શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના નિયમિત મોનીટરીંગ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લીંક
શિક્ષક-વિદ્યાર્થી હાજરી રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ્સ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લીંક
નવા SMART ATTENDANCE પોર્ટલમાંથી નવી લિંકથી હાજરી પુરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
મોબાઇલમાં ઓનલાઇન હાજરી પૂરવા માટે SwiftChat એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીના નિયમિત મોનીટરીંગ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના નિયમિત મોનીટરીંગ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના નિયમિત મોનીટરીંગ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
. , ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા Data Driven મોનીટરીંગ તથા નિર્ણય પ્રક્રિયા અર્થે શરુ કરેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ( VSK ) ના ઉદ્દેશ્યને આગળ વધારવા અને શૈક્ષણિક પ્રક્રિયામાં નિયમિત હાજરીની અગત્યતાને ધ્યાને રાખી ઓનલાઈન હાજરીના ડેટાની ઉપલબ્ધતા TPEO / AO સ્તરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે . આ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી નિયમિતરીતે ભરાય અને તેના સંલગ્ન મોનીટરીંગની પ્રક્રિયા વધુ ચોક્કસાઈપૂર્ણ બનાવવાની થાય છે . . આ પ્રક્રિયાના નિયમિત અને સુચારુરૂપે અમલીકરણ માટે TPEO / AO થકી જીલ્લા અધિકારીઓ દ્વારા નીચે પ્રમાણેની સૂચનાઓ ધ્યાને લઈને કાર્યવાહી કરાવવાની રહેશે ; તમામ TPEO / AO ને જીલ્લા સ્તરેથી DMIS દ્વારા તેમના તાલુકા / શહેરની તમામ શાળાપીની હાજરીના ડેટાના નિયમિત રીપોર્ટ માટે યુઝર આઈ.ડી. તથા પાસવર્ડ ઉપલબ્ધ કરાવવાના રહેશે . નિયમિત હાજરીના રીપોર્ટને પ્રાપ્ત કરવા માટેની VSK દ્વારા બનાવાયેલ ગાઈડલાઈન્સ આ સાથે સામેલ છે . ty -Sich wann . ન ધના ઝાબ મૂળ વખ Mail કઃપ્રાશિનિ / ય -૧ / હાજરી ૨૨-૨૩ / ૫૫૭૨-૫૬૫૯ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી , બ્લોક નં .૧૨ / ૧ , ડૉ.જીવરાજ મહેતા ભવન ગુ.રા. ગાંધીનગર , તા . ૧૨/૦૯/૨૦૨૨ જિલ્લા પંચાયત કચેરી શિક્ષણ શાખા વલસાડ 13 SEP 2022 Page 1 of આવક ક્રમાંક
• સવારની પાળીની તમામ શાળાઓની ઓનલાઈન હાજરી ૧૧.૩૦ વાગ્યા સુધીમાં અને બપોર પાળીની તમામ શાળાઓની હાજરી બપોરના 2.00 વાગ્યા સુધીમાં ભરાઈ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . બપોરના ૨.૦૦ વાગ્યા પછી તમામ TPEO / AO એ જણાવ્યા પ્રમાણેની ગાઈડલાઈન્સ મુજબ લોગ - ઇન કરી પોતાની શાળાઓની હાજરીનું નીચે પ્રમાણેનું એનાલીસીસ ચેક કરી જ્યાં પણ કોઈ અનિયમિતતા હોય તેમાં તપાસ કરી , જ્યાં ગેરશિસ્ત હોય ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવાની રહેશે : શિક્ષકો અથવા વિદ્યાર્થીઓ અથવા બંનેની હાજરી ના ભરાઈ હોય તેવી શાળાઓ શિક્ષકોના કિસ્સામાં , બીનઅધીકૃત ગેરહાજરી ' • અયોગ્ય રીતે અને વારંવાર ઓન - ડ્યુટી શાળા બહાર રહેતા શિક્ષકો • ટ્રેનીંગમાં રહેલા શિક્ષકોના ઓર્ડરની નિયમિતરૂપે ચકાસણી વિદ્યાર્થીઓની હાજરી ભરાઈ હોય પણ શિક્ષકોની હાજરી ના ભરાઈ હોય તેવી શાળાઓ વિદ્યાર્થીઓના કિસ્સામાં વ્યક્તિગત રસ લઈને , * લાંબા સમય ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓના કાઉન્સેલિંગ દ્વારા તેમને નિયમિત કરાવવા * વિદ્યાર્થીઓના માઈગ્રેશનના કિસ્સામાં માઈગ્રેશન સર્ટીફીકેટ માઈગ્રેટ થતા વિધાર્થીના વાલીને શાળાના આચાર્ય દ્વારા અપાવવા અને તે અંગેની યોગ્ય સમજ શાળા કક્ષાએથી આપાવવી . જિલ્લાસ્તર તથા રાજ્યસ્તરથી નિયમિતપણે યાર્દચ્છિક ( Random ) રીતે તાલુકાઓ / શહેરને પસંદ કરી જે તે તાલુકા / શહેરમાં હાજરીને લઈને જે તે દિવસની અનિયમિતતાઓ અને TPEO / AO એ લીધેલા પગલાઓની માહિતી માંગવામાં આવશે અને TPEO / AO એ તે અચૂક પણે તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવાની રહેશે . • જો કોઈ શાળામાં ઓનલાઈન હાજરી બાબત કોઈ વ્યાજબી સમસ્યા જણાય તો TPEO / AO દ્વારા પ્રાથમિકતા પર લઈને તેનો ઉકેલ લાવવાનો રહેશે . જે શાળાઓમાં ઈન્ટરનેટની સમસ્યા હોય ત્યાં SMS દ્વારા હાજરી ભરવાની રહેશે .
ઉપરોક્ત સૂચનાઓનું ગંભીરતાથી અને નિયમિતપણે પાલન થાય તેવી વ્યવસ્થા DPEO / AO ના સ્તરેથી ગોઠવવાની અને તેના મોનીટરીંગની સંપૂર્ણ જવાબદારી DPEO / AO ની રહેશે . આ બાબતે નિયમિત રીતે કરાયેલ કામગીરીનો રેકોર્ડ TPEO / AO સ્તરે નિભાવવાનો રહેશે . DPEO / A૦ સ્તરેથી મોનીટરીંગ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવાના રહેશે ,
શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના નિયમિત મોનીટરીંગ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી