પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો 

મહત્વપૂર્ણ લિંક

9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે PDF FILE ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે WORD FILE ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો.



પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો 



9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની પીડીએફ(pdf) ડાઉનલોડ કરો

 બાંહેધરી ફોર્મ

 વિકલ્પનું ફોર્મ

 બાંહેધરી ખત

 અનુસૂચિ 6

જોડાણ 2 

ખાતાકીય તપાસ બાબતનું પત્રક

અનુસૂચિ પ્રમાણપત્ર

ઉપધો મળ્યા તારીખથી વિકલ્પ પત્રક 

આ બધા પત્રકો કોરા એક જ પીડીએફમાં ડાઉનલોડ કરવા નીચે કલીક કરો 


પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો  

પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી થાય નહીં મૂકી દેવામાં આવી છે જ્યારે નોકરીના નવ વર્ષ પૂર્ણ થાય એટલે કે ઉચ્ચતર ગ્રેડ મેળવવાની શરૂઆત થાય તે માટે ખાસ તેના પત્રકો ભરવાના થતા હોય છે અને તેની આખી ફાઈલ તૈયાર કરી અને રજૂ કરવાની થતી હોય છે અને આવી ફાઈલ બે ત્રણ કોપીમાં કે તેથી વધુ કોપીમાં તૈયાર કરવાની થતી હોવાથી જો કમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવે તો તેને લખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જતી હોય છે અને ભૂલ થવાની સંભાવના નથી રહેતી એક કોપીમાં ભૂલ થાય તો તમામ સુધરી જતી હોય છે અને જ્યારે બોલપેનથી લખવામાં તમામ કોપીઓમાં સેક્સ થઈ જતી હોય છે અને ભોલો સુધારામાં મુશ્કેલી પડતી હોય છે પણ જો કમ્પ્યુટરમાં બનાવી હોય તો એક કોપી તૈયાર કરવાથી કેટલી કોપી કાઢવી હોય તેટલી કોપી તૈયાર કરી શકાતી હોય છે માટે આવી ઉપયોગી માહિતી મેળવવા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે અને આ ગ્રુપમાં પ્રાથમિક શિક્ષકોને લગતી જુદી જુદી ઉપયોગી માહિતી મૂકવામાં આવતી હોય છે આજે પ્રાથમિક શાળાને લગતી ઉપયોગી માહિતી ઉચ્ચતર ગ્રેડ ના ફોર્મ મુકવામાં આવેલા છે ઉચ્ચતર ગ્રેટના પત્રકો બનાવવામાં અને તેનો બંચ તૈયાર કરવામાં શિક્ષકોને મુશ્કેલી ના પડે તે માટે તેની માહિતી મૂકવામાં આવેલી છે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આવી કોઈ પણ જાતિ મુશ્કેલી પડશે નહીં અને તેમની સરળતાથી તમામ માહિતી મળતી રહેશે માટે જે મિત્રોને આવી સરળતાથી માહિતી મેળવી હોય તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી મેળવી લેજો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે અમે આવી ઉપયોગી માહિતી આપવાનો પ્રયત્ન કરશો મળતો હોય છે ત્યારબાદ ઉચ્ચતર ગેટ 20 વર્ષે મળે છે અને પછીનો ઉચ્ચત્તર ગ્રેડ 31 વર્ષે મળે છે તો આવી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે તમારે નજીકમાં જો કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને ઉચ્ચતર ગ્રીડ મેળવવા માટેની ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરજો

પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો 

પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર ગ્રેડ માટે ઉપયોગી તમામ કોરા પત્રકોની ફાઈલ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR