કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત.

Join Whatsapp Group Join Now

 કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત. 

મહત્વપૂર્ણ લિંક

લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત.

https://project303.blogspot.com/2022/06/Mdm-tithi-bhojan-paripatra.html

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત.

 : -કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN ( M.D.M ) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને " તિથિ ભોજન " આપવા બાબત . શ્રીમાન , જયભારત સહ ઉપરોકત વિષય બાબત જણાવવાનું કે , આગામી તા .૨૩ / ૨૪ અને ૨૫ જુન -૨૦૨૨ ના રોજ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે . આ ક્રાર્યક્રમમાં રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી , માન.મંત્રીશ્રીઓ , ઉચ્ચ પદાધિકારીશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ આ ત્રણેય દિવસ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ સરકારી પ્રાથમિક શાળાના બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડશે . સરકારી શાળાઓમાં P.M.POSHAN ( M.D.M ) યોજના અંતર્ગત નાસ્તો તથા બપોરનું ભોજન પીરસવામાં આવે છે.આગામી કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ સમયે બાળકોને - પ્રોત્સાહન આપવા દાતાઓ દ્વારા " તિથિ ભોજન " આપવામાં આવે તે બાબત આવકારદાયક છે . ગુજરાત રાજ્યમાં શાળાના બાળકોને જુદા - જુદા તહેવારો , જન્મ દિવસ ઉજવણી તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે બાળકોને ગામના દાતાઓ / શ્રેષ્ઠીઓ તેમજ ગામના આગેવાનો તરફથી " તિથિ ભોજન " આપવાની આગવી પરંપરા રહી છે . આગામી તા .૨૩ / ૨૪ અને ૨૫ જુન -૨૦૨૨ ના રોજ કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ નિમિત્તે પણ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પદાધિકારીઓ / હોદ્દેદારો ગામ આગેવાનો શ્રેષ્ઠીઓ । નામાંકિત ડોકટર્સ / નામાંકિત વકીલા સ્થાનિક ઉદ્યોગપતિઓ / સ્થાનિક ગામના વેપારી તથા સ્થાનિક સંસ્થાઓ / ટ્રસ્ટોને પ્રોત્સાહિત કરી તેઓ મારફત આ ત્રણેય દિવસો દરમ્યાન શાળાના બાળકોને " તિથિ ભોજન " સ્વૈચ્છિક રીતે આપવામાં આવે તેવા સઘન પ્રયાસો કરવા વિનંતી છે . 

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત.

પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજન ચાલતું હોય છે મધ્યાન ભોજન માં બાળકો ગરમાગરમ ચા હોય છે તો ક્યારેક દાતાઓ દ્વારા અથવા તો બાળકોને સારું સારું ખવડાવવાનું સારું વિચારનાર વ્યક્તિઓ દ્વારા બાળકોને સારું જમણવાર આપતા હોય છે તેને તિથીભોજન કહેતા હોય છે જેથી ભોજનમાં પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને કોઈ દાતા દ્વારા જુદી જ વાનગી બનાવી સરસ મજાનું આયોજન કરી બાળકોને પીરસવામાં આવતું ભોજન તિથીભોજન હોય છે.આવી તિથીભોજન ને લગતી જુદી-જુદી માહિતી પ્રોજેક્ટ ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તમારે આસપાસ જો કોઈ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓ હોય અથવા તો શિક્ષકો હોય તેવા વ્યક્તિઓ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ શકે છે અને આવી જરૂરી માહિતી મેળવી શકીએ છીએ તેથી ભોજનને લગતી જુદી-જુદી માહિતી અને તિથિ ભોજન ને અનુરૂપ જુદી-જુદી મહત્વની માહિતીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન આવી ઉપયોગી માહિતી માટે કાયમ માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ તમામ મિત્રો સુધી આવી માહિતી પહોચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ 

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત.

કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ દરમ્યાન P.M.POSHAN (M.D.M.) યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના બાળકોને "તિથિ ભોજન" આપવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR