શાળા વિકાસ યોજના SDPની તમામ માહિતી માટે મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક

Join Whatsapp Group Join Now

શાળા વિકાસ યોજના SDPની તમામ માહિતી માટે મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક

મહત્વપૂર્ણ લિંક 2024

શાળા વિકાસ યોજના 2024 નો પીડીએફ કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા વિકાસ યોજના નો પીડીએફ કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 


શાળા વિકાસ યોજનાનો word copy ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો 

શાળા વિકાસ યોજનાનો ભરેલા ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 




પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ અને મુખ્ય શિક્ષક તથા શાળા પરિવાર તમામ પાસાઓ વાણી રે શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે શાળા વિકાસ યોજના તૈયાર કરવા માટે નાનામાં નાની બાબત ને વણી લેવામાં આવે છે પ્રાથમિક શાળામાં શાળા શરૂ થાય શાળાની પ્રાર્થના સંમેલન શિક્ષણ બાળકોની માહિતી શિક્ષકોની માહિતી ગામ ની માહિતી શાળાની ભૌતિક સગવડ શાળાના રૂમોની માહિતી શાળામાં અન્ય કઈ-કઈ જરૂરિયાત છે બાળકો તથા શિક્ષકો તથા વાલી સાથેના વ્યવહારની તમામ માહિતી શાળા પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ માહિતીને શાળા વિકાસ યોજના માં વણી લેવામાં આવે છે શાળાની પ્રગતિ માટે આખા વર્ષ દરમિયાન નો શાળા વિકાસ પ્લાન શરૂઆતમાં તૈયાર કરી દેવા ન થતો હોય છે સમગ્ર વર્ષ દરમિયાન શાળાનું શું આયોજન છે તે શાળા વ્યવસ્થાપન કમિટી દ્વારા નક્કી થતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન શાળાની પ્રગતિ તથા કાર્યો બાબત મહત્વપૂર્ણ એજન્ડા તૈયાર કરી શાળા વિકાસ યોજના માં આવે છે અને તેની આંખો માહિતી બનાવવામાં આવે છે તમામ પાસાઓનો સમગ્ર બાબતોના રહેતો એકશન પ્લાન તૈયાર કરવામાં આવી છે અને આ તમામ માહિતી ઉપલી કચેરીમાં મોકલવામાં આવતી હોય છે દરમિયાન સ્કૂલ ઇન્સ્પેક્ટર ની મુલાકાત સમયે શાળા વિકાસ યોજના ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે




પ્રાથમિક શાળાઓમાં ગમે ત્યારે કોઇપણ અધિકારી પદાધિકારી અથવા તો સ્થાનિક કે જિલ્લા કે તાલુકા કક્ષાના પણ અધિકારી મુલાકાત લે તો શાળા વિકાસ અગત્યનો ભાગ ભજવે છે ખાસ કરીને ગુણોત્સવ દરમિયાન સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળાની મુલાકાત લેતા હોય છે તે શાળા વિકાસ યોજના નો આખો એક્શન પ્લાન દરેક શાળા પાસે માગતા હોય છે શાળા વ્યવસ્થાપન સમિતિ ની હાજરીમાં એસ.એમ.સી ની મદદથી તૈયાર કરવામાં આવતો શાળા વિકાસ પ્લાન દરેક શાળાએ વર્ષની શરૂઆતમાં જ બનાવી દેવાનો હોય છે તે માટે મહત્વપૂર્ણ માહિતી આ લેખમાં મળી રહેશે તમામ મિત્રોને વિનંતી આપણી પ્રાથમિક શાળામાં એસ ડી પી એટલે કે શાળા વિકાસ પ્લાન આખી શાળાની તમામ બાબતોને ઝીણવટપૂર્વક અભ્યાસ કરી શકાય તેનું આગામી આયોજન એટલે કે શાળા વિકાસ યોજના એચડી તૈયાર કરી તેની હાર્ડ કોપી તૈયાર રાખવાની હોય છે જેમાં નાનામાં નાની બાબતોની નોંધ કરવાની હોય છે શાળા વિકાસ યોજના દરેક શાળા એ ફરજિયાત બનાવવાની રહેતી હોય છે શાળા વિકાસ યોજના માં તમામ પાસાઓની નોંધ કરવાની અને તેનું આયોજન બનાવવાનું હોય છે




https://project303.blogspot.com/2021/07/shala-vikas-yojna-sdp-pdf-word.html

https://project303.blogspot.com/2021/07/shala-vikas-yojna-sdp-pdf-word.html

https://project303.blogspot.com/2021/07/shala-vikas-yojna-sdp-pdf-word.html



 શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા બાબત . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , વર્ષ ૨૦૧૭-૧૮ માં શાળા વિકાસ યોજનાના ૩ વર્ષ પુરા થયેલ છે તેથી આ વર્ષે એટલે કે ૨૦૧૮-૧૯ માં શાળા કક્ષાએથી SMC સભ્યો સાથે રહીને વર્ષ ૨૦૧૯-૨૦ , ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧ - રર એમ ૩ વર્ષના આયોજનને ધ્યાનમાં લઈ શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરવાની કામગીરી કરાવવાની થાય છે . આ વર્ષે શાળા કક્ષાએથી શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરતી વખતે શાળાની ભૈતિક જરૂરિયાતો સંતોષાય એટલું જ નહિ પરંતુ શાળાનો વિકાસ ખરેખર થાય , શાળાની તમામ બાળકોની શૈક્ષણિક ગુણવત્તા , તમામ બાળકોની સમાનતા , શાળાની સ્વચ્છતા , શાળા વ્યસ્થાપન , શાળા બહારના બાળકોનું મેઈનસ્ટીમીંગ વગેરે જેવા મુદ્દાઓ પરત્વે પણ શાળાનો વિકાસ થવો જરૂરી છે . SMC લેવલે શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરે ત્યારે શાળામાં ભૌતિક સુવિધા , પાણીની સુવિધા , શિક્ષણની ગુણવત્તાલક્ષી સિધ્ધિ વગેરે બાબતોનો સમાવેશ કરવા જણાવવામાં આવે છે . શાળા વિકાસ યોજના ( SDP ) શાળા કક્ષાએથી તૈયાર કરી કલસ્ટર કક્ષાએ સીઆરસી કો.ઓ.ને એકત્ર કરવાના રહેશે અને સીઆરસી કો.ઓ.ને અત્રેથી તૈયાર કરેલ એકત્રીકરણ પત્રકમાં ફલેગ -૧ ( SDP ફોર્મ નમૂને મુજબ ભરીને પોતાની પાસે રાખવાનો રહેશે .. સીઆરસી કો.ઓ.ને શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરી શાળા , કલસ્ટર , બ્લોક અને જિલ્લા કક્ષાએ SDP ની માહિતીની ચકાસણી કરી નીચે જણાવેલ સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય





શાળા વિકાસ યોજના SDPની તમામ માહિતી માટે મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક


શાળા વિકાસ યોજના SDPની તમામ માહિતી માટે મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR