કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ ના મુદ્દા

Join Whatsapp Group Join Now

 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ  ના મુદ્દા

આજની બ્રિફીંગ મીટીંગના મુદ્દા નીચે મુજબ છે

2. પ્રવેશોત્સવ 2.0 : VANDE -VIRAT વિધાર્થીઓ અને શિક્ષકોની દૈનિક ઓનલાઇન હાજરી LIVE * NEP 2020 શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના સૌથી મહત્વપૂર્ણ પરિબળો તરીકે નિયમિત હાજરી માટે ઓનલાઇન પદ્ધતિની ભલામણ કરે છે . 

ગુજરાતમાં 2018-19થી વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરીને ટ્રેક કરવા માટે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં દૈનિક ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી


જૂન , 2019 થી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ અમલી કરાવવામાં આવી .  હાલ V ડામાં 54,000 થી વધુ સરકારી અને ખાનગી શાળાઓના લગભગ 1.15 કરોડ વિધાર્થીઓ અને 4 લાખ શિક્ષકોની દૈનિક ઓનલાઇન હાજરી પ્રાપ્ત થાય છે

આ શૈક્ષણિક વર્ષથી Face Recognition- આધારીત Biometric હાજરીનું અમલીકરણ પણ આયોજનમાં છે

શાળા પ્રવેશોત્સવ 2.0 : 2022 ની રૂપરેખા --ARAT LIVE રાજ્ય | જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓ માટે શાળા પ્રવેશોત્સવનો સમય અને સમિક્ષા


 પ્રવેશોત્સવનો સમય  ( 0 ) સવારે ૬.૦૦ થી ૬.૩૦ પ્રથમ પ્રાથમિક શાળા . ( 10 ) સવારે 10.00 થી 11.30 બીજી પ્રાથમિક શાળા . ( 10 ) બપોરે 12.00 થી 11.30 ત્રીજી પ્રાથમિક શાળા અને એ જ શાળામાં સી.આર.સી દ્વારા ક્લસ્ટર રિવ્યૂ બેઠકનું આયોજન . તા .૨૪ જૂન ૨૦૨૨ ના રોજ ૧૬.૦૦ થી ૧૭,૦૦ કલાકે બી.આર.સી દ્વારા તાલુકા કક્ષાએ સમિક્ષા બેઠકનું આયોજન કરવું જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું રહેશે* . આ રીવ્યુ બેઠકમાં તે તાલુકામાં કાળવાયેલ તમામ મહાનુભાવોને ઉપસ્થિત રહેવા અગાઉથી જાણ કરવાની રહેશે


( 1 ) બાળકો માટે વકતવ્યના મુદ્દાઓ 1. આઝાદીનો અમૃત મહોત્સવ 2 . પાણી બચાવો પર્યાવરણ બચાવો ૩ . ( 2 ) શાળા પરિસર મુલાકાત તથા SMC સાથે બેઠક - ( સરકારે નિર્ધારિત કરેલ કાર્યક્રમ , શાળા દ્વારા મેળવેલ સિધ્ધિઓ ૧. શાળામાં બાળકોના નામાંકનની સમિક્ષા 1 LIVE અને ભવિષ્યના આયોજન અંગેનો અહેવાલ શાળાના મુખ્ય શિક્ષકે રજુ કરવાનો રહેશે . ) *Free Dish 2.2021-22ની


એકમ કસોટી અને સંત્રાંત પરીક્ષાઓના પરિણામોની સમિક્ષા લનિંગ લોસ માટે સમયદાનનું આયોજન ૩ . 4 . ઉપચારાત્મક અને ગ્રેડ આધારીત લર્નિંગ માટે G - Shala App ના ઉપયોગનો* *પ્રચાર પ્રસાર 5 ગુણોત્સવ 2,0 ના School Report Card આધારે સમિક્ષા 6 . આગામી વર્ષમાં વિધાર્થી અને શિક્ષકોની નિયમિત હાજરી અને ઓનલાઇન એન્ટ્રી માટે આયોજન 7 , શાળાઓની ભૌતિક સુવિધાઓની સમિક્ષા 8 . શાળામાં કોરોના* *કાળમાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરીની સમિક્ષા


VANDE શાળા પ્રવેશોત્સવ 2.0 : તાલુકા કલ્સ્ટર રિવ્યૂના મુદ્દાઓ ( 172 ) ( કલસ્ટર કક્ષાએ મેળવેલ સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન C.K.C દ્વારા રજુ કરવાનું રહેશે . ) -- VE 1. બાળકોના ૧૦૦ % નામાંકનની સ્થિતિ અને શાળાઓ તથા ક્લસ્ટરના ડ્રોપઆઉટની સમિક્ષા 2. વર્ષ 2021- 22ની એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાઓના પરિણામોની સમિક્ષા


 3પરિણામોના આધારે લર્નિંગ લોસ માટે સમયદાનમાં થયેલ કામગીરી અને ઉપચારાત્મક કાર્ય 4. ઉપચારાત્મક અને ગ્રેડ - આધારીત લર્નિંગ માટે G - Shala App ના ઉપયોગનો* *પ્રચાર - પ્રસાર 5. ગુણોત્સવ 2.0 ના School Report Card ના મૂલ્યોકનના આધારે સમિક્ષા

 

VANDE શાળા પ્રવેશોત્સવ 2022 કાર્યક્રમનું  પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી નામાંકનમાં રહી ગયેલા બાળકોનું સતત કોલો - અપ કરવું અને સમયાંતરે* *પુનઃપ્રવેશનું આયોજન કરવું . વર્ષ દરમ્યાન એસ.એમ.સી. દ્વારા શાળામાં વિધાર્થીઓની 100 % હાજરી રહે તે માટેનાં પ્રયાસો કરવા*


બાળકોની હાજરીની સ્થિતિની ચર્ચા કરવા અને અનિયમિત બાળકોને નિયમિત કરવા ત્રિમાસિક ડ c બેઠક , ત્રિમાસિક વાલી બેઠક અને માસિક સ્ટાફ મિંટીંગ શાળા દ્વારા કરવી* • *પ્રવેશોત્સવમાં પ્રવેશ ન મેળવેલ બાળકોનું ડ ડેટાબેઝમાંથી ટ્રેકિંગ કરી તેઓની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી • પ્રવેશોત્સવ કાર્યક્રમની મૂલાકાત દરમ્યાન ધ્યાન પર આવેલ કોઇ બાબત માટે મહાનુભાળી અને પદાધિકારીઓ તરફથી કીડબેક આવકાર્ય છે 


મહત્વપૂર્ણ લિંક

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ ના મુદ્દા 




કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ ના મુદ્દા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2022-23 બ્રિફીંગ મીટીંગ ના મુદ્દા Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR