વધ ઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના પરિપત્ર ની કાયમી ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

વધ ઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના પરિપત્ર ની કાયમી ઉપયોગી માહિતી


મહત્વપૂર્ણ લિંક 

બનાસકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક
વધ પરત બદલી કેમ્પ‌ સપ્ટેમ્બર -2022નું આયોજન કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

વધ પરત બદલી, મૂળ શાળા પરત, તાલુકા પરત બદલી માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

અન્ય જિલ્લાના વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



વધ ઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના પરિપત્ર ની કાયમી ઉપયોગી માહિતી 






વધ ઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના પરિપત્ર ની કાયમી ઉપયોગી માહિતી

વધ પરત બદલી કેમ્પનું આયોજન કરવા બાબત . સંદર્ભઃ - પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી , ગુજરાત રાજય ગાંધીનગરના પત્ર ક્રમાંકઃપ્રા.શિ.નિ ક – નીતી / ૨૦૨૨ ક૭૮૮૨-૭૯૩૫ , તા .૮ / ૯ / ૨૦૨૨ ઉપરોકત વિષયઅને સંદર્ભ વાળા પત્રના અનુસંધાને જણાવવાનું કે , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો / વિદ્યાસહાયકોનો તા .૩૧ / ૦૭ / ૨૦૨૨ ની સ્થિતિએ મંજુર મહેકમ અન્વયે જિલ્લાની આંતરિક વધ ઘટ બદલી ( મુળશાળા અને મળ તાલુકા પરત ) ની કાર્યવાહી શિક્ષણ વિભાગના વખતો વખતના ઠરાવો ધ્યાને લઈ પુર્ણ કરવા જણાવેલ હોઈ આ સાથે સામેલ વિગતે કેમ્પનું આયોજન રાખવામાં આવેલ હોઈ જે અંગેની જાણ સંબંધિત પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકને આપની કક્ષાએથી પત્ર લખી જાણ કરવાનું રાખશો અને જરૂરી દસ્તાવેજો સહિત તમારા તાલુકાના કેમ્પમાં બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે . અને સેવાપોથીના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મુળ શાળા મુળ તાલુકા પરત આવવા વાળા શિક્ષકોની યાદી તાલુકા વાર બનાવવાની રહેશે . મૂળ શાળા પરત ) મુળ તાલુકા પરત આવવા માંગતા પ્રાથમિક શિક્ષકોની અરજી જરૂરી આધારો સાથે મેળવી મુળ શાળાવાળા તાલુકામાં આ કચેરીએ રાખવામાં આવેલ મીટીંગના દિવસે યાદી સહ રજુ કરવાનું રાખશો . ( ૧ ) શિક્ષક વિધા સહાયકઅગાઉ વધ બદલીથી હાલના તાલુકાની જ અન્ય શાળામાં ગયેલ હોય તેને તાલુકાની મૂળ શાળામાં સબંધિત વિભાગમાં જગ્યા ખાલી હશે તો જ શાળા પસંદગીની તક તાલુકાના વધ બદલી કેમ્પમાં આપવામાં આવશે . જે અંગે નિયમોનુસાર જરૂરી આધાર પુરાવા સહ અરજી કેમ્પ અગાઉ સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ મેળવી લેવાની રહેશે . ( ૨ ) શિક્ષક વિધા સહાયક / સીઆરસીકો.ઓ - બીઆરસી કો.ઓ.અગાઉ વધ બદલી / પ્રતિનિયુકિત રદ થી બહારના તાલુકામાં ગયેલ હોય તેને મુળ તાલુકામાં સબંધિત વિભાગમાં જગ્યા ખાલી હશે તો જ શાળા પસંદગીની તક મૂળ તાલુકા પરત કેમ્પમાં આપવામાં આવશે . જે અંગે નિયમોનુસાર જરૂરી આધાર પુરાવા સહ અરજી કેમ્પ અગાઉ સંબધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ મેળવી લેવાની રહેશે . ( ૩ ) મુળ શાળા મુળ તાલુકા પરત બદલી અંગેની કોઈ પણ રજુઆત પ્રથમ તાલુકા કક્ષાએ ત્યાર બાદ જરૂર જણાયે કેમ્પમાં કરવાની રહેશે . કેમ્પ પૂર્ણ થયા બાદ કોઈ પણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી . ( ૪ ) કેમ્પમાં પસંદ કરેલ સ્થળ પાછળથી કોઈપણ ભોગે બદલી આપવામાં આવશે નહિ જેની જાણ કરવાની રહેશે .( ૫ ) કેમ્પના સ્થળે " કોવિડ –૧૯ ' ' અંતર્ગત માસ્ક પહેરી તથા સોશ્યિલ્સ ડિસ્ટન્સ રાખી માત્ર બદલી પામનાર શિક્ષકે જ કેમ્પમાં હાજર રહેવું અન્યશિક્ષકે હાજર રહેવાનું રહેશે નહિ આ અંગેની જરૂરી વ્યવસ્થા સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ કરવાની રાખવી . ( ૮ ) મુળ શાળા મુળ તાલુકા પરત શિક્ષકે પોતાની અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને તા .૧૨ / ૯ | ૨૨ અને તા .૧૩ / ૯ / ૨૦૨૨ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં ફરજ બજાવતા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને રજુ કરવાની રહેશે . તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આવા શિક્ષકની યાદી તૈયાર કરી તા .૧૪ / ૯૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અત્રેની કચેરીએ વધ – ઘટના પત્રકો સાથે જાણકાર કર્મચારી સાથે રૂબરૂમાં રજુ કરવાની રહેશે .

વધ ઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના પરિપત્ર ની કાયમી ઉપયોગી માહિતી

વધ ઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના પરિપત્ર ની કાયમી ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR