પ્રથમ સત્ર તથા દ્રિતીય સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

પ્રથમ સત્ર તથા દ્રિતીય સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક 2024

પ્રથમ સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ 2024-25 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 2023

દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા બ્લ્યુપ્રિન્ટ ધો. 3 થી 8 ગુજરાતી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા બ્લ્યુપ્રિન્ટ ધો. 3 થી 8 વિજ્ઞાન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા બ્લ્યુપ્રિન્ટ ધો. 3 થી 8 ગણિત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા બ્લ્યુપ્રિન્ટ ધો. 3 થી 8 હિન્દી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા બ્લ્યુપ્રિન્ટ ધો. 3 થી 8 સામાજિક વિજ્ઞાન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા બ્લ્યુપ્રિન્ટ ધો. 3 થી 8 સંસ્કૃત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 2022

પ્રથમ સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 2022

દ્રિતીય સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 2022

સત્રાંત કસોટી બ્લુ પ્રિન્ટ સામાજિક વિજ્ઞાન ધોરણ:-૬ થી ૮ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 

સત્રાંત કસોટી બ્લુ પ્રિન્ટ વિજ્ઞાન ધોરણ:-૬ થી ૮ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

પ્રથમ સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 




પ્રથમ સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 


પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ને સરકારશ્રી દ્વારા બાળકોની પરીક્ષા લેવામાં આવતી હોય છે પરીક્ષાના પેપર પણ રાજ્યમાં એક સમાન રાખવામાં આવતા હોય છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સરખા પેપર રહે તે બાબત રાજ્ય સરકાર ચિંતિત અને બધા જ બાળકોને એક સમાન પેપર હોય તો તેની ગુણવત્તાની તેની કચાસ જાણી શકાતી હોય છે માટે તેની પેપર સ્ટાઇલ પણ જણાવવામાં આવતી હોય છે અહીં બાળકોને પેપર કેવા આવશે તેની પરિરૂપ જોવા માટે ખાસ ઉપયોગીને મહત્વપૂર્ણ લીંક છે પેપરોનું પરિરૂપ જોવાથી બાળકોને અંદાજ આવી જતો હોય છે કે આ રીતના પેપર આવશે આ પદ્ધતિના પેપર આવશે અને આ સ્ટાઈલમાં પેપર આવશે તો તેની સરસ મજાની માહિતી અહીં મૂકી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માટે અહીં પરીરૂપ જણાવી દેવામાં આવે છે ધોરણ ત્રણ થી માંડીની ધોરણ આઠ સુધીના તમામ વિષયોના પ્રથમ સત્રના પરિરૂપ જોવા માટે ખાસ ઉપયોગીને મહત્વપૂર્ણ લીંક છે તમામે તમામ બાળકોને ઉપયોગી થશે જે વાલીઓના બાળકો ધોરણ ત્રણ થી માંડીને ધોરણ આઠ સુધી કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તે તમામ વાડીએ સુધી આ માહિતી મોકલજો. તમારી આસપાસ નજીકમાં ઘણા બધા પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડજો અને પ્રિન્ટ કરી તમે એકવાર જોઈ શકશો કે તમારા ધોરણના વિષયના પેપર કઈ પદ્ધતિથી કઈ સ્ટાઇલમાં નીકળશે તેના તમામે તમામ વિષયના તમામ ધોરણના પરીરૂપ મૂકી દેવામાં આવ્યા છે તે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કરી અથવા તમે મોબાઈલમાં પણ જોઈ શકો છો તમારી નજીકમાં કોઈ ઝેરોક્ષ ના હોય પ્રિન્ટ આઉટ ના થઈ શકતી હોય તો મોબાઈલમાં પણ તમે જોઈ શકો છો માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે તમારી નજીકમાં કોઈ મિત્ર અથવા કોઈ બાળકો અથવા તો વાલીઓને જો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવું હોય તો અહીં ઉપર તેની લીંક મૂકી દેવામાં આવી છે તેમાં તમે ક્લિક કરી જોડાઈ શકો છો માટે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે તમામ મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી તમે મોકલી શકો છો તમામ ધોરણના તમામ વિશેના પરિરૂપ અહી મૂકવામાં આવે છે જે બાળકોને પેપરની તૈયારી કરવી હોય તો આ પરિરૂપ મુજબ કરી શકે છે પેપરનો અંદાજ આ મુજબ આવી શકતો હોય છે બાળકોને સરસ મજાની જાણકારી મળતી હોય છે તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કરતા હોઈએ છીએ તો જે મિત્રોને પેપર સ્ટાઇલ ની જરૂર હોય પ્રથમ સત્રમાં પેપર કયા પ્રકારનું આવશે કેટલા ગુણનું કઈ વસ્તુ પુછાશે તેની જ ખાસ મહત્વની જાણકારી અહીં પરિરૂપ માંથી મળી રહેશે માટે પેપર સ્ટાઇલ માટે ખાસ આ ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે 

પ્રથમ સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

પ્રથમ સત્ર તથા દ્રિતીય સત્ર પરીક્ષા ધોરણ 3 થી 8 તમામ વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR