શાળા સ્થાપના દિન સન્માન પત્ર નમુનો દિલીપ વણકર કાલોલ પંચમહાલ
મહત્વપૂર્ણ લિંક
શાળા સ્થાપના દિન સન્માન પત્ર નમુનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
શાળા સ્થાપના દિન સન્માન પત્ર નમુનો દિલીપ વણકર કાલોલ પંચમહાલ
શાળા સ્થાપના દિન સન્માન પત્ર નમુનો દિલીપ વણકર કાલોલ પંચમહાલ
શાળા સ્થાપના દિન સન્માન પત્ર નમુનો દિલીપ વણકર કાલોલ પંચમહાલ
શાળાઓની સ્થાપના તારીખે તેના જન્મદિવસની ઉજવણી બાબતની મહત્વપૂર્ણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દરેક શાળાએ પોતાના સ્થાપના તારીખે જન્મદિવસની ઉજવણી કરવાની રહેશે અને તે મુજબ મોટાભાગની બધી શાળાઓ પોતાના સ્થાપના દિનને જન્મદિવસની ઉજવણી કરતી હોય છે અને તેની ભવ્ય ઉજવણી દરમિયાન જુદા જુદા લોકોને સન્માન પણ કરવામાં આવતા હોય છે તો સન્માન કરવા માટે જો કોઈ સારા પ્રમાણપત્રનો નમુનો હોય તો તે ઓનલાઈન મૂકી અને તેનો નમૂનો અન્ય લોકો સુધી પહોંચાડી શકાય અને તેને એક નમૂના રૂપે ઉપયોગ કરી શકાય તો એક તમામ પત્ર બનાવવા માટે એક નમૂનો મળી જાય તો તે કેવી રીતે પ્રમાણપત્ર બનાવું તેનો ઢાંચો સરખો બનાવી શકાય માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી અન્ય લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તમે જો પ્રાથમિક શાળામાં શિક્ષક હોય પ્રાથમિક શાળાના શિક્ષક હોય તો તેમના માટે ઉપયોગી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં આવી શાળાઓને લગતી જુદી જુદી માહિતી મૂકવામાં આવતી હોય છે શાળાના જન્મદિવસે જો કોઈ વ્યક્તિઓનો તમારે સન્માન કરવું હોય તો તેનો સન્માન પત્ર નો નમુનો કેવો રાખી શકાય તેમાં કેવી ડિઝાઇન મૂકી શકાય સન્માન પત્રમાં કેવું કેવું લખાણ લખી શકાય સન્માન પત્રમાં કેવા કેવા રંગ રાખી શકાય સન્માન પત્રમાં કેવા કેવા લોકો મૂકી શકાય એવા સરસ મજાનું સન્માન પત્રનો નમુનો અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે શાળાના જન્મદિવસની ઉજવણી અંગે સન્માન પત્રની જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આ લીંક ખૂબ જ ઉપયોગી થશે તો વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ
શાળા સ્થાપના દિન સન્માન પત્ર નમુનો દિલીપ વણકર કાલોલ પંચમહાલ