સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરમાં વધારો કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરમાં વધારો કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરમાં વધારો કરવા બાબત
સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરમાં વધારો કરવા બાબત
ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : પગર / ૧૦ / ૨૦૨૨ / ઓ -૩૬૦ / પગાર એકમ ( ચ ) સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૨૪/૦૯/૨૦૨૨ વંચાણે લીધા : ( ૧ ) નાણા વિભાગનો તા .૨૦ / ૦૧ / ૧૯૯૮ નો ઠરાવ ક્રમાંક : પીજીઆર / ૧૦૯૮ / ૧૦ / મ ( ૨ ) નાણા વિભાગનો તા .૧૬ / ૦૫ / ૨૦૦૮ નો ઠરાવ ક્રમાંક : વલભ / ૧૦૨૦૦૭ / ૨૦૧૬ / ચ ( ૩ ) નાણા વિભાગનો તા .૨૭ / ૦૨ / ૨૦૦૯ નો ઠરાવ ક્રમાંક : પીજીઆર / ૧૦૦૯ / ૭ / પે સેલ ( મ ) ( ૪ ) ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ જાહેરનામા તા .૧૯ / ૦૮ / ૨૦૧૬ આમુખઃ નાણા વિભાગના તા .૧૬ / ૦૫ / ૨૦૦૮ ના ઠરાવથી રાજ્યના શહેરોને અ -૧ , અ , બ -૧ , બ -૨ તેમજ ક વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હતા . ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૦૯ ના અમલ બાદ નાણા વિભાગના તા .૨૭ / ૦૨ / ૨૦૦૯ ના ઠરાવથી આ શહેરોને “ X ” , “ Y ” , તથા “ 2 ” મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ હતા તથા સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરની સુધારણા કરવામાં આવેલ હતી . આ વર્ગીકરણના આધારે રાજ્ય સરકારના કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થું ( CLA ) હાલમાં ચુકવવામાં આવે છે . ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ અમલમાં આવતા રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરની સુધારણા કરવાની બાબત સરકારશ્રીની વિચારણામાં હતી . ક્રમ સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરમાં વધારો કરવા બાબત ૧ . .. ૩ . પુખ્ત વિચારણાને અંતે , રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરની નીચે મુજબ સુધારણા કરવાનું ઠરાવવામાં આવે છે . ઠરાવ ૧. સ્થાનિક વળતર ભથ્થું ( CLA ) નીચે દર્શાવેલ દર મુજબ મળવાપાત્ર થશે . પે - મેટ્રીક્સમાં પગારનું લેવલ શહેરોના વર્ગીકરણ મુજબ સ્થાનિક વળતર ભથ્થાંની માસિક રકમ Y / Z અને અન્ય ૨૭ ૧૭૦ ૧૧૦ લેવલ -૪ અને તેનાથી ઉપર લેવલ -૧ થી ૩ લેવલ -૧ થી નીચે X ૩૬૦ ૨૨૦ ૧૪૦
છેં . સ્થાનિક વળતર ભથ્થું ( CLA ) ચૂકવવાના હેતુ માટે શહેરોનું વર્ગીકરણ કરતા હુકમો હવે પછી બહાર પાડવામાં આવશે . ૩ . સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી જોગવાઇઓ તથા ગુજરાત મુલ્કી સેવા ( પગાર આધારિત ભથ્થાં ) નિયમો , ૨૦૦૨ માં દર્શાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે . આ હુકમો પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ - ઇન - એઇડ સંસ્થાના કર્મચારીઓ કે જેઓને ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ મુજબના પગાર ધોરણ સુધારણાના લાભ સરકારશ્રીની સ્પષ્ટ મંજૂરીથી આપવામાં આવેલ હોય તેઓને પણ સમાન રીતે લાગુ પડશે . 1 ] . આ ઠરાવનો અમલ તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ થી કરવાનો રહેશે .
સ્થાનિક વળતર ભથ્થાં ( CLA ) ના દરમાં વધારો કરવા બાબત