શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટે ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
PSE મેરીટ લીસ્ટ જોવા અહી ક્લિક કરો
SSE મેરીટ લીસ્ટ જોવા અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટેના ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
PSE-SSE પરીક્ષા-2023-24 નોટીફીકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
PSE-SSE પરીક્ષાની અગાઉની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.
શિષ્યવૃતિ પરીક્ષા PSE SSE માટે ઓલ ઇન વન માહિતી
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટે ઓલ ઇન વન માહિતી
શિષ્યવૃતિ માટેના ઓનલાઇન ફોર્મ શરુ
જો તમારા પરીવારમા કે સગા સંબંધીમા કોઈ બાળક ધોરણ 6 મા કે ધોરણ 9 મા ભણતુ હોય તો શાળાએ જઈ શિષ્યવૃતિ પરીક્ષા નુ ફોર્મ ભરો. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૬-૯-૨૦૨૨ છે. આ પરીક્ષા પાસ કરી મેરીટમા આવનારને સરકાર તરફથી શિષ્યવૃતિ આપવામા આવે છે. ફોર્મ ભરવાની જરુરી માહિતી અને પરીક્ષાની માહિતી લીંક પર આપેલી છે.
તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા વિનંતી.
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટે ઓલ ઇન વન માહિતી
આ પ્રાથમિક શાળામાં જે બાળકો ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતા હોય એટલે કે ધોરણ પાંચ પાસ કરી ધોરણ છ માં હાલ ચાલુ અભ્યાસ હોય તેવા બાળકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે અને તે પરીક્ષા પ્રતિભાશાળી જેવા બાળકો પાસ કરી શકતા હોવાથી ખરેખર તમામ બાળકો આપી અને પોતાની બુદ્ધિ હોશિયારી ચાતુરિયાનો પરચો દેખાડી શકે છે માટે દરેક શિક્ષકોને વિનંતી કે બાળકને પરીક્ષાનો અનુભવ થાય બાળક પરીક્ષાના માહોલમાંથી પસાર થાય તેવા હેતુસર તમામે તમામ શાળામાં તમામ બાળકો પરીક્ષા આપી તેવો આયોજન કરવા માટે વિનંતી છે જે બાળકો પરીક્ષાની ફી નથી કરી શકતા તેવા બાળકોને જો કોઈ દાતા દ્વારા ફી ભરાવી અને પરીક્ષા આપવામા આવે તો ખરેખર ખૂબ જ સારું કાર્ય થશે સાથે સાથે ધોરણ નવમા માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી શકે છે અને તે પણ આપી શકે છે માટે તમારી આસપાસ તમારા નજીકમાં જો કોઈ ધોરણ છઠ્ઠા અને ધોરણ નવમાના બાળકો ભણતા હોય તો તમામ બાળકોના વાલીઓની આ બાબતની જાણ કરજો આ પરીક્ષા ફક્ત ને ફક્ત બાળકોને એક સારાએ માહોલમાંથી પરીક્ષાના આયોજન અને પરીક્ષાના વહીવટ અંતર્ગત જુદી જુદી માહિતી માટે ખાસ ઉપયોગી હોવાથી તથા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અને એકવાર શિષ્યવૃતિ પણ મળવાપાત્ર છે માટે જો તમામે તમામ બાળકો આવી પરીક્ષા આપે તો ખરેખર એક પરીક્ષાનો બાળકોમાં ભય હોય છે ભાઈ માંથી દૂર થવાય અને પરીક્ષાના માહોલમાંથી પસાર થાય તો બાળકોને એક ચોક્કસથી સારામાં સારો અનુભવ થશે માટે દરેક શિક્ષકો દરેક વાલીઓને દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે આવી પરીક્ષા એક વાર તો આપવી જોઈએ અને ધોરણ છઠ્ઠામાં જે બાળકોએ પ્રાથમિક શિક્ષક શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી હોય તો ખરેખર તેમને ધોરણ 9 માની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પણ પાસ થવાની અસર રહેતી હોય છે માટે તે પણ આપવી જોઈએ આવી બાળકોને અને વિદ્યાર્થીઓને શિક્ષણની ઉપયોગી ઘણી બધી માહિતીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે પણ ઘણા બધા મિત્રો તેમાં ઓનલાઇન માહિતી આવવાના કારણે તેમાંથી દૂર થઈ જતા હોય છે અથવા તો નીકળી જતા હોય છે અને તેમની આવી ઉપયોગી માહિતીથી વંચિત રહી જતા હોય છે માટે તેવા મિત્રોને વિનંતી કાયમ ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ બાળકોને ને શિક્ષકો તથા વાલીઓને ઉપયોગી ઘણી બધી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મળી રહેતી હોવાથી તેમાંથી ક્યારેય લેફ્ટ થવું જોઈએ નહીં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં કાયમ માટે જોડાયેલા રહેવાથી આવી ઉપયોગી સતત અને કાયમી ધોરણે મળતી રહેશે વિદ્યાર્થીઓને વાલીઓની શિક્ષણની સાથે સાથે ઘણી બધી ઉપયોગી યોજનાઓની માહિતી પણ અમે આપવાની તૈયારી રાખીએ છીએ માટે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ઉપર નથી જોડાયેલા તે તમામે તમામને જોડાઈ જવા માટે તમે આગ્રહ કરી શકો છો બાળકોને શિષ્યવૃત્તિની પરીક્ષા હોય બાળકોને અભ્યાસની ચિંતા હોય કે એને કોઈ પણ બાબતની માહિતીની જરૂરીયાત હોય તો તેવી ઘણી બધી ઉપયોગી માહિતીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી તમને મળી રહેશે તેના મેસેજ ડીલીટ નહીં કરવા જોઈએ અને કાયમ માટે સાચવી રાખવા જોઈએ વિદ્યાર્થીને વાંચન શીખવતી એપ્લિકેશન પણ મોટાભાગે સમ્યાન્તરે દરરોજ મૂકવામાં આવતી હોય છે તે પણ તમામના ફોનમાં રાખવી જોઈએ તો બાળકોને શિષ્યવૃત્તિની પરીક્ષા માટે ખાસ ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી મળી રહેશે જે બાળકો ધોરણ છઠ્ઠા અને જે બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય તેવા તમામ બાળકો સુધી શિષ્યવૃત્તિની પરીક્ષા ની આ માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટે ઓલ ઇન વન માહિતી
જાહેરનામું : ક્રમાંક : રાપબો / પ્રા - મા.શિ.૫-૨૦૨૨ / ૬૭૧૬-૬૮૦૨ શિક્ષણ અને મજુર વિભાગ , ગાંધીનગરના તા .૦૯ / ૧૧ / ૧૯૮૪ ના ઠારાવ ક્રમાંક : એસ.સી.એચ. ૧૦૮૯૪ ૪૦૪૯ અન્વયે તા : ૧૬ / ૦૭ / ૨૦૨૨ ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા -૨૦૨૨ ( શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે . આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા : ૨૨/૦૮/૨૦૨૨ થી તા .૦૬ / ૦૯ / ૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે . રાજ્ય પરીક્ષા બોર્ડ , ગુજરાત રાજ્ય , સેક્ટર -૨૧ , ગાંધીનગર “ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા -૨૦૨૨ " " Primary - Secondary Scholarship Exam - 2022 " * પરીક્ષાનો કાર્યક્રમ : ક્રમ વિગત જાહેરનામું બહાર પાડ્યાની તારીખ પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો ૩ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો ૪ પરીક્ષા તારીખ ૧ 2 × ઉમેદવારની લાયકાત : તા : ૧૭ / ૦૮ / ર ૦ રર તારીખ ૧૭ / ૦૮ / ૨૦૨ ર તા .૨૨ / ૦૮ / ૨૦૨૨ થીતા .૦૬ / ૦૯૮૨૦૨૨ તા .૨૨ / ૦૮ / ૨૦૨૨ થી તા .૦૭ / ૦૯ / ૨૦૨૨ સંભવિત ઓકટોબર માસ > પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા ) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે . ધોરણ -૫ માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ . Page 1 of 5 - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૯ માં સરકારી માધ્યમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં , ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે . ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ . નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે . જેની નોંધ લેવી .
* અભ્યાસક્રમ - પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ -૧ થી ૫ સુધીનો રહેશે . - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ -૬ થી ૮ સુધીનો રહેશે . * માધ્યમ : પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે . * પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ : પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા . કસોટી નો પ્રકાર ( ૧ ) ભાષા - સામાન્યજ્ઞાન ( ૨ ) ગણિત - વિજ્ઞાન ગુણ ૧૦૦ ૧૦૦ નોંધ :: અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે . * પરીક્ષા ફી : 9 ૨ પરીક્ષાનુંનામ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પ્રશ્નો ૧૦૦ ૧૦૦ પરીક્ષાફી રૂ ! ૨૫ / ૩૫ / » સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે . સૌ પ્રથમ www.sebexam.org પર જવું . માર્કશીટ / પ્રમાણપત્રફી રૂ ! ૧૫૪ ૩ ૧૫૪ સમય ૯૦ મિનીટ ૯૦ મિનીટ * આવક મર્યાદા : પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી . ન રૂ ! ૪૦ ૨ ૫૦ / * ઓનલાઇન અરજી કરવાની રીત : આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે . ઉમેદવાર તા .૨૨ / ૦૮ / ૨૦૨૨ ( બપોરના ૧૫.૦૦ ) થી તા .૦૬ / ૦૯ / ૨૦૨૨ ( રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી દરમ્યાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે . ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે . અરજીપત્રક Canfirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે . Page 2 of 5 * “ Apply online ’ ઉપ ૨ C'lick કરવું . » “ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૬ ) અથવા " માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૯ ) સામે Apply Now પર Click કરવું . e Apply Now પર click કરવાથી Application Format દેખાશે . Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે .
- વિદ્યાર્થીની વિગતો U - DISENumber ના આધારે ભરવાની રહેશે . P શાળાની વિગતો માટે શાળાના DISENumber ના આધારે ભરવાની રહેશે . ” “ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૬ ) માટે ધોરણ -૫ નું પરિણામ અને “ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૯ ) " માટે ધોરણ -૮ ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે . * અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે . * હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે . અહીં ઉમેદવારનો Application Number Generate થશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે P હવે પેજના ઉપરના ભાગમાં Upload photo - Signature પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો.ત્યારબાદ Submit પર Click કરો . અહીં Photo -Signature અને માર્કશીટ “ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૬ ) માટે ધોરણ -૫ ની માર્કશીટ અને “ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૯ ) ” માટે ધોરણ -૮ ની માર્કશીટ ) upload કરવાની છે . * Photo , Signature અને માર્કશીટ upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format મા 15 KB માં અને Marksheet JPG / pdf format મા 50 KB ની સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ . Browse Button પર Click કરો . હવે choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG format માં તમારો Photo , Signature અને Marksheetstore થયેલ છે . તે ફાઇલને Select કરો અને Open Button ને Click કરો . હવે Browse Button ની બાજુમાં upload Button પર Click કરો . Photo , Signature અને Marksheet ત્રણેય સાથે upload કરવાના રહેશે , હવે બાજુમાં તમારો Photo , Signature અને Marksheet દેખાશે . Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો . = > જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું . Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે . » હવે Print Application / Fee Challan પર Click કરવું અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો , ત્યારબાદ Submit પર Click કરો > અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો . ) જફી ભરવાની રીત : ♦ ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે print application ની print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે . ઓનલાઇન પેમેન્ટગેટ - વે દ્વારા CREDIT CARD / ATM CARD / NET BANKING થી પરીક્ષા ફી ભરી શકાશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે PRINT APPLICATION પર Click કરવું અને વિગતો ભરવી ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાં NET BANKINGE અથવા Other Payment Mode ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી . ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે . તેવુ SCREEN પર લખાયેલું આવશે અને e - receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે . ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં -receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ - મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે
* શાળાએ કરવાની કાર્યવાહી : વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે . . * આવેદનપત્રો જમા કરાવવા બાબત : - હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ . જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી . * પરીક્ષાના સંચાલન માટેની સચનાઓ :: - પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૬ ) અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ( ધોરણ -૯ ) બંન્ને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે . * માર્ગદર્શક સૂચનાઓ : . . . . જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ / શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાંની નકલ તા : ૨૨/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાતપણે પોંહચાડવાની રહેશે , કોઇપણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીની કચેરીની રહેશે . વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે . પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોઈ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે . હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પધ્ધતિ બંધ કરેલ છે . ફકત જે ઉમેદવાર મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે .
* અગત્યની સૂચનાઓ :: > અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો . → જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતાં શૈક્ષણિક મેગેઝિન / વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લે તેવા પ્રયત્નો કરવાના રહેશે . > વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ , જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫ ( પાંચ ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે . > જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ , અટક , જન્મ તારીખ , જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે . સુધારો થયાના ૨૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે . > આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે . સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે . > નામ , અટક , જન્મ તારીખ , જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી . સ્થળ : ગાંધીનગર તારીખ : ૧૭/૦૮/૨૦૨૨
શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE માટે ઓલ ઇન વન માહિતી