વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Join Whatsapp Group Join Now

વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

મહત્વપૂર્ણ લિંક 

વધ પરત બદલી કેમ્પ 2022 નું આયોજન કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 



વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 


પ્રાથમિક શાળાઓમાં બાળકો સામે શિક્ષકોની સંખ્યા માટે ચોક્કસ પ્રકારે ગણતરી કરવામાં આવે છે જેને એકમ નક્કી કરવામાં આવે છે એમ કહેવામાં આવે છે દરેક શાળાઓમાં બાળકોની સંખ્યા સામે કેટલા શિક્ષકોને ભણાવવા માટે રાખવા અથવા નોકરી માટે રાખવા તેની મેકમ નક્કી કરવામાં આવતું હોય છે હાલના સમયમાં જૂન મહિનાની 30 તારીખે મેકઅપ નક્કી કરવાનું નક્કી થયેલ છે પણ સમય અને કોરોના મહામારીના લીધે કોઈ બાળક એડમિશન લેવાનું રહી ના ગયું હોય અને તેના કારણે શિક્ષકોની સંખ્યામાં ફેરફાર થતો હોય તો આ વર્ષ પૂરતો 31 જુલાઈની તારીખનું મેકર નક્કી કરવાનું નક્કી થયેલ છે હવે જ્યારે મેકર નક્કી થઈ ગયા બાદ જે શિક્ષકો જે શાળામાં બાળકોની સંખ્યા કરતો વધુ હોય તો તેમની અન્ય શાળામાં ભણાવવા જવાનું થતું હોય છે એટલા અન્ય શાળામાં પસંદગી કરવામાં આવતી હોય છે તે માટેના કેમ કરવામાં આવતા હોય છે જે સંખ્યા શાળામાં ખૂટતી હોય એટલે કે શાળામાં મેકમ ઓછું હોય તે શાળામાં ઘટ ગણાતી હોય છે અને જે શાળામાં મેકમ કરતા શિક્ષકોની સંખ્યા વધારે હોય તે શાળામાં શિક્ષકોની વધઘણા વતી હોય છે આ વધ અને કટસર્ભ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકોના વધઘટના કેમ કરવામાં આવતા હોય છે સાથે સાથે એક થી પાંચમાં વણાતા શિક્ષકોને છ થી આઠમો લાયકાત અનુસાર વિકલ્પો પણ આપવામાં આવતી હોય છે તો તેના વિકલ્પોના કેમ પણ કરવામાં આવતા હોય છે તો આ તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપણને મળી રહેશે અને જો તમારે નજીકમાં કોઈ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ના જોડાયેલા હોય તો તેમને જોડાઈ જવા માટે વિનંતી કરવામાં આવે છે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ના આધારે જે મેકઅપ ગણાતું હોય તેના કેમ ઓફલાઈન થતા હોય છે એટલે કે શિક્ષકે રૂબરૂ જવાનું થતું હોય છે અને બદલી કેમ્પો ઓનલાઇન કરવામાં આવતા હોવાથી સરળતા ઘરે બેઠા થઈ પ્રોસેસ થઈ શકતી હોય છે પણ વધઘટ કેમ બને વિકલ્પ કેમ ઓનલાઇન હોવાથી શિક્ષકે જાતે જવાનું થવાથી તેની પ્રોસેસ માટે ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવતો હોય છે અને આ વખત તેના સમયગાળા માટે સરકારશ્રી દ્વારા લેટર પણ કરવામાં આવતા હોય છે તો આવી ઉપયોગી માહિતી તમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી મળી જશે તેમાં તમામ મિત્રોએ ચોક્કસથી જોડાવું જોઈએ અને વધુમાં વધુ લોકો અને વધુમાં વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાય તેવા આપણે પોતાને પણ પ્રયત્ન કરવા જોઈએ વધઘટ કેમ્પ અને વિકલ્પ કેમની જુદી જુદી માહિતી આ લિંક ઉપર અપડેટ કરવામાં આવશે તેની ખાસ તમામ મિત્રોને જાણ કરજો 


વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR