તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
પ્રવાસી શિક્ષકોના માનદવેતનમા સુધારો કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવા બાબત
તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવા બાબત
તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવા બાબત . ગુજરાત સ ૨ કા ૨ , શિક્ષણ વિભાગ , ઠરાવ ક્રમાંક : બમશ - ૧૦૧૪-૧૪૦ - ગ ચિવાલય , ગાંધીનગર , તા .૨૨ / 0૧ / ૨૦૨૨ વંચાણે લીધા : ૧. શિક્ષણ વિભાગનો તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ નો સમાનાંકી ઠરાવ . ૨. શિક્ષણ વિભાગના તા .૨૦ / ૧૨ / ૨૦૨૧ ના સમાનાંકી ઠરાવો . આમુખ : પ્રાથમિક શિક્ષણ , માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સ ૨ કા ૨ી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યા નિયમિત શિક્ષકથી ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવાની યોજના વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ક્રમાંક ( ૧ ) સામે વંચાણે લીધેલ ઠરાવથી અમલમાં મૂકવામાં આવી છે . આ યોજનાની મુદત વિભાગના તા .૨૦ / ૧૨ / ૨૦૨૧ ના ક્રમાંક ( ૨ ) સામે વંચાણે લીધેલ ઠરાવથી વર્ષ ૨૦૨૧-૨૨ નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવામાં આવેલ અને વિભાગના તા .૨૦ / ૧૨ / ૨૦૨૧ ના અન્ય સમાનાંકી ઠરાવથી તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવામાં આવેલ હતો . રાજ્યની પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિર્યામત શિક્ષકોથી ન ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ના થાય તે હેતુથી આ યોજનાની મુદત વધુ સમય માટે લંબાવવાની બાબત તથા રાજ્યની સરકારી / બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમક શાળાઓમાં તાસદીઠ માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવ પુખ્ત વિચારણાને અંતે વિધાર્થીઓના અભ્યાસના વ્યાપક હિતમાં રાજ્યની પ્રાર્થોમક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ માટે રા ૨ કારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત શિક્ષકોથી ના ભરાય ત્યાં સુધી તાસદીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની નિયત કરવામાં આવેલ મુદત વર્ષ ૨૦૨૨-૨૩ નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવાની તથા રાજ્યની સરકારી / બિનસરકારી અનુદાનિત માધ્યમક અને ઉચ્ચતર
માધ્યમક શાળાઓમાં તાસદીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતન ( Honorarium ) માં નીચે મુજબનો સુધારો ક ૨ વાની નથી સ ૨ કા ૨ શ્રીની મંજૂરી આપવામાં આવે છે : વિગત માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વાસદીઠ માનદ વેતન | .૧૭૫ / 31,૨૦૦ / મહત્તમ દૈનિક તારા " તારા ૪ || ૨ | મહત્તમ દૈનિક માનદ વેતન રૂ।.૮૭૫ / 3.200 / > પામિક શિક્ષણમાં તાસ પતિત ન હોઇ , ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન વિભાગના તા .૨૦ / ૧૨ / ૨૦૨૧ ના ક્રમાંક ( ૨ ) સામે વંચાણે લીધેલ ઠરાવમાં દર્શાવ્યા મુજબ રૂા .૫૧૦ ૨ હેશે . પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂા .૧૦,૫૦૦ / - થી વધે નહીં તે મુજબ રહેશે . > માધ્યમિડ શિક્ષણમાં ઉચ્ચક માકિ મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂા . ૧૬,૫૦૦ / - થી વધે નહીં તે મુજબ રહેશે . > ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂા . ૧૬,૭૦૦ / - થી વધે નહીં તે મુજબ રહેશે . આ યોજના માટે જરૂરી રકમની જોગવાઈ સને ૨૦૨૨-૨૩ ના વિભાગને ફાળવેલ બજેટ સીલીંગની મર્યાદામાં સંબંધિત અંદાજપત્ર સદર હેઠળ કરવાની રહેશે . તા .૩૧ / ૦૩ / ૨૦૨૩ પછીના સમય માટે જરૂરી ગ્રાન્ટની વ્યવસ્થા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કરાવી લેવાની જવાબદારી સંધિત ખાતાના વડાની કચેરીઓની રહેશે . આ સિવાય વિભાગના તા .૨૧ / ૧૨ / ૨૦૧૫ ના ઠાવની અને વખતો વખતના અન્ય ઠરાવોની બેગવાઇઓ યથાવત રહેશે . આ હુકમ વિભાગની સ ૨ ખા ક્રમાંકની ફાઈલ ૫૨ નાણાં વિભાગ મારફત સ ૨ કા ૨ શ્રીની તા .૨૨ / ૦૬ / ૨૦૨૨ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે
તારા દીઠ માનદ વેતનથી ( Honorarium Per Period ) શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસદીઠ માનદ વેતન ( Honorarium ) માં સુધારો કરવા બાબત