સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે

Join Whatsapp Group Join Now

સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે 

મહત્વપૂર્ણ લિંક

સાયન્સ સિટી મુલાકાત શાળા યાદી અને સૂચનો વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે  

સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે 

 : દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત અંતરીયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓનો ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત . સંદર્ભ : માન , નિયામકશ્રીની મળેલ નોંધ ઉપર અનુમતી અન્વયે , જયભારત સહ જણાવવાનું કે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટૂંક સમયમાં અંતરીયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6-7 તથા 8 ના વિદ્યાર્થીઓનો ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ વર્ષ - 2022-23ના કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારણા હેઠળ છે , તે બાબતને અનુલક્ષીને તમામ તાલુકાઓમાથી 2-2 અંતરીયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓને પસંદ કરી તેમના નામ તા .03 / 09 / 2022 સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે . તા .03 / 09 / 2022 બાદ આવેલ જિલ્લાની માહિતી ધ્યાને લેવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી . 1. ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને જ પ્રવાસમાં સામેલ કરવાના છે . તેથી માત્ર 1 થી 5 ધોરણ ધરાવતી શાળાને પસંદ કરવાની નથી . 2. આગાઉ આ કાર્યક્રમમાં જે શાળા ન આવી હોઇ તેવી શાળાને જ પસંદ કરવાની છે . 3. કોઇ એક જ તાલુકાની શાળાઓ પસંદ કરવાની નથી . સમગ્ર જિલ્લાને ધ્યાનમાં રાખી તાલુકા દીઠ બે - બે શાળાઓ પસંદ કરવાની રહેશે . એક શાળાના પચાસ વિદ્યાર્થીઓને લાભ આપવાનો છે , એટલે પસંદ કરવામાં આવેલી શાળામાં પચાસથી વધારે વિદ્યાર્થીઓ હોઇ તે ધ્યાનમાં રાખવું . નાની શાળાઓ હોઇ નજીકના ગામ હોઇ અથવા એકજ ગામમાં આવેલી હોઇ તેવી બે શાળાઓ સાથે આવી શકે તેમ હોઇ તો પસંદ કરી શકાશે . 4. વિદ્યાર્થીઓમાં કુમાર કન્યાની સંખ્યા સમપ્રમાણમાં રહે તેની કાળજી લેવી . 5. આવનારી શાળાઓની સાથે જે તે શાળાના જ બે શિક્ષકોએ જોડાવવાનું રહેશે . જેમાં ઓછામાં ઓછા એક શિક્ષિકાનો સમાવેશ કરવો . 6. આવનારી શાળાઓએ દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમ નિયમીત બતાવતા હોવા જોઇએ . 7. શહેરી વિસ્તારના પછાત બાળકોને પણ લાભ મળે તે માટે તે શાળાઓની પણ પસંદગી કરવી 8. પ્રેરણા કેન્દ્ર વડનગરની મુલાકાત બાબતે શાળાઓના નામ મોકલેલ હોઇ તે શાળાને પસંદ કરવાની નથી . 9. ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ એમ બે વિભાગની પસંદગી કરવાની રહેશે . 10. નીચે આપેલ ફોર્મેટ પ્રમાણે યાદી મોકલવાની રહેશે . તેમજ ડાયટ કક્ષાએ દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ સંભાળનાર અધ્યાપકશ્રીનું નામ તથા સંપર્ક નંબર જણાવશો . ( 1 ) ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસમાં આવનાર શાળાનું નામ ક્રમ શાળાનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ આચાર્યનું નામ ( 2 ) એક દિવસીય સાયન્સસીટી પ્રવાસમાં આવનાર શાળાનું નામ ક્રમ શાળાનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ આચાર્યનું નામ 

સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે 

સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તથા એક દિવસીય સાયન્સસીટી પ્રવાસ 2022-23ના કાર્યક્રમો માટે શાળાઓની પસંદગી કરી નામ મોકલવા બાબત લેટર વાંચવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR