બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની પ્રતિનિયુકિતથી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા અંગે
મહત્વપૂર્ણ લિંક
CRC BRC પરીક્ષા પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
CRC BRC પરીક્ષા પરિણામ નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
તારીખ-7-1-2024ના રોજ લેવાયેલ સી.આર.સી પરીક્ષા નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તારીખ-25-9-2022ના રોજ લેવાયેલ સી.આર.સી પરીક્ષા નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
CRC BRC પરીક્ષા સુધારા આદેશ સંપૂર્ણ માહિતી માટે ફૂલ જાહેરાત જાહેર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
CRC/BRCની ભરતી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
જાણો ક્યારથી ફોર્મ ભરાશે
બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની પ્રતિનિયુકિતથી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા અંગે
બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની પ્રતિનિયુકિતથી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા અંગે
બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની પ્રતિનિયુકિતથી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા અંગેની જાણ શાળા મારફતે કરવા અંગે . શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભળે , મી આગળ વધ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફિસ , સમગ્ર શિક્ષા સેકટર -૧૭ , ગાંધીનગર ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , સમગ્ર શિક્ષા અંતર્ગત સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી , યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની હાલ ખાલી રહેલ તથા જાન્યુઆરી - ફેબ્રુઆરી –૨૦૨૩ માં જે બીઆરસી , યુઆરસી અને સીઆરસી કો.ઓ.નો પ્રતિનિયુકિતનો સમયગાળો ૫ વર્ષ પૂર્ણ થાય છે તે જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ પ્રતિનિયુકિતની જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી તા .૧૫.૦૯.૨૦૨૨ થી તા .૨૦.૦૯.૨૦૨૨ દરમ્યાન ઓનલાઈન અરજીઓ મેળવવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . નકલ સવિનય ૨ વાના આ જાહેરાતના અનુસંધાને આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાના નિયત લાયકાત અને અનુભવ ધરાવતા પ્રાથમિક શિક્ષકો તથા જે બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.નો ૫ વર્ષનો પ્રતિનિયુકિતનો સમયગાળો જાન્યુઆરી – ફેબ્રુઆરી –૨૦૨૩ માં પૂર્ણ થતો હોય તેઓ પણ અરજી કરી શકશે . તેને ધ્યાને લઈ , વધુમાં વધુ ઉમેદવારો ઓનલાઈન અરજી કરે તે હેતુસર આપની કક્ષાએથી સંબંધિત તમામને શાળા મારફતે જાણ કરવા જણાવવામાં આવે છે . આ ઓનલાઈન જાહેરાત સંદર્ભે ઉકત સમયગાળ દરમ્યાન મળેલ ઓનલાઈન અરજીના ઉમેદવાર માટે તા .૨.૨.૨૦૧૭ ના પત્રના નોર્મ્સ મુજબ ૧૦૦ ગુણની વિષયવસ્તુ આધારિત OMR Base લેખિત પરીક્ષાના માળખા મુજબ બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ભરતી માટેની લેખિત પરીક્ષા તા .૨૫ / ૦૯ / ૨૨ , રવિવારના રોજ યોજાનાર . એડી . જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર અને શાસનાધિકારીશ્રી , આ પરીક્ષા સંદર્ભે ઓનલાઈન અરજી કરવાના સમયે આ અંગેની આવશ્યક લાયકાત , અરજી કરવાની રીત , ભરતીના નિયમો અને શરતોની સૂચના / માર્ગદર્શિકા વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે , જેમાં પરીક્ષાના વિષયવસ્તુની માહિતી આપવામાં આવેલ છે , જે મુજબ આ પરીક્ષા લેવાનાર છે જેની જાણ કરશો . .
શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે બીઆરસી , યુઆરસી અને સીઆરસી કો – ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતથી પસંદગી માટેની જાહેરાત સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી , યુઆરસી અને સીઆરસીકો.ઓર્ડિનેટરની હાલ ખાલી રહેલ તથા જાન્યુઆરી– ફેબ્રુઆરી –૨૦૨૩ માં જે બીઆરસી , યુઆરસી અને સીઆરસી કો.ઓ.નો પ્રતિનિયુકિતનો સમયગાળો ૫ વર્ષ પૂર્ણ થાય છે તે જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ પ્રતિનિયુકિતની જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે જે તે તાલુકાના જિલ્લા પંચાયત / નગર પાલિકા મ્યુ.કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયક / શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે તેમજ જે બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરનો ૫ વર્ષનો પ્રતિનિયુકિતનો ગાળો જાન્યુઆરી - ફેબ્રુઆરી -૨૦૨૩ માં પૂર્ણ થતો હોય તેઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે . બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટરની પ્રતિનિયુકિતની ઉમેદવારી માટે અલગ અલગ અરજી કરવાની રહેશે . જે તે જિલ્લા શિક્ષણ સમિતિ / સંબંધિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મ્યુ.કોર્પોરેશન હસ્તકની જે તે તાલુકાની પ્રાથમિક શાળામાં , અરજીની તારીખે બી.આર.સી. / યુ.આર.સી . કો - ઓર્ડિનેટર માટે ૫ વર્ષ અને સી.આર.સી. કો - ઓર્ડિનેટર માટે ૩ વર્ષનો અનુભવ ધરાવતા સરકારી પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક ( ગણિત - વિજ્ઞાન સિવાય ) વિદ્યાસહાયક / શિક્ષક ( HTAT પાસ થઈને મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવીને ફરજ બજાવતા હોય તે સિવાય ) અરજી કરી શકશે . આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન ( ONLINE ) અરજીઓ જ સ્વીકારવામાં આવશે . આ પ્રતિનિયુકિત મહત્તમ ૩ ( ત્રણ ) વર્ષ માટે રહેશે . જેમાં પ્રથમ વર્ષ પ્રોબેશન રહેશે . સારી કામગીરી કરનારની વધુ ૨ વર્ષ માટે પ્રતિનિયુકિત લંબાવી શકાશે , એટલે કે મહતમ ૫ વર્ષ સુધી પ્રતિનિયુકિત રહેશે . ઉમેદવારોએ ઓનલાઈન ( ONLINE ) અરજી , http://www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર ક્લીક કરી કરવાની રહેશે . ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત , અરજી કરવાની રીત , ભરતીના નિયમો અને શરતોની સૂચના / માર્ગદર્શિકા વેબસાઈટ પર મૂકેલ છે , જેને વાંચીને અરજી કરવાની રહેશે . ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે . ઈન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટ આઉટ , તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે . ઓનલાઈન ( ON LINE ) અરજી કરવાનો સમયગાળો ઃ ૧૫ સપ્ટેમ્બર , ૨૦૨૨ ( બપોરે ૧૨.૦૦ કલાકથી શરૂ ) થી ૨૦ સપ્ટેમ્બર , ૨૦૨૨ ( ૨ાત્રે ૨૩.૫૯ કલાક સુધી ) ખાસ નોંધ : આ ભરતી માટેની લેખિત પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા તા .૨૫ સપ્ટેમ્બર , રવિવાર –૨૦૨૨ ના રોજ લેવામાં આવશે .
બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની પ્રતિનિયુકિતથી ભરતી માટે ઓનલાઈન અરજી કરવા અંગે