રાજય સરકારની તમામ પ્રકારની એસ.ટી , બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે મુસાફરીની યોજના બાબત
મહત્વપૂર્ણ લિંક
રાજય સરકારની તમામ પ્રકારની એસ.ટી , બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે મુસાફરીની યોજના બાબત
રાજય સરકારની તમામ પ્રકારની એસ.ટી , બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે મુસાફરીની યોજના બાબત
હવે દિવ્યાંગ વ્યક્તિઓને GSRTC ની તમામ બસોમાં રાજ્ય બહારની મુસાફરીમાં છેલ્લા રૂટ સુધી મફત મુસાફરીનો લાભ મળશે
રાજય સરકારની તમામ પ્રકારની એસ.ટી , બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે મુસાફરીની યોજના બાબત . ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , ઠરાવ ક્રમાંકઃઅપગ / ૧૦૨૦૦૩ / ૧૬૬ / છ .૧ સચિવાલય , ગાંધીનગર તા .૧૩ / ૦૮ / ૨૦૨૨ . વંચાણે લીધા : ( ૧ ) સમાજ લ્યાણ વિભાગનો ઠરાવ ક્ર- અપગ / ૧૦૯૦ / ૮ / ૭ , તા .૦૪ / ૦૭ / ૧૯૯૧ , સમાજ કલ્યાણ વિભાગનો ઠરાવ ૬ -અપગ / ૧૦૯૧૮ મુ.મ .૪૧ / ૭ , તા .૧૮ / ૦૧ / ૧૯૯૨ , સમાજ કલ્યાણ વિભાગનો ઠરાવ કઅપગ / ૧૦૯૬ / ૨૩૯૮ છ , તા .૦૧ / ૦૩ / ૧૯૯૮ , ( ર ) ( 3 ) ( ૪ ) આ વિભાગનો ઠરાવ ક- અપગ / ૧૦૨૦૦૩ / ૧૬૬ / છ -૧ , તા .૨૫ / ૦૫ / ૨૦૦૫ ( ૫ ) આ વિભાગનો ઠરાવ ક- અપગ / ૧૦૨૦૦૩ / ૧૬૬ / ૭-૧ , તા .૨૦ / ૦૬ / ૨૦૦૭ , ( ૬ ) આ વિભાગનો સરખા કમાંકનો ઠરાવ . તા .૨૧ / ૦૪ / ૨૦૧૬ , ( ૭ ) આ વિભાગનો ઠરાવ ક – અપગ / ૧૦૨૦૧૮ / ૭૦૪૭૬૨ / છ -૧ , તા .૨૭ / ૧૨ / ૨૦૧૯ , પ્રસ્તાવના : દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ , સારવાર , નોકરી , ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની ( GSRTC ) બસોમાં પ્રવાસ કરવા સારૂં વિના મૂલ્યે મુસાફરી કરવાની યોજના તત્કાલિન સમાજ કલ્યાણ વિભાગ , ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ / ૧૦૯૦૮.૮૮૭ , તા .૦૪ / ૦૭ / ૯૧ થી તેમજ માનસિક પડકારિતાવાળા અને મૂકબધિર વ્યક્તિઓની યોજના સમાજ કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ / ૧૦૯૧૮ મુ , મ / ૪૧ / ૭ , તા .૧૮ / ૦૧ / ૧૯૯૨ થી અમલમાં આવેલ છે . ત્યાર બાદ તેમાં વખતોવખત આવક મર્યાદા તથા અન્ય બાબતોમાં સુધારા વધારા કરવામાં આવેલ છે . જેમાં ઉપર વંચાણે લીધેલ કમ- ( ૪ ) સામેના ઠરાવી દિવ્યાંગ ઓળખપત્રની મુદત પાંચ વર્ષની અને છેલ્લે ઉપર વંચાણે લીધેલ ક્રમ- ( પ ) સામેના ઠરાવથી વાર્ષિક આવકમર્યાદા રૂ .૨.૫૦ લાખ ઠરાવવામાં આવેલ હતી . વેંચાણે લીધા ક્રમ- ( ૬ ) ના તા.ર ૧ / ૦૪ / ૨૦૧૬ ના ઠરાવથી આવકમર્યાદાની જોગવાઇ રદ કરેલ હતી તથા RPwD Act , 2015 આવ્યા બાદ વિભાગના વંચાણે લીધા ક્રમ- ( ૭ ) ના તા .૨૭ / ૧૨ / ૨૦૧૯ ના ઠરાવી નવી ઉમેરાયેલ દિવ્યાંગતા ધરાવી
રાજય સરવ્યક્તિઓને પણ લાભ આપવાનું ઠરાવેલ હતું . ત્યારબાદ રાજયના વિવિધ પદાધિકારીઓ તથા અરજદારો દ્વરા દિવ્યાંગોને GSRTC ની બસમાં રાજય બહાર મુસાફરી કરવા છતાં રાજયની અંદર આવેલા છેલ્લા બસ સ્ટેશન સુધી જ લાભ મળતો હોવાની રજૂખાત કરીને આ લાભ રાજય બહાર આવેલા GSRTC ની બસરૂટના આખરી સ્ટેશન સુધી લંબાવવા માટે રજૂઆતો કરેલ હતી . ઠરાવ : આથી પુખ્ત વિચારણાને અંતે કરાવવામાં આવે છે કે , દિવ્યાંગોને GSRTC ની તમામ બસોમાં રાજય બહાર મુસાફરીના કિસ્સામાં બસરૂટના રાજય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી ઉકત મફત મુસાફરીની યોજનાનો લાભ મળવાપાત્ર થશે નિયામકશ્રી , સમાજ સુરક્ષાને GSRTC સાથે સંકલનમાં રહી મોનીટરીંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તથા આ અંગેનો ખર્ચ અંદાજપત્રીય જોગવાઇની મર્યાદામાં કરવાનો રહેશે . આ સિવાય યોજનાની અન્ય શરતો યથાવત રહેશે . આ હુકમો વિભાગની સરખા કમાકની ફાઇલ પર સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . કારની તમામ પ્રકારની એસ.ટી , બસોમાં દિવ્યાંગ વ્યક્તિઓને વિના મૂલ્યે મુસાફરીની યોજના બાબત