ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે

Join Whatsapp Group Join Now

ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે 


મહત્વપૂર્ણ લિંક 

ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે 


https://project303.blogspot.com/2022/08/Ganit-vigyan-mandal-margdarshika-pdf.html





ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે 


હા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ટીએલએમઓ અને પ્રયોગોની માહિતી પ્રોજેક્ટ ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે ઘણા બધા એવા શિક્ષકો હોય છે કે જે પ્રોજેક્ટ 393 whatsapp ઉપર નથી જોડાયેલા અને તેમને આવી માહિતીની જરૂર પડતી હોય છે આવી માહિતી અમે સમ્યંત્રી મુકવાનો પ્રયત્ન કરતા હોય છે દરરોજે દરરોજ આવી માહિતી મુકાવવામાં આવતી નથી આજે ગણિત વિજ્ઞાન મંડળ વિશેની માહિતી માટે ખાસ તેની માર્ગદર્શિકા મૂકવામાં આવે છે જેમાં ગણિત વિજ્ઞાન મંડળ વિશેની તમામે તમામ બાબતો સાંકડી લઈને પોરબંદર દ્વારા તેનો મોડ્યુલ તૈયાર કરવામાં આવી છે એટલે કહેવાનો મતલબ કે ગણિત વિજ્ઞાન મંડળ વિશેની જો કોઈને માહિતીની જરૂર પડે તો ફક્ત એક જ માર્ગદર્શિકા ની મદદથી તમામે તમામ માહિતીઓ એક સાથે મળી જાય એવું સરસ મજાનું pdf માર્ગદર્શિકા મુકવાનો અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે ગણિત વિજ્ઞાન શિક્ષકો માટે ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી whatsapp ના માધ્યમથી મુકવામાં આવતી હોય છે આવી ઉપયોગી માહિતી કાયમી મેળવવા માટે ગ્રુપમાં જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી હોય છે કેમકે વ્યક્તિગત મેસેજ અમારા દ્વારા મોકલવામાં આવતા નથી માટે ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ ગણિત વિજ્ઞાન મંડળની હેતુઓ ગણિત વિજ્ઞાન મંડળની કામગીરી ગણિત વિજ્ઞાન મંડળી દ્વારા શુભ કામગીરી કરવામાં આવશે ગણિત વિજ્ઞાનમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવશે ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા વાર્ષિક આયોજન અથવા તો માસિક પ્રવૃત્તિઓનું આયોજન તેમજ જરૂરી સાધન સામગ્રી વિશેની વિગતે માહિતી મેળવવા માટે માર્ગદર્શિકા દરેક ગણિત વિજ્ઞાન શિક્ષકના મોબાઇલમાં હોય તો ગમે ત્યારે ગમે તે વસ્તુ જોઈ શકાય છે તેની હાર્ડ કોપી જો આપણી પાસે હોય તે ગમે તે તિજોરી અને કબાટમાં આપણે શોધવી અને તેને મહેનત કરતી હોય છે પણ જો આવી પીડીએફ આપણા મોબાઇલમાં હોય તો આપણે ગમે તે ત્યારે ગમે તે સમયે આવી માહિતી મેળવી શકતા હોઈએ છીએ માટે તમારે નજીકમાં જે કોઈ ગણિત વિજ્ઞાન શિક્ષકો હોય તે તમામ મિત્રો સુધી ગણિત વિજ્ઞાન ભણાવતા તમામ શિક્ષકો સુધી આવી માહિતી પહોંચે સાથે સાથે ધોરણ છ સાત અને આઠમો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છીએ તે વિદ્યાર્થીઓના વાલીઓના મોબાઇલમાં પણ જો આવી ગણિત વિજ્ઞાન મંડળની પીડીએફ હોય તો તેઓ પણ તેના વિશે ઘણી બધી જાણકારી મેળવી શકતા હોય છે તો આવી ઉપયોગી માહિતી માટે વાલી મિત્રો પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ શકે છે અને આવી ઉપયોગી માહિતી મેળવી શકે છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ 


ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે 

ગણિત-વિજ્ઞાન મંડળ માર્ગદર્શિકા (પોરબંદર ડાયટ) ડાઉનલોડ કરવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR