુ આકારવા માટે સરકારના સચિવો , સંયુક્ત સચિવ અને સંયુક્ત સચિવનું પગાર ધોરણ ધરાવતા ખાતાના વડા જેમનું કાર્યક્ષેત્ર આખું રાજ્ય
હોય તો તેઓ ફરજ અંગેની મુસાફરી માટે પોતાની માલીકીની / ઉછીની / ભાડાની કારનો ઉપયોગ કરી શકશે . ( ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૫૪ ( ૧ ) ) ( ડ ) ઉપર ( ક ) માં દર્શાવ્યા સિવાયના અધિકારી / કર્મચારીઓ પોતાની માલિકીના કે ઉછીના કે ભાડાના વાહન દ્વારા રેલ્વેથી સંકળાયેલ સ્થળો વચ્ચે ફરજ ઉપરની મુસાફરી કરે તો અધિકારી / કર્મચારી તેઓ હક્કદાર હોય તેવા તે માર્ગના રેલ્વેના ઉપલબ્ધ ઉચ્ચતમ વર્ગના ભાડાની મર્યાદામાં રોડ માઇલેજ ભથ્થુ મેળવવાને પાત્ર થશે . ( ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૫૪ ( ૨ ) ) , રેલ્વેથી સંકળાયેલ ન હોય તેવા સ્થળો વચ્ચે કર્મચારીઓ / અધિકારીઓ પોતાની માલીકીની ઉછીની કે ભાડાની કાર દ્વારા મુસાફરી કરે તો તેવા કિસ્સામાં , રસ્તા મારફતે કરેલ મુસાફરીના ખરેખર કિલોમીટર માટે , રેલ્વેના કોષ્ટકમાં નિયત કરેલ કિ.મી. સામે દર્શાવેલ રેલ્વે ભાડાને ધ્યાને લઇ પાત્રતા મુજબનું રેલ્વે ભાડુ અથવા આ ઠરાવથી નિયત થયેલ દરો મુજબ ઉપયોગમાં લીધેલ વાહન માટે ખરેખર મળવાપાત્ર માઇલેજ ભથ્થુ એ બે પૈકી જે ઓછું હોય તે મેળવવાને પાત્ર થશે . ( ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૫૪ ( ૨ ) ) , ૨. સરકારી અધિકારીઓને ( જીલ્લા કલેક્ટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના ) ભાડાના ધોરણે સરકારે પૂરા પાડેલા વાહનો દ્વારા ફરજ ઉપરની મુસાફરી માટે માઇલેજ ભથ્થાના દરો : ૨.૧ ૧ ર ૩ . ૩ પેટ્રોલ સંચાલીત વાહન ડીઝલ સંચાલીત વાહન સી.એન.જી. સંચાલીત વાહન ગાંધીનગર , નર્મદા , નવસારી , પોરબંદર અને ડાંગના જીલ્લા કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓની મુસાફરી ભથ્થુ આકારવાની પ્રવર્તમાન માસિક મર્યાદા રૂ . ૫૬૦૦ / - થી વધારીને રૂ . ૬૬૦૦ / - નિયત કરવામાં આવે છે . રૂ . ૯-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૮-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૫-૦૦ પ્રતિ કિ.મી. ૨.૨ ઉપર પારા ૨,૧ માં જણાવેલ જીલ્લાઓ સિવાયના જીલ્લા કલેક્ટરો તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ માટે મુસાફરી ભથ્થુ આકારવાની પ્રવર્તમાન માસિક મર્યાદા રૂ . ૭૫૦૦ / - થી વધારીને રૂ . ૮૫૦૦ / - નિયત કરવામાં આવે છે . ફરજ ઉપરની મુસાફરી દરમ્યાન માઇલેજ ભથ્થાનો દર : સરકારી કર્મચારીઓને રાજ્યની અંદર તેમજ રાજ્યની બહાર નીચે દર્શાવેલ મુસાફરી માટે નીચે દર્શાવેલ દરે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે . ( ક ) મુખ્ય મથક ખાતેના ફરજ પરના સ્થળ અથવા રહેઠાણથી રેલવે સ્ટેશન / એરપોર્ટ / બસ સ્ટેન્ડ સુધી અને પરત મુસાફરી .
( ખ ) મુકામ ( Camp ) ખાતેના સ્થળ પર આગમન વખતે રેલવે સ્ટેશન / એરપોર્ટ / બસ સ્ટેન્ડથી રોકાણના સ્થળ અથવા ફરજ પરના સ્થળ સુધી તેમજ મુકામ ખાતેના સ્થળેથી નીકળવાના દિવસે રહેઠાણ રોકાણના સ્થળ અથવા ફરજ પરના સ્થળ પરથી રેલવે સ્ટેશન વગેરે સુધી . ( ગ ) મુખ્ય મથક બહાર ફરજના સ્થળે , મુકામના સ્થળેથી ફરજના સ્થળ સુધીની મુસાફરી માટે દરરોજ એક વખત જવા માટે અને ફરજના સ્થળેથી મુકામના સ્થળે પરત આવવા માટે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે . દિલ્હી તેમજ મુંબઇમાં કરેલી મુસાફરી માટે " દરરોજ એક વખત " ની શરત લાગુ પડશે નહીં . ( ૫ ) મુકામના સ્થળે દિવસ દરમ્યાન ઉપર જણાવ્યા સિવાયની અન્ય મુસાફરી માટે માઇલેજ ભથ્થુ મળવાપાત્ર થશે નહીં . ( ૫ ) ઉપર જણાવેલ ( ક ) થી ( ઘ ) માં દર્શાવેલ મુસાફરી માટે માઇલેજ ભથ્થાનો દર : ક્રમ માઇલેજ ભથ્થાનો દર જેના દ્વારા મુસાફરી કરવામાં આવે તે વાહનનો પ્રકાર ( પોતાનું / ભાડાનું / ઉછીનું ક પૂરી ટેક્ષી / ઓટો રીક્ષા સબંધિત રાજ્ય સરકારો દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતા દરો મુજબ રૂ . ૧૧-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૧૦-૦૦ પ્રતિ કિ.મી. ધ રૂ . ૬-૦૦ પ્રતિ કિ.મી. ચ ઘોડાગાડી / સાયકલ રીક્ષા / પગ રીક્ષા રૂ . ૪-૦૦ પ્રતિ કિ.મી. છ સ્કુટર / મોટર સાઇકલ રીક્ષા ( બે પૈડાવાળા વાહનો ) રૂ . ૨-૫૦ પ્રતિ કિ.મી. જ જ્યારે ટેક્ષી / ઓટોરીક્ષા અને બીજા પ્રકારના વાહનોની મુસાફરી એકથી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા વહેંચવામાં આવે અથવા સરકારી કર્મચારી ટેક્ષી / ઓટોરીક્ષામાં એક બેઠક લે ત્યારે મળવાપાત્ર માઇલેજ ભથ્થુ ઉપર જણાવેલ દરના ૫૦ ટકાની મર્યાદામાં વાહન ભાડે રાખ્યાના ખરેખર હિસ્સા પ્રમાણે મળવાપાત્ર થશે . પોતાની કારાજીપ ( પેટ્રોલ ) ગ પોતાની કારાજીપ ( ડીઝલ ) પોતાની કાર ( સી.એન.જી . ) ખ 35 ઉપર મુજબનું માઇલેજ ભથ્થુ મેળવવા માટે સરકારી કર્મચારીઓએ સરકારની / ખાતાના વડાઓની પૂર્વ મંજુરી લેવાનું જરૂરી રહેશે નહીં .
૪ . સરકારી વાહનોનો અધિકારી / કર્મચારી દ્વારા કરવામાં આવેલ અંગત / ખાનગી ઉપયોગ માટેના ભાડાના દર : .. મ પ્રતિ , ખ ગ ધ ચ ૫ . બદલી વખતે મોટરકાર / સ્કુટર / મોટરસાઇકલ વગેરે રસ્તા માર્ગે પરિવહન કરવા અંગેનો માઇલેજ ભથ્થાનો દર : ક્રમ મોટરકાર / જીપગાડી ( પેટ્રોલ ) રૂ . ૧૨-૦૦ પ્રતિ કિ.મી. મોટરકાર / જીપગાડી મેટાડોર ( ડીઝલ ) રૂ . ૧૦-૦૦ પ્રતિ કિ.મી. મોટરકાર ( સી.એન.જી . ) રૂ . ૬-૦૦ પ્રતિ કિ.મી. ખાનગી ઉપયોગ માટે ભાડે મેળવવામાં આવતા સરકારી વાહનના રોકાણના દર નીચે મુજબ રહેશે . ( ૧ ) પ્રતિ કલાક કે તેના ભાગ માટે ૩. ૮-૦૦ ( ૨ ) એક દિવસ માટે ( ૧૪ કલાક કે તેથી વધુ ) રૂ . ૮૦-૦૦ સરકારી વાહનો , સરકારી કર્મચારીની વિનંતીને અનુલક્ષીને તેના ખાનગી ઉપયોગ માટે જ્યારે તે વાહનની સરકારી કામકાજ અર્થે જરૂરિયાત નહીં હોય ત્યારે જ ફાજલ પાડી શકાશે . વાહનનો પ્રકાર ક મોટરકાર / જીપગાડી ( પેટ્રોલ ) મોટરકાર / જીપગાડી ( ડીઝલ ) ધ ગ્ મોટરકાર ( સી.એન.જી . ) ય રૂ . ૧૦-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૯-૦૦ પ્રતિ કિ.મી. રૂ . ૬-૦૦ પ્રતિ કિ.મી. સ્કુટર / મોટર સાઇકલ રૂ . ૨.૫૦ પ્રતિ કિ.મી. જાહેર હિતમાં બદલી વખતે મોટરકાર / સ્કુટર / મોટર સાઇકલ રસ્તા માર્ગે પરિવહન કરવા અંગે કર્મચારીનો દાવો ગુજરાત મુલ્કી સેવા ( મુસાફરી ભથ્થા ) નિયમોના નિયમ , ૧૦૨,૧૦૩ , અને ૧૦૪ ની જોગવાઇ અનુસાર પેસેન્જર ટ્રેઇનના ભાડાની મર્યાદામાં મળવાપાત્ર થશે . માઇલેજ ભથ્થાનો દર આ હુકમનો અમલ ઠરાવની રવાનગી તારીખથી કરવાનો રહેશે .
પેટ્રોલ / ડિઝલ / સી.એન.જીના ભાવોમાં થયેલ વધારાને અનુલક્ષીને માઇલેજ ભથ્થાના પ્રવર્તમાન દરોમાં સુધારણા કરવાની બાબત