આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત

Join Whatsapp Group Join Now

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત




મહત્વપૂર્ણ લિંક

સૂર્ય નમસ્કાર ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

યોગાસન અને પ્રાણાયામ ની પીડીએફ માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક


૨૧મી જુન યોગ દિવસ સંપૂર્ણ અહેવાલ વર્ડ ફાઈલ માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

૨૧મી જુન યોગ દિવસ સંપૂર્ણ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

૨૧મી જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ સામાન્ય યોગ અભ્યાસક્રમ અને પ્રોટોકોલ માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

૨૧મી જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસ માટે ગુજરાતી બુકલેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક


૨૧મી જુન યોગ દિવસ આસનો પેજ-1 જોવા માટે અહીં ક્લિક કરો.

૨૧મી જુન યોગ દિવસ આસનો પેજ-2 જોવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબત 2023 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત 2022 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત

https://project303.blogspot.com/2022/06/Yog-din-ujavani-paripatra.html








આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત . Azadi ka Amrit Mahotsav ગુજરાત સરકાર રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , બ્લોક નં .૨ / ૮ મો માળ , સરદાર ભવન , ગાંધીનગર , પરિપત્ર ક્રમાંક : ઉજવ / ૧૦૨૦૨૨ / યોગા -૦૧ તારીખઃ ૧૦/૦૬/૨૦૨૨ પરિપત્ર : પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય , સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડા પ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯ મી સામાન્ય સભા સમક્ષ ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ . જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જુનના દિવસને " આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે , ૨. તદ્દનુસાર વર્ષ -૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે . કોવિડ મહામારી બાદ ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧ મી જુન ૨૦૨૨ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે . ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા માનવતા માટે યોગા ( Yoga for Humanity ) ” ના થીમ સાથે ૨૧ મી જુન ૨૦૨૨ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે . ૩. ચાલુ વર્ષે વિશાળ જનભાગીદારી સાથે સમગ્ર રાજયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના માર્ગદર્શન માટે રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા .૩૦ / ૦૫ / ૨૦૨૨ ના ઠરાવથી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપદે રાજય સ્તરની સમિતિની રચના કરવામાં આવેલ છે . આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા , જિલ્લા , તાલુકા , નગરપાલિકા , ગ્રામ્ય , વોર્ડ , શાળા , કોલેજ , અન્ય સંસ્થાઓ વિગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમો ભવ્ય રીતે અને સફળતાપૂર્વક યોજાય અને તેમાં રાજયભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુથી મહાનગરપાલિકા , જિલ્લા , તાલુકા અને નગરપાલિકા કક્ષાએ નીચે મુજબની સમિતિઓની રચના કરવામાં આવે છે . કૃપા કરી પૃષ્ઠ ફેરવો .. …


( ૧ ) મહાનગરપાલિકા કક્ષાની સમિતિ : અધિકારીનો હોદ્દો અન ૧ ) મ્યુનિસિપલ કમિશનરશ્રી ૨ ) પોલીસ કમિશનરશ્રી ૩ ) નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ૪ ) શિક્ષણને લગતા સંબંધિત અધિકારીશ્રી ૫ ) મુખ્ય તબીબી અધિકારીશ્રી , સિવિલ ૬ ) આરોગ્યને લગતા સંબંધિત અધિકારીશ્રી ૩ ) નાયબ માહિતી નિયામકશ્રી c ) બાગ બગીચાને લગતા સંબંધિત અધિકારીશ્રી ( ) જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ૧૦ ) જિલ્લા રમતગમત અધિકારીશ્રી ૧૧ ) | જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી . ૧૨ ) જિલ્લા સંચાલકશ્રી , નહેરૂ યુવા કેન્દ્ર . ( ૨ ) જિલ્લા કક્ષાની સમિતિ : અન અધિકારીનો હોદ્દો 1 ) જિલ્લા કલેક્ટરશ્રી ૨ ) જિલ્લા વિકાસ અધિકારીશ્રી 3 ) જિલ્લા પોલીસ વડાશ્રી ૪ ) નિયામકશ્રી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ૬ ) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ૭ ) નાયબ માહિતી નિયામકશ્રી ૮ ) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ૯ ) મુખ્ય તબીબી અધિકારીશ્રી ૧૦ ) જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી ૧૧ ) | જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ૧૨ ) જિલ્લા રમતગમત અધિકારીશ્રી ૧૩ ) જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ૧૪ ) નહેરૂ યુવા કેન્દ્ર જિલ્લા સંચાલક કમિટિમાં હોદ્દો અધ્યક્ષશ્રી સહ અધ્યક્ષશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્ય સચિવશ્રી સભ્યશ્રી સભ્યશ્રી કમિટિમાં હોદ્દો અધ્યક્ષશ્રી સહ અધ્યક્ષશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્ય સચિવશ્રી સભ્યશ્રી સભ્યશ્રી સભ્યશ્રી 


( ૩ ) તાલુકા કક્ષાની સમિતિ : અને કમિટિમાં હોદ્દો ૧ ) મામલતદારશ્રી અધ્યક્ષશ્રી ૨ ) તાલુકા વિકાસ અધિકારીશ્રી સહ અધ્યક્ષશ્રી પોલીસ ઈન્સપેક્ટરશ્રી સભ્યશ્રી વિસ્તરણ અધિકારીશ્રી IRD સભ્યશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સભ્યશ્રી ૬ ) તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સભ્યશ્રી ૭ ) પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી સભ્યશ્રી ૮ ) નહેરૂ યુવા કેન્દ્ર પ્રતિનિધિશ્રી સભ્યશ્રી ( ૪ ) નગરપાલિકા કક્ષાની સમિતિ : અન અધિકારીનો હોદ્દો કમિટિમાં હોદ્દો ૧ ) ચીફ ઓફીસરશ્રી અધ્યક્ષશ્રી ૨ ) પોલીસ ઈન્સપેકટરશ્રી સહ અધ્યક્ષશ્રી 3 ) શિક્ષણને લગતા સંબંધિત અધિકારીશ્રી સભ્યશ્રી ૪ આરોગ્યને લગતા સંબંધિત કારીશ્રી સભ્યશ્રી બાગ બગીચાને લગતા સંબંધિત અધિકારીશ્રી સભ્યશ્રી ૬ ) પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી સભ્યશ્રી ૭ ) નહેરૂ યુવા કેન્દ્રના પ્રતિનિધિશ્રી સભ્યશ્રી કલેકટરશ્રી / મ્યુનિસિપલ કમિશનરશ્રી / મામલતદારશ્રી / ચીફ ઓફીસરશ્રી આ કાર્યક્રમના સફળ અમલીકરણને ધ્યાનમાં રાખી તેઓને યોગ્ય જણાયે તેવા સભ્યોને ઉપરોકત સમિતિઓમાં આમંત્રિત સભ્યો તરીકે બોલાવી શકશે . જિલ્લા , મહાનગરપાલિકા , નગરપાલિકા , તાલુકા , ગામ , શાળા , વોર્ડ વિગેરે તમામ કક્ષાના કાર્યક્રમો માટે નાણાકીય / વહીવટી નિર્ણયો તેમજ કાર્યક્રમનું આયોજન , સુપરવિઝન , મોનીટરીંગ અને અમલીકરણ આ સમિતિ દ્વારા કરવાનું રહેશે . ( ૧ ) આ કાર્યક્રમમાં નીચે મુજબના મહાનુભાવો / આમંત્રિતોને આમંત્રણ આપવાનું રહેશે . • માનનીય કેન્દ્રીય અને રાજયમંત્રીશ્રી , સંસદસભ્યશ્રી , ધારાસભ્યશ્રી , મેયરશ્રી , જિલ્લા પંચાયત પ્રમુખશ્રી - યોગ સાથે જોડાયેલ સંસ્થાઓના પ્રતિનિધિઓ જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો વહીવટી અધિકારીશ્રીઓ / બેન્કર્સ / નાગરિક સમાજ સંગઠનો વિગેરે ૩ ) ૪ ) અધિકારીનો હોદ્દો


જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોમાં અંદાજે ૩૦૦૦ વ્યક્તિઓ તથા મહાનગરપાલિકા કક્ષાના મુખ્ય કાર્યક્રમોમાં અંદાજે ૨૦૦૦ વ્યકિતઓ ઉપસ્થિત રહે તે રીતે આયોજન કરવાનું રહેશે . તાલુકા , નગરપાલિકા , ગામ અને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષાના કાર્યક્રમમાં તથા તમામ શાળા , કોલેજો , અન્ય શૈક્ષણિક સંસ્થાઓ , આરોગ્ય કેન્દ્રો તથા અન્ય જગ્યાઓ ખાતે યોજવાના થતા કાર્યક્રમોમાં અપેક્ષિત વ્યક્તિઓની સહભાગિતાની વિગતો આ સાથે સામેલ છે . ( ર ) કાર્યક્રમને લગત અન્ય ધ્યાને લેવાની વિગતો નીચે મુજબ છે . . કાર્યક્રમ સ્થળ તરીકે ખુલ્લી જગ્યા નકકી કરવાની રહેશે . . અત્રેથી નિયત કરવામાં આવે તે કક્ષાના કાર્યક્રમો ખાતે ટીવી / એલ.ઇ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવાની રહેશે . • આમંત્રિતો માટે યોગ્ય કક્ષાએથી આમંત્રણ પાઠવાય તે જોવાનું રહેશે . ( ૩ ) સ્ટેજ બેકડ્રોપ ડિઝાઇન કેન્દ્ર કક્ષાએથી ઉપલબ્ધ થયેથી રાજય કક્ષાએથી પૂરી પાડવામાં આવશે . ( ૪ ) લાભાર્થીઓ માટે જરૂરીયાત મુજબની પાણીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે . ( ૫ ) કાર્યક્રમના સ્થળે પ્રાથમિક સારવાર સુવિધા , ડોકટર , એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે . ( ૬ ) કાયદો વ્યવસ્થા , વીજ પુરવઠો , સ્વચ્છતા , વીઆઇપી મુવમેન્ટ સહિતની તમામ વ્યવસ્થાકરવાની રહેશે . ( ૭ ) મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આખરી થયે અત્રેથી મોકલી આપવામાં આવશે . તે મુજબ અમલીકરણ કરવાનું રહેશે . ( ૮ ) કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થા કરવાની રહેશે . ( ૯ ) કાર્યક્રમ પૂર્ણ થયે કાર્યક્રમની વિગતો જેવી કે કાર્યક્રમનું સ્થળ , ભાગ લીધેલ વ્યક્તિઓની સંખ્યા , હાજર રહેલ મહાનુભાવોની વિગત વિગેરે તથા સારી ગુણવત્તાવાળા પાંચ ફોટોગ્રાફસ આ કાર્યક્રમ માટે અત્રેથી બનાવવામાં આવી રહેલ પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે . ( પોર્ટલનું URL હવે પછી મોકલવામાં આવશે . ) ( ૧૦ ) રાજયના જિલ્લા અને મહાનગરપાલિકાઓના કાર્યક્રમ માટે ખર્ચની મર્યાદા જિલ્લા અને મહાનગરપાલિકા દીઠ રૂા .૫ લાખની રહેશે . અને આ રકમ સંબંધિત જિલ્લા કલેકટરશ્રી / મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને ફાળવવામાં આવશે . ( ૧૧ ) તાલુકા અને નગરપાલિકાકક્ષાના કાર્યક્રમ માટે રૂ .૫૦,૦૦૦ / - ગ્રાન્ટ સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓને ફાળવવામાં આવશે

ઉકત સમિતિઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ૐજવણી સંદર્ભે પૂર્વ તાલીમ , નિર્દેશ વ્યવસ્થાપન સેનિટેશન , સ્થળ પસંદગી અને કાર્યક્રમ સંચાલન તથા ડેટા સેલનની તમામ કામગીરી કરવાની રહેશે 

 . .  શે .





આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR