બ્રહ્માંડની હાઇ રેઝોલ્યુશનવાળી રંગીન તસવીરો જોવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
1. આકાશગંગા સમૂહ (Galaxy Cluster)- 1
4. સ્ટીફન્સ ક્વીનટેટ (Stephen's Quintet)
5. કેરિના નેબ્યુલા (Carina Nebula)
બ્રહ્માંડની હાઇ રેઝોલ્યુશનવાળી રંગીન તસવીરો જોવા માટે ઉપયોગી માહિતી
બ્રહ્માંડની હાઇ રેઝોલ્યુશનવાળી રંગીન તસવીરો જોવા માટે ઉપયોગી માહિતી
વિજ્ઞાન રસિક મિત્રો માટે તથા બ્રહ્માંડનો જ્ઞાન જેને વધારવું હોય અથવા તો બ્રહ્માંડ વિશેની ભૂગોળ વિશેની વિજ્ઞાન વિશેની જુદી જુદી માહિતી એકઠી કરવાનો શોખ હોય તેના વિશે વધુ જણાવવાનું શોખ હોય તેવા તમામ વિજ્ઞાન રસિક મિત્રો માટે અહીં સરસ મજાની પોસ્ટ મૂકવામાં આવી છે અહીંયા સારા ફોટા મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જે ફોટા આપણને જોઈ અને તે ચોખા જોઈ શકાય અને સમજી શકાય તેવા વિવિધ ફોટાનું કલેક્શન સાથે મુકવાનો અમે પ્રયત્ન કર્યો છે તમારી આજુબાજુ નજીકમાં ઘણા બધા એવા મિત્રો હશે કે જેમને બ્રહ્માંડ વિશે સૂર્યમંડળ વિશે ગ્રહો વિશે ઘણી બધી જાણવાની તલાવેલી હશે અને તેના ઓરીજનલ ફોટા જોવાના શોખ હશે તો તેવા મિત્રો માટે સરસ મજાની માહિતી મૂકી દેવામાં આવી છે તેના ફોટા પણ મુકવામાં આવે છે તે તમામ માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી અન્ય મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ સારી માહિતી કોઇ મિત્ર દ્વારા તૈયાર થઈ હોય અથવા તો કોઈ સારી નિજ વાળા મિત્રો દ્વારા તૈયાર થયેલી માહિતી એક ન્યુઝ વધુ લોકો સુધી કેવી રીતે પહોંચે તેના માધ્યમ તરીકે તેનો ફેલાવો કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અમે ફક્ત જાણકારી અને સારા ન્યુઝ વધુ ફેલાવીએ છીએ નેગેટીવ ન્યૂઝ ઓછા અને જરૂરિયાત ના હોય તો તેને શેર પણ કરતા નથી માટે જે મિત્રોને સારા અને મહત્વના સમાચાર મેળવવા હોય તેવા મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો તેમજ જોડાવાની લિંક અમે મૂકીએ છીએ અમે ક્યારેય કોઈને જોડતા નથી તમારે જાતે જોડાવાનું રહેતું હોય છે માટે જે મિત્રોને વધુ માહિતી મેળવવી હોય તેવા મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને બ્રહ્માંડની ઇતિહાસની ભૂગોળ ની અને વિજ્ઞાન જગતની અવનવીને અજબ ગજબ જુદી જુદી માહિતી અમે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ અને વારંવાર અને સમયાંતરે આવી માહિતીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપના આપને મળતી જ રહેશે અને હંમેશા અને મિત્ર સુધી અને વધુમાં વધુ લોકો સુધી સારી માહિતી પહોંચાડવાનો અમે એક રાખી એક મિત્ર જો સારી માહિતી તૈયાર કરી તો તે વધુ મિત્રો સુધી કઈ રીતે પહોંચે અને સરળતાથી પહોંચે તેના માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છીએ તો બ્રહ્માંડ અને તારાઓ અને ગેલેક્સી સૂર્યમંડળો વિશેની ઘણી બધી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકી છે અને ભવિષ્યમાં પણ મુકતા રહીશું તો આવી અન્ય માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો અને આવી ઉપયોગી માહિતી વિજ્ઞાન રસીદ મિત્રો સુધી એને વિજ્ઞાન ધરાવતા વાલીઓ તથા વિજ્ઞાનમાં રસ ધરાવતા બાળકો સુધી આવી માહિતી પહોંચાડજો એ જ અભિલાષા સર જય હિન્દ
બ્રહ્માંડની હાઇ રેઝોલ્યુશનવાળી રંગીન તસવીરો જોવા માટે ઉપયોગી માહિતી