સરલ ડેટા માર્ક ઓનલાઈન એન્ટ્રી વેબસાઈટ પોર્ટલ માટે મહત્વપૂર્ણ ઉપયોગી લીંક
મહત્વપૂર્ણ લિંક
બેઝ લાઇન એસેસમેન્ટ ધો.૧ થી ૪ ઓનલાઈન એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બેઝ લાઇન એસેસમેન્ટ એન્ટ્રી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સરલ ડેટા માર્ક ઓનલાઈન એન્ટ્રી વેબસાઈટ પોર્ટલ માટે મહત્વપૂર્ણ ઉપયોગી લીંક. ્
સરલ ડેટા માર્ક ઓનલાઈન એન્ટ્રી વેબસાઈટ પોર્ટલ માટે મહત્વપૂર્ણ ઉપયોગી લીંક
પ્રાથમિક શાળાઓમાં સરળ ડેટા
પ્રાથમિક શાળાઓમાં જુદી જુદી પરીક્ષાઓના ગુણ ઓનલાઇન કરવાના થતા હોય છે તેના માટે સરળ ડેટા એપ્લિકેશન બનાવવામાં આવેલી છે સરળ રીતે એપ્લિકેશનમાં સ્કેનિંગની ઘણી બધી ટેકનીકલ સર્જાતી હોય છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે જેના કારણે સરળતાથી એન્ટ્રી થઈ શકતી નથી તેના માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા સરલ ડેટા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના દ્વારા શિક્ષકો ફટાફટ એન્ટ્રી કરી શકે છે અને તમામ બેટા ઝડપથી પૂર્ણ થઈ જતા હોય છે માટે સરળ લેતા પોર્ટલ માટે આ લિંગ કાયમ માટે સેવ કરી રાખવી જોઈએ જે લોકો તમારી આસપાસમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો તેમાં અમે આવી પ્રાથમિક શાળાને લગતી જુદી જુદી માહિતી મૂકતા હોય છે સાથે સાથે જુદી જુદી એપ્લિકેશન ની વિગતો પણ તેમાં મૂકવામાં આવતી હોય છે તમારી નજીકમાં જે કોઈ જો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેમને વિદ્યાર્થીઓના ગુણની ઓનલાઇન એન્ટ્રી કરવાની થતી હોય તેની સરળતા થી ઝડપી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તેમાં સમ્યંત રહે એવી જુદી જુદી માહિતી મૂકવામાં આવતી હોય છે સરળ ડેટા એપ્લિકેશન ની જબરજસ્ત માહિતી મૂકવામાં આવેલી પણ તેમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાયેલી અને શિક્ષકો સમય મર્યાદામાં એન્ટ્રી પૂર્ણ કરી શક્યા નથી અને તેમનો સમય વેડફાતો હતો. સમય વ્યસ્ત જવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ખરાબ અસર ઊભી થતી હતી જેના પરિણામે શિક્ષણ વિભાગ દ્વારા સરલ ડેટા એપ્લિકેશનની જગ્યાએ સરળ લેટરનો ઉપયોગ કરી ફટાફટ ડેટા એન્ટ્રી કરી શકાય તે માટે સરળ અને ઝડપી પોર્ટલ ઊભું કરવામાં આવેલું છે તો આ એના માટેની સરસ મજાની ઉપયોગી માહિતી છે અને ઝડપથી કરવા માટે કોઈ એપ્લિકેશન નહીં પણ ડાયરેક્ટ પોર્ટલ ઉપર વેબસાઈટ ઉપર તમે સીધેસીધા ગુણ નાખી શકો તે માટેની સરસ મજાના સુવિધા ઉભી કરી છે અને તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપને મળતી રહેશે અને સરળ રીતે એપ્લિકેશન પોર્ટલ અને અન્ય માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં ચોક્કસ જોડાયેલા રહેજો અને મિત્રોને પણ જોડાવા સલાહ આપી શકો છો પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના એકમ કસોટીના ગુણ હોય પરીક્ષા ના ગુણ હોય કે અન્ય કોઈ પણ સર્વેક્ષ અન્ય કોઈપણ પ્રકારના ગુણ હોય તેના માટે વોટરનો ઉપયોગ કરવામાં આવશે તો જે શિક્ષકોને માહિતી અપડેટ કરવી હોય ગુણ નાખવા હોય તો તેના માટે આ લિંક માટે સેવ રાખવી જોઈએ
સરલ ડેટા માર્ક ઓનલાઈન એન્ટ્રી વેબસાઈટ પોર્ટલ માટે મહત્વપૂર્ણ ઉપયોગી લીંક