ફોર્મ- ૧ મુખ્ય શિક્ષક / આચાર્ય અને ફોર્મ- ૨ શિક્ષકો દ્વારા ગુગલ સર્વેક્ષણ પ્રશ્નાવલી સીધી ઓનલાઇન ભરવાની રહેશે
મહત્વપૂર્ણ લિંક
લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ- ૧ મુખ્ય શિક્ષક / આચાર્ય અને ફોર્મ- ૨ શિક્ષકો દ્વારા ગુગલ સર્વેક્ષણ પ્રશ્નાવલી સીધી ઓનલાઇન ભરવાની રહેશે
ફોર્મ- ૧ મુખ્ય શિક્ષક / આચાર્ય અને ફોર્મ- ૨ શિક્ષકો દ્વારા ગુગલ સર્વેક્ષણ પ્રશ્નાવલી સીધી ઓનલાઇન ભરવાની રહેશે
Study on time spent by Teachers on various activities , including teaching and non - teaching activities Reg . સંદર્ભઃ- ( ૧ ) શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકારશ્રીના પત્ર ક્રમાંકઃ- 8-52 / 2021 / S.1 તા . ૧૫/૦૨/૨૦૨૨ ( ર ) શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકારશ્રીના પત્ર ક્રમાંકઃ- 8-52 / 2021IS.1 તા . ૨૬/૦૭/૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનુ કે , શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકારના તા . ૧૫/૦૨/૨૦૨૨ ના પત્ર અન્વયે National Education Policy 2020 અન્વયે શિક્ષણ પધ્ધતિમાં શિક્ષકો મૂળભૂત સુધારાના કેન્દ્રમાં હોવા જોઈએ તથા NEP Paara 5.12 અન્વયે શિક્ષકો દ્વારા હાલમાં બિન - શૈક્ષણિક પ્રવૃતિઓમાં જે સમય આપવામાં આવેલ છે , તેનો અભ્યાસ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે . ઉકત બાબતે મંત્રાલયે શિક્ષકો દ્વારા શૈક્ષણિક અને બિન - શૈક્ષણિક પ્રવૃત્તિઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટે બે ગુગલ સર્વેક્ષણ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવેલ છે . ફોર્મ- ૧ મુખ્ય શિક્ષક / આચાર્ય ( પરિશિષ્ઠ- ૨ ) અને ફોર્મ- ૨ શિક્ષકો ( પરિશિષ્ઠ- 3 ) . ગુગલ ફોર્મસની લીંક નીચે મુજબ છે . ફોર્મ- ૧ ( શાળાના મુખ્ય શિક્ષક / આચાર્ય ) https://forms.gle/CYHAz4RgHRP4nbMV8 ફોર્મ- ૨ ( શાળાના શિક્ષકો ) https://forms.gle/sw3sYTMg1k6Xkasd7 ઉકત બાબતે ફોર્મ- ૧ મુખ્ય શિક્ષક / આચાર્ય અને ફોર્મ- ૨ શિક્ષકો દ્વારા ગુગલ સર્વેક્ષણ પ્રશ્નાવલી સીધી ઓનલાઇન ભરવાની રહેશે તથા સદર બાબતે કોઇ સ્પષ્ટતાની જરૂર હોય તો Email ID teachereducationtsg@gmail.com પર સંપર્ક કરવાનો રહેશે . ઉકત બાબતે આપની કક્ષાએથી તાત્કાલિક સમયમર્યાદામાં ગુગલ ફોર્મની લીંક પર જઇ પ્રશ્નાવલીની વિગતો ભરવા માટે જરૂરી નિયમાનુસારની કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળની તમામ સરકારી અને અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે .
ફોર્મ- ૧ મુખ્ય શિક્ષક / આચાર્ય અને ફોર્મ- ૨ શિક્ષકો દ્વારા ગુગલ સર્વેક્ષણ પ્રશ્નાવલી સીધી ઓનલાઇન ભરવાની રહેશે