રક્ષાબંધન તહેવાર વિશે માહિતી તથા અગત્યની જાણકારી માટે ઉપયોગી લીંક

Join Whatsapp Group Join Now

રક્ષાબંધન તહેવાર વિશે માહિતી તથા અગત્યની જાણકારી માટે ઉપયોગી લીંક  

મહત્વપૂર્ણ લિંક

રક્ષા બંધન ફોટોફ્રેમ માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

રાખડી બાંધતા બોલવાનો મંત્ર જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

વૈદિક રાખડી વિશે જાણવા માટે અહી ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

રાખડી બાંધ્યા પહેલા તિલક કેમ કરવામાં આવે છે? શું છે તેનું શુભ મહત્વ? વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

ઈંદ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર ઈંદ્રના જમણા હાથે રક્ષા સૂત્ર બાંધીને યુધ્ધભૂમિમાં લડવા મોકલ્યા તે કથા વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ફક્ત ભાઇ- બહેનને જ નહી સંતાનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શકે તે બાબત સંદેશ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 



રક્ષાબંધન તહેવાર વિશે માહિતી તથા અગત્યની જાણકારી માટે ઉપયોગી લીંક 

https://project303.blogspot.com/2022/08/Raxabandhan-janvajevu-tahevar-upayogi-mahiti.html



રક્ષાબંધન તહેવાર વિશે માહિતી તથા અગત્યની જાણકારી માટે ઉપયોગી લીંક 


રક્ષાબંધન ગુજરાતમાં તથા આખા દેશમાં આપણા ભારત દેશમાં ઘણા બધા લોકો રક્ષાબંધન તહેવાર ધમધમથી જોઈએ છીએ રક્ષાબંધનના તહેવારમાં ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો અને ભાઈ એને બેનના સંબંધમાં વધારો કરતો સરસ મજાનો ઉત્સાહપેર ઉજવાતા તહેવાર રક્ષાબંધન છે ભાઈના ઘરે બેન જઈને ભાઈના હાથે તેની કલાઈ ઉપર રાખડી બાંધે છે અને રક્ષાબંધનના તહેવારને ઉજવણી કરી છે તેમનામાં ભાઈ બહેનને વીર પસલી આપે છે એટલે કે ભાઈની જેવી એ થાય શક્તિ તે મુજબ બેનને ખુશ કરી અને તહેવાર નિમિત્તે ભાઈની વીર પસલી આપતી હોય છે એક જાતની પેટ આપતા હોય છે તો હવે ઉપયોગી તહેવાર કે જેવી રક્ષાબંધન વિશેની અને અન્ય ઘણા બધા તહેવારોની માહિતી એમને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ તો હવે તહેવારો વિશેની જાત જાતની અવનવી માહિતી તમારી જો મેળવવા માંગતા હોય તો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને તેમાંથી આવી તહેવારોની જુદી જુદી એની જાત જાતની માહિતી તમને મળતી રહેશે જૂના વખતમાં કહેવાય છે કે સૌથી પહેલી રાખડી ઈન્દ્ર રાજા ને ઈન્દ્રાણીએ બાંધી હતી અને તે સમયમાં ઈન્દ્રના વિજય માટે ઈન્દ્રાણીએ પ્રાર્થના કરી હતી અને તેમની કલાઈ ઉપર રાખડી બાંધી હતી તે પછી બીજી લોકો પણ પ્રચલિત છે કે જ્યારે અભિમન્યુ લડવા માટે જતું હોય છે ત્યારે માતા કુંતા પણ તેની સાથે રાખડી બાંધતા હોય છે તો આ પણ જુની લોકો ઘણી બધી તેમની લોકો સાંભળી હશે તો હાલના સમયમાં બેન ભાઈને રાખડી બાંધતી હોય છે કોઈપણ ની રક્ષા માટે કોઈપણ કોઈની રાખડી બાંધી શકે છે આ તો એટલા માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે અને જે મિત્રોને આવી માહિતી મેળવી હોય તે અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવાર છે કોઈપણ વ્યક્તિ કોઈપણની રક્ષા માટે રાખડી બાંધી શકે છે હાલના સમયમાં ભાઈની બહેન રાખડી બાંધતી હોય છે સાથે સાથે હવે તો ભાભીને પણ રાખડી બાંધતી હોય છે તો તમે આવા પણ ઘણી બધી વાતો સાંભળી છે કોઈ પણ પોતાના ભત્રીજા ની રાખડી બાંધતી હોય છે માટે પહેલાના વખતની જેમ હાલ ને પણ એક ફક્ત બેન જ ભાઈને રાખડી બાંધે એવું નથી હોતું ભાભીને પણ રાખડી બાંધતા હોય છે અને બજારમાં જ્યારે તમે ખરીદી કરવા જતા હોય તો ભાભી રાખડી પણ તમને મળતી હોય છે તેની ડિઝાઇન પણ જાત જાતની ને અલગ અલગ પ્રકારની જોવા મળતી હોય છે રાખડીયોમાં જાત જાતનો પણ તમે જોઈએ છીએ તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મોકલી હોય છે અને રમેશ મુકવામાં આવતી હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પણ તમે અંગત રીતે પ્રયત્ન કરજો 

રક્ષાબંધન તહેવાર વિશે માહિતી તથા અગત્યની જાણકારી માટે ઉપયોગી લીંક 

રક્ષાબંધન તહેવાર વિશે માહિતી તથા અગત્યની જાણકારી માટે ઉપયોગી લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR