
તમે જાતે જ ઘેર બેઠા ફક્ત 5 જ મિનિટમાં ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો
મહત્વપૂર્ણ લિંક
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
તમે જાતે જ ઘેર બેઠા ફક્ત 5 જ મિનિટમાં ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો
તમે જાતે જ ઘેર બેઠા ફક્ત 5 જ મિનિટમાં ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો
ભારતમાં વસતા તમામ લોકો માટે સરસ મજાની સુવિધા
જે મિત્રો ચૂંટણી કાર્ડ ધરાવે છે એટલે કે ઇલેક્શન કાર્ડ છે તેવા તમામ મિત્રોને જો પોતાનો આધારકાડ ઇલેક્શન કાર્ડ સાથે લિંક કરવું હોય તો તમે ઘરે બેઠા જાતે જ કરી શકો છો તમારે કોઈની મદદ લેવાની જરૂર નહીં પડે તમારો એપિક નંબર હોય એની મદદથી અને આધાર કાર્ડ નંબરના મદદથી તમે જાતે જ ઘરે બેઠા જ તે લિંક કરી શકો છો તેના માટે તમારે ફક્ત એક મોબાઈલ નંબરની જરૂર પડે છે મોબાઈલ નંબર હોય તેમાં જે ઓટીપી આવતો હોય તેના દ્વારા તેમની લોગીન કર્યા બાદ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરી શકો છો ફક્ત સાવ સરળ અને નજીવી મહેનતમાં જાતે જ કોઈની પાસે મદદ લીધા વગર તમે જાતે જ આધાર કાર્ડની સાથે ચૂંટણી કાર્ડ લિંક કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી અને ચૂંટણી કાર્ડ ની આધાર કાર્ડ ની જુદી જુદી ઉપયોગી માહિતીઓ અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકી લોકોને સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે અમુક લોકોને આવી માહિતીની જરૂર પડતી હોય છે પણ ત્યાંથી મેળવવી તે મનમાં મૂંઝવણ હોય છે ને પ્રશ્ન હોય છે તમે તમામ માહિતી એને ઉપયોગી સમાચાર ને લગતી જુદી જુદી લોકોને મદદરૂપ બનવાની માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ શિક્ષક દ્વારા અથવા કોઈ વ્યક્તિ દ્વારા સારી માહિતી તૈયાર કરી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતી હોય તો તે માહિતી અમે વધુ લોકો સુધી કેવી રીતે પહોંચે તેવા પ્રયત્નો કરી લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હોઈએ છીએ તો એના માટે અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં આવી જુદી જુદી ઘણી બધી ઉપયોગી માહિતી અમે મૂકી લોકો સુધી વધુ ફેલાવો થાય અને લોકોમાં વધુ જાગૃતિ ફેલાય જે વ્યક્તિઓને જાતે જ આધાર કાર્ડ લિંક કરવું હોય તેવા તમામે તમામ લોકો સુધી ઘરે બેઠા સરળતાથી સરળ સ્ટેપમાં શીખી શકાય તેવી માહિતી અમે પહોંચાડવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ તો તેના માટે જે મિત્રોને આવી માહિતીની જરૂર પડતી હોય છે ઇલેક્શન કાર્ડ વોટર કાર્ડ આધાર કાર્ડ ને લગતી જુદી જુદી માહિતીની જરૂર પડે તે તમામે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને અન્ય લોકોને પણ જોડવા માટે સલાહ આપી શકો છો તો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાની સરળ અને સચોટ માહિતી આપવાનો મારા દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે અને તે માહિતી તમે વધુ લોકો સુધી પહોંચાડજો તે આશા છે જય હિન્દ
તમે જાતે જ ઘેર બેઠા ફક્ત 5 જ મિનિટમાં ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો