ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત

Join Whatsapp Group Join Now

ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત  


મહત્વપૂર્ણ લિંક 

બેઇઝલાઇન સર્વે ઓનલાઇન એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો 




મહત્વપૂર્ણ લિંક 

બેઝલાઈન સર્વેક્ષણ મૂલ્યાંકન શીટ નમૂનો -1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

બેઝલાઈન સર્વેક્ષણ મૂલ્યાંકન શીટ નમૂનો -2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

બેઝલાઈન સર્વેક્ષણ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

બાળકોનુ બેઝલાઈન સર્વેક્ષણ કેવી રીતે કરશો?? પ્રશ્નપત્ર (ઉપકરણ)નો ઉપયોગ કેવી રીતે કરવો ??  તે અંગેની વિડીઓ 

ધોરણ -૧ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -૨ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -૩ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ -૪ નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 થી 4 માં એ નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન સર્વેક્ષણ કરવા બાબતનો 10/7/2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

બેઇઝલાઇન સર્વેના ઉપકરણની રચના અને પ્રમાણીકરણ બાબત 20-3-2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


ગતવર્ષ -2022 ની માહિતી નીચે મુજબ છે 

મહત્વપૂર્ણ લિંક 

બેઇઝલાઇન એસેસમેન્ટ ફક્ત જે પ્રશ્નોના જવાબ જ લખવાના છે તે પ્રમાણે ની બ્લેન્ક ઉત્તરવહી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ ગુણ પત્રક નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો  


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 સર્વે ટુલ્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ધોરણ 2 સર્વે ટુલ્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ધોરણ 3 સર્વે ટુલ્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  


ધોરણ 4 સર્વે ટુલ્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

બેઝલાઈન સર્વે કરવાની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત 




 


https://project303.blogspot.com/2022/07/Sarvexan-std-1-2-3-4-vachan-lekhan.html




ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત


 ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત , સંદર્ભઃ ( ૧ ) GCERT ની સીંગલ ફાઈલ નંબર 12 તારીખ 11/05/2022 પર મળેલ શિક્ષણ વિભાગની મંજૂરી ( ર ) શાખા નોંધ તા . 29/06/2022 પર માન . નિયામકશ્રીએ રોજ આપેલ અનુમતિ શ્રીમાન , ૨૦૨૪-૩૬ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંદર્ભે વર્ષ 2026 સુધી ધોરણ 3 માં ભણતા તમામ બાળકો પાયાગત સાક્ષરતા અને ગણનના નિર્ધારિત કરેલ કૌશલ્યો અને લક્ષ્યાંકો સુધી પહોંચે તે માટે સમગ્ર રાષ્ટ્ર તેમજ રાજ્યમાં નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવેલ છે . આ મિશન દ્વારા બાળકોમાં તેમની ઉંમર અનુસાર તૈયાર કરવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ કરવા માટેનું લક્ષ્ય છે . આ લક્ષ્ય રાજ્યના બાળકો દ્વારા પણ સિદ્ધ થાય તેની તૈયારી સંદર્ભે હાલમાં 5 વર્ષથી 8 વર્ષના બાળકોની અધ્યયન સિદ્ધિ જાણવાની આવશ્યકતા જણાઇ છે . આ અનુસંધાને , 5 વર્ષથી 8 વર્ષની ઉંમર ધરાવતા બાળકો એટલે કે ધોરણ 1 થી 4 માં ભણતાં બાળકોની પાયાગત સાક્ષરતા અને ગણનમાં અધ્યયન સિદ્ધિ જાણવા માટે બેઝલાઇન સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે . આ માટેની સૂચનાઓ નીચે મુજબ છે . આ સર્વેક્ષણ બાળકોની હાલની અધ્યયન સ્થિતિ જાણવા માટે છે . બાળકોની પરીક્ષા નથી . આ સર્વેક્ષણ તમામ માધ્યમની શાળાઓ તેમજ રાજ્યની તમામ સરકારી , અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓનો સમાવેશ કરવામાં આવનાર છે . ક્રમાંકઃજી.સી.ઇ.આર.ટી / અભ્યાસક્રમ / ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિદ્યાભવન " સે -12 , ગાંધીનગર , ફોન નં- 07923256813-39 તારીખઃ || - 07-2022 નિપુણ ભારત મિશન અંતર્ગત આપવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિ જે તે ધોરણને અંતે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરવાની છે . હાલમાં ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા બાળકોનો બેઝલાઇન સર્વેક્ષણમાં સમાવેશ કરવામાં આવશે . જે વિદ્યાર્થી ધોરણ 1 માં પ્રવેશ મેળવે તે વિદ્યાર્થીનું બાલ અંતિત અધ્યયન નિષ્પત્તિઓ આધારિત મૂલ્યાંકન કરવાનું રહે છે . ધોરણ 1 પૂર્ણ કરીને જે વિદ્યાર્થી ધોરણ 2 માં પ્રવેશ મેળવે તે વિદ્યાર્થીનું ધોરણ 1 ની અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન કરવાનું છે . તે જ રીતે ધોરણ 3 માટે ધોરણ 2 ની અધ્યયન નિષ્પત્તિઓ તેમજ ધોરણ 4 માટે ધોરણ 3 ની અધ્યયન નિષ્પત્તિઓ આધારિત મૂલ્યાંકન કરવાનું છે . 

સર્વેક્ષણના ઉપકરણમાં વ્યક્તિગત તેમજ સામૂહિક મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવેલ છે , જેને અનુરૂપ શિક્ષકએ મૂલ્યાંકન કરવાનું રહેશે . જે તે ધોરણના વર્ગ શિક્ષકે પોતાના વર્ગનું મૂલ્યાંકન કરવાનું રહેશે . આપેલ મૂલ્યાંકન શીટમાં ગુણ દર્શાવવાના રહેશે તેમજ તેની ડેટા એન્ટ્રી કરવાની રહેશે , આ સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓ કોઈ પ્રકારનો ડર કે સંકોચ ન અનુભવે તેની તકેદારી શિક્ષકે રાખવાની રહેશે . સીઆરસીકૉ , બીઆરસીકૉ , બીટ કેળવણી નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ બેઇઝલાઈન સર્વેક્ષણ દરમિયાન શાળા મુલાકાત લેવાની રહેશે . ડાયટ વ્યાખ્યાતાશ્રીઓએ પોતાના લાયઝન તાલુકાની શાળાઓની મુલાકાત લેવાની રહેશે . આ સર્વેક્ષણના મૂલ્યાંકનની પ્રક્રિયા દર્શાવતા વિડીયો આ સાથે સામેલ QR CODE માં આપેલ છે . જેનો વધુ અભ્યાસ માટે ઉપયોગ કરી શકાશે . તા . 14 થી 22 જુલાઈ દરમિયાન પૂર્ણ કરી તેની ડેટા એન્ટ્રી કરવાની રહેશે . ઉપકરણ અને સાહિત્ય આપને મોકલી આપવામાં આવશે . 

બેઇઝલાઇન સર્વેના ઉપકરણની રચના અને પ્રમાણીકરણ બાબતે


ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે નિપુણ ભારત મિશન અન્વયે રાજ્યની શાળાઓમાં બેઇઝલાઇન સર્વેના ઉપકરણની રચના અને પ્રમાણીકરણ કામગીરી સંદર્ભે નીચેના સમયે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. જેમાં આપના જિલ્લામાં નિપુણ ભારત- FLN મિશનની કામગીર, ડાતા ડાયેટ ફેકલ્ટી તેમજ જિલ્લાના બી.આર.સી., સી.આર.સી., બી.આર.પી.-નિપુણ તેમજ ધોરણ 1 થી 5માં અભ્યા કરાવતા ગણિત, ગુજરાતી અને પર્યાવરણના બે - બે તજજ્ઞ શિક્ષકો આ વિડિઓ કોન્ફરન્સ-કોડાય તે માટે આપની કક્ષાએથી જરૂરી આદેશ કરવા વિનંતી. આ કામગીરી માટે બિડાણમાં સાપેક્ષ ઝલાઇન સર્વે-2012ના ધોરણ 1 થી 4ના ઉપકરણો તેમજ નિપુણ ભારત-FLN મિશનના લર્નિંગ આઉ?કમ્સનો અભ્યાસ કરવા જણાવવા વિનંતી. આભાર સહ,



ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત

ધોરણ 1 થી 4 ના બાળકો માટે બેઝલાઈન સર્વેક્ષણ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR