ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં)

Join Whatsapp Group Join Now

 ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં)



મહત્વપૂર્ણ લિંક

ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં) ની‌ PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં)




ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં)


પ્રાથમિક શાળાઓમાં ગુજરાતીમાં ઉખાણા વિદ્યાર્થીઓને આવડતા હોય છે પણ જો તેને હિન્દીમાં બોલવા હોય અથવા તેને હિન્દીમાં સમજાવવા હોય તો ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે નાના બાળકોને ભાષા ઝડપથી આવડતી હોય છે પણ તેનું મહાવરો કરવો તેની ઝડપ વધારવી એ ઘણી બધી તકલીફ વાળું કામ થઈ જતું હોય છે માટે હિન્દીમાં જે પહેલીઓની જરૂરિયાત હોય છે ધોરણ છ માં ધોરણ સાત અને ધોરણ આઠમાં ઉખાણા ની વાત આવતી હોય છે અને પહેલી એના એકમ પણ હોય છે હિન્દી ની ચોપડીમાં વિદ્યાર્થીઓને પહેલીયા માટે ખાસ અગત્યની pdf મૂકવામાં આવી છે જે તમામ વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ એવું છે કે જેમાં આવી સારી સારી બાબતોને વિદ્યાર્થીને ઉપયોગી માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે એક શિક્ષક દ્વારા સરસ તૈયાર કરીને માહિતી વધુ વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે તેના મનોમંથનના ભાગરૂપે આવી જુદી જુદી સંકલન કરી વિવિધ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો અમે યથાર્થ પ્રયત્ન કરીએ છીએ અમારા whatsapp ગ્રુપમાં ઘણા બધા શિક્ષકો પણ જોડાયેલા છે જેના દ્વારા તે માહિતી તેમના વર્ગ સુધી પણ પહોંચે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા છે જે વાલીઓ પોતાના બાળકો માટે આવી માહિતીનો ઉપયોગ કરી રહ્યા છીએ જે જે મિત્રો આવી સારી સારી વિદ્યાર્થીનો ઉપયોગી માહિતી તૈયાર કરે છે તે અમે ઘણા બધા ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો એક માધ્યમ તરીકે કાર્ય કરવા માટે જ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં અમે એક સારી માહિતી અનેક લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ આવી ઉખાણા ની જબરજસ્ત પીડીએફ હિન્દીમાં પહેલીયા માટે એક સાથે અનેક પહેલીયા અને ધોરણ પાંચ થી મળીને ધોરણ આઠ સુધી અધ્યયન નિષ્પત્તિને આધારિત પહેલિયા ખરેખર ખૂબ જ મહેનત કરીને બનાવેલી છે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ આધારિત પહેલે તૈયારી કરે અને તેનો મનોમંથન કરી પોતાના વિષયમાં સજ્જતા કેળવી હિન્દી વિષયમાં સજ્જતા માટે અને પહેલિયા માટે ખૂબ જ ઉપયોગી પીડીએફ હોવાથી વધુમાં વધુ શિક્ષકો સુધી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અથવા તો વધુમાં વધુ વાલીઓ સુધી પહોંચે તેઓ તમે અંગત રીતે પ્રયત્ન કરજો અને જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયેલા તેવા મિત્રોને વિનંતી કે હિન્દી વિષયને લગતી જુદી જુદી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકશું તો તેમાં જોડાયેલા રહેજો અને હિન્દી વિષય ની માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાશો 

ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં)


ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં)

ધોરણ પ થી ૮ હિન્દી વિષયની અધ્યયન નિષ્પતિઓ ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી પહેલિયા (ઉખાણાં) Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR