આપેલ ચોરસ માં આડા ઊભા ત્રાંસા નામ શોધો અને રમત રમો - શબ્દ રમત પઝલ ગેમ
મહત્વપૂર્ણ લિંક
બાળકોને રમાડી શકાય તેવી રમતો ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શબ્દશોધ રમતોની રાજેશ પટેલ ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
આપેલ ચોરસ માં આડા ઊભા ત્રાંસા નામ શોધો અને રમત રમો - શબ્દ રમત પઝલ ગેમ
આપેલ ચોરસ માં આડા ઊભા ત્રાંસા નામ શોધો અને રમત રમો - શબ્દ રમત પઝલ ગેમ
બાળકોની રમવાની મજા પડે ને એને આવી જાય તેવી સરસ મજાની જુદી જુદી અલગ અલગ ઘણી બધી ગેમો એક સાથે અહીં તમને જોવા મળશે બાળકો રોજે રોજ પોતાની નોટબુકમાં અહી ગેમ શોધતા જાય અથવા તો આ ફોટાની પ્રિન્ટ કરી બાળક જાતે ગેમ રમી શકે સરસ મજાની પઝલ ગેમની સાથે સાથે બાળકોને સૂઝબજ નો પણ વિકાસ થશે અને પોતાની શક્તિનો પણ વધારો થશે જે બાળકો પોતાની સુજથી પોતાની જાતે પૂરી ગેમ કરશે તે બાળકો ખરેખર એક ગેમ પછી બીજી ગેમ બીજી ગેમ પછી ત્રીજી ગેમ એમ સતત તમામે તમામ ગેમ પૂર્ણ કર્યા પછી ઘણો બધો આનંદ આવશે અને બાળકની વિચારશક્તિનો ઘણો બધો વિકાસ થશે માટે તમામ વાલીઓ તથા શિક્ષકોને વિનંતી કે રોજે રોજ બાળકને એક ગેમ રમવા આપો. એક ગેમ પૂર્ણ થયા બાદ બીજી ગેમ રમવા કમ્પ્લીટ ગેમ આખે આખી પૂરી થઈ જાય પછી જ બીજી ગેમ આપવી જોઈએ માટે બાળકોને રમત રમવાની સરસ મજાની એવી મજાની પ્રવૃત્તિ અહીં મૂકવામાં આવેલી છે આવી ઉપયોગી પ્રવૃત્તિઓને રમતો તથા પચલો ગેમો whatsapp ગ્રુપ થકી વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ એક શિક્ષક દ્વારા તૈયાર કરી સારી પ્રવૃત્તિ વધુ બાળકો સુધી પહોંચી તેવા મારા પ્રયત્નો રહેલા છે અને આવી તમામ જુદી જુદી રમતોને ગેમો મેળવવા માગતા હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમે મેળવી શકો છો જે વિદ્યાર્થી મિત્રોને વાલીઓ તથા શિક્ષકોને જે આવી રમતોની એને ગેમની પઝલોની જરૂર હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને વધુમાં વધુ શિક્ષકો તથા વધુમાં વધુ વાલીઓ સુધી તેમજ વધુમાં વધુ બાળકો સુધી આવી રમતો પહોંચી બાળકો વધુમાં વધુ પ્રચલ રમે પોતાની બુદ્ધિ શક્તિનો વિકાસ કરે તે માટે આવી અવનવીને જાત જાતની અજબ ગજબ નવી નવી રમતો શોધી લાવી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમામ લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરશો
આપેલ ચોરસ માં આડા ઊભા ત્રાંસા નામ શોધો અને રમત રમો - શબ્દ રમત પઝલ ગેમ