શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત

Join Whatsapp Group Join Now

શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક 

શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત 4-7-2024નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


શાળા વિકાસ યોજનાનો ભરેલા ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત 26-6-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 









શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત 2022




શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત


  શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત . સંદર્ભઃમાન , એસપીડીશ્રીની મંજૂર રહેલ નોંધ અન્વયે . ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવામાં આવે અને દર વર્ષે તેને અપડેટ કરવામાં આવે છે જે મુજબ સીઆરસી કો.ઓ. ધ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ધ્વારા ( સ્થાનિક સત્તાતંત્ર , ગ્રામ પંચાયત નગર શિક્ષણ સમિતિના સભ્ય સિવાય ) શાળા વિકાસ યોજના ( SDP ) વર્ષ ૨૦૧૮-૧૯ માં તૈયાર કરવામાં આવેલ છે તે અન્વયે વર્ષ ૨૦૧૯-૨૦ , ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ એમ ત્રણ વર્ષ સુધી Update કરવાનું હોય છે વર્ષ ૨૦૨૦-૨૧ માં કોરોના મહામારીના કારણે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ ન હોવાથી SDPUpdate કરવામાં આવેલ નહોતું . વર્ષ ૨૧-૨૨ માં શાળા વિકાસ યોજના ( SDP ) ને Update કરવામાં આવેલ હતું આથી વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવાનું થાય છે . આ વર્ષે શાળા કક્ષાએથી શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરતી વખતે શાળાની ભાતિક જરૂરિયાતો સંતોષાય એટલું જ નહિ પરંતુ શાળાનો વિકાસ ખરેખર થાય , શાળાના તમામ બાળકોની શૈક્ષણિક ગુણવત્તા , તમામ બાળકોની સમાનતા , શાળાની સ્વચ્છતા , શાળા વ્યસ્થાપન , શાળા બહારના બાળકોનું મેઈનસ્ટીંમીંગ વગેરે જેવા મુદ્દાઓ પરત્વે પણ શાળાનો વિકાસ થવો જરૂરી છે .


SMC લેવલે શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરે ત્યારે શાળામાં ભાતિક સુવિધા , પાણીની સુવિધા , શિક્ષણની ગુણવત્તાલક્ષી સિધ્ધિ વગેરે બાબતોનો સમાવેશ કરવા જણાવવામાં આવે છે , આ ઉપરાંત બીઆરસી કો.ઓ. ધ્વારા પોતાના તાલુકાની તમામ શાળાઓની શાળા વિકાસ યોજનાની કામગીરી માટે વખતો વખત થતી મીટીંગમાં સમજ આપવામાં આવે તથા સુચારૂ આયોજન થાય તે મુજબ કામગીરી કરવા સંબધિતોને સૂચના થવા વિનંતી . શાળા વિકાસ યોજના ( SDP ) શાળા કક્ષાએથી Update કરી તેની માહિતી કલસ્ટર કક્ષાએ સીઆરસી કો.ઓ.ને એકત્ર કરવા જણાવીએ . અને સી.આર.સી.કો.ઓ. માહિતીનું એકત્રીકરણ કરી પોતાની પાસે રાખશે તેની ચકાસણી કરી પોતાના કલસ્ટરની તમામ શાળામાં શાળા વિકાસ યોજના ( SDP ) Update થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર તાલુકા કક્ષાએ બી.આર.સી.કો.ઓ.ને આપવા અને બી.આર.સી.કો.ઓ.એ જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર આપવાનું રહેશે જિલ્લા કક્ષાએથી પોતાના જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં શાળા વિકાસ યોજના ( SDP ) Update થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર અત્રેની કચેરીએ મોકલી આપવાનું રહેશે.આ ઉપરાંત બીઆરસી કક્ષાએ પોતાના બ્લોકની તમામ શાળાઓમાં શાળા વિકાસ યોજના ( SDP ) Update થયેલ છે તેનું એકંદરીકરણ કરાવીને રાખવા તેમજ શાળા કક્ષાએ SDP ની ફાઈલ નિભાવવા આપની કક્ષાએથી સંબધિતોને સૂચના થવા વિનંતી . શાળા કક્ષાએથી કલસ્ટર કક્ષા કલસ્ટર કક્ષાએથી બ્લોક કક્ષા બ્લોક કક્ષાએથી જિલ્લા કક્ષા જિલ્લા કક્ષાએથી રાજય કક્ષા . ૨૫/૦૮/૨૦૨૨ થી ૦૩/૦૯/૨૦૨૨ ૦૪/૦૯/૨૦૨૨ થી ૧૩/૦૯/૨૦૨૨ ૧૪/૦૯/૨૦૨૨ થી ૨૩/૦૯/૨૦૨૨ ૨૪/૦૯/૨૦૨૨ થી ૦૨/૧૦/૨૦૨૨ ૪ ) 



શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત

શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR