તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત

Join Whatsapp Group Join Now

 તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત


મહત્વપૂર્ણ લિંક


તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત


https://project303.blogspot.com/2022/06/Mdm-sharu-karva-babat-letter.html

https://project303.blogspot.com/2022/06/Mdm-sharu-karva-babat-letter.html

https://project303.blogspot.com/2022/06/Mdm-sharu-karva-babat-letter.html


તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત



તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત . શ્રીમાન , જયભારત સહ ઉપરોક્ત વિષય અંગે જણાવવાનું કે , શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં ઉનાળુ વેકેશન બાદ તા .૧૩ / ૬ / ૨૦૨૨ થી શાળા શરૂ થનાર છે . તથા પ્રવેશોત્સવનું પણ આયોજન થનાર છે . તેથી તા .૧૩ / ૬ / ૨૦૨૨ થી શાળામાં પી.એમ.પોષણ ( મ.ભો.યો . ) હેઠળ બાળકોને ભોજન આપવાનું શરૂ થાય તે સુનિશ્ચિત ક ૨ વા આથી જણાવવામાં આવે છે . અત્રેની હિસાબી શાખાના તા .૨ / ૬ / ૨૦૨૨ ના હુકમથી જુન ( ૧૬ દિવસ ) અને જુલાઈ ( ૨૬ દિવસ ) માટે ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીદીઠ ૨.૮૮ પ્રમાણે અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીદીઠ ૪.૩૧ પ્રમાણે શાકભાજીમ ૨ીમસાલા , બળતણ માટે સંચાલક - કમ - કુકને Advance પેશગી આપવા માટેના હેતુ માટે જ ચાન્ટ લીમીટ ફાળવેલ છે . સંચાલકને એડવાન્સ પેશગી આપવાના હેતુ સિવાય બીજા કોઈ હેતુ માટે ઉકત ગ્રાન્ટ લીમીટમાંથી ખર્ચ કરી શકાશે નહી . સવિત લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે દરેક સંચાલકને શાકભાજીમ ૨ી – મસાલાના ખર્ચ પેટે Advance પેશગી તા .૮ / ૬ / ૨૦૨૨ પહેલા ' મળી જાય તથા અનાજ કઠોળ તેલની પરમીટ પણ મળી જાય અને દરેક શાળામાં જથ્થો તા .૧૦ / ૬ / ૨૦૨૨ પહેલાં જથ્થો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત ક ૨ વા વિનંતી છે . વધુમાં તા .૧૩ / ૬ / ૨૦૨૨ થી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં શાળાઓ શરૂ થાય તે દિવસથી જ બાળકોને શાળામાં ભોજન આપવાનું શરૂ થાય તે હેતુથી નીચેના મુદ્દાઓ માટે કમિશનરશ્રી / કલેકટ ૨ શ્રીના ક્ષપદે તાત્કાલિક બેઠક બોલાવી , સબંધિતોને જરૂરી સુચના માર્ગદર્શન આપવા વિનંતી છે . 


જિલ્લા કલેકટ ૨ શ્રી / કમિશનરશ્રીની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા કરવાના અગત્યના મુદ્દાઓઃ– ( ૧ ) જિલ્લામાં તાલુકાદીઠ પી.એમ.પોષણ યોજના ( MDM ) હેઠળ આવરી લેવાયેલ શાળાઓની સંખ્યા , મધ્યાહન ભોજન કેન્દ્રોની સખ્યા , તેમજ શાળામાં ધો .૧ થી ૫ અને ધો .૬ થી ૮ પ્રમાણે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યાની સમીક્ષા , મ.ન.પા. વિસ્તારમાં પણ તે મુજબ સમીક્ષા ક ૨ વી . ( ૨ ) પી.એમ.પોષણ ( MDM ) યોજનાના ભા ૨ ત સ ૨ કા ૨ ના MIS પોર્ટલ AMS પોર્ટલ અને GIPL દ્વારા તૈયાર કરેલ , સ્ટોક મેનેજમેન્ટ પોર્ટલ ૫૨ શાળાના ડાયસ કોડ , નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એકરૂપ અને અદ્યતન હોવાની ખાતરી કરવી , તેમજ તે બાબતની સમીક્ષા . ( ૩ ) જિલ્લાનાં તમામ તાલુકાદીઠ , પ્રત્યેક શાળામાં , માનદવેતન ધારકો જેવા , સંચાલક - કમ - કુક , કુક - કમ - હેલ્પ ૨ અને હેલ્પ ૨ ની નિમણુંક સુનિશ્ચિત ક ૨ વી . ( ૪ ) જિલ્લાના તમામ તાલુકાદીઠ પી.એમ.પોષણ યોજના ( MDM ) હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં કરાર આધારિત માનદવેતન ધારકોના નામ , મોબાઈલ નંબર , આધાર કાર્ડ , બેંક એકાઉન્ટની વિગતો , GIPL ના ઓન લાઈન સ્ટોક મેનેજમેન્ટ પોર્ટલ ૫૨ અદ્યતન વિગતો સાથે રજિસ્ટર ( નોંધાયેલ ) છે કે કેમ ? તેની ખાતરી કરાવવી . ( ૫ ) ભારત સરકાર તરફથી ફાળવણી થઈ આવેલ ઘઉં અને ફોર્ટીફાઈડ ચોખાના પૂરતા જથ્થાની ઉપલબ્ધિની જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને મામલતદા ૨ો પાસેથી ઉપલબ્ધતાની ખાત ૨ી ક ૨ વી . મ.ન.પા. કક્ષાએ પણ જથ્થાની સમીક્ષા તથા ફાળવણી સુનિશ્ચિત ક ૨ વી . ( ૬ ) શાળાઓમાં નોંધાયેલ વિદ્યાર્થીઓ મુજબ શાકભાજીમ ૨ીમસાલા / બળતણ / દળામણ માટે નિયત થયેલ ૨ કમ ધો .૧ થી ૫ ના વિદ્યાર્થી માટે ૨.૮૮ અને ધો .૬ થી ૮ ના વિદ્યાર્થી માટે ૪.૩૧ મુજબ શાળાદીઠ સંચાલકને આપવાની થતી એક મહિનાની પેશગી એડવાન્સ ૨ કમ મળી જાય તે સુનિશ્ચિત કરવા . ( ૭ ) જિલ્લામાં નોંધાયેલ વિદ્યાર્થીઓ અને લાભાર્થી વિદ્યાર્થીઓ મુજબ તાલુકા પ્રમાણે કઠોળ , દાળ અને ખાદ્ય તેલની એક માસની જરૂરિયાત અંગે સમીક્ષા ક ૨ વી.અને તા .૧૦ / ૬ / ૨૦૨૨ પહેલાં દરેક શાળામાં જથ્થો પહોંચે તેની ખાતરી કરવી . ( ૮ ) જિલ્લામાં તાલુકા પ્રમાણે તમામ શાળાઓની સાફ - સફાઈ , કિચન - કમ- સ્ટોરની સાફ - સફાઈ તેમજ માઈનોર રીપેરીંગ , વાસણોની સફાઈ , ગેસ જોડાણ તેમજ તેની સલામતીને લગત સગડા સર્વિસ અને પાઈપ બદલવા જેવા વિવિધ મુદ્દાઓની ખાતરી . ( ૯ ) કેન્દ્ર પુરૃષ્કૃત યોજના પી.એમ.પોષણ માટે ભા ૨ ત સ ૨ કા ૨ ની સુચના મુજબ સીંગલ નોડલ એકાઉન્ટ ( એસ.એન.એ. ) થી નાણાંકીય વ્યવહાર કરવાના હોવાથી જિલ્લા તાલુકામાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના એકાઉન્ટની વિગતો અદ્યતન કરાવવી તાલુકા મામલતદાર અને નાયબ કલેકટ ૨ . ( એમડીએમ ) ની બદલીના કિસ્સામાં તે સબંધી જરૂરી ફે ૨ ફા ૨ ની કાર્યવાહી . 


( ૧૦ ) અત્રેની કચે ૨ીના તા .૨૬ / ૨૦૨૨ ના હુકમથી જુન ( ૧૬ દિવસ ) અને જુલાઈ ( ૨૬ દિવસ ) માટે સંચાલકોને શાકભાજી મ ૨ી – મસાલાના ખર્ચ પેટે પેશગી Advance માટે લીમીટ ફાળવેલ છે તે તાલુકાઓને લીમીટ ફાળવવા અંગેની કાર્યવાહી સત્વરે પુર્ણ ક ૨ વી . તથા તા .૨ / ૬ / ૨૦૨૨ ના અત્રેની હિસાબી શાખાના હુકમથી જે ગ્રાન્ટ લીમીટ સંચાલકને જુન અને જુલાઈ માસ માટે શાકભાજીમ ૨ીમસાલા બળતણ માટે એડવાન્સ પેશગી ચુકવવા ફાળવેલ છે તે ૨ કમનો અન્ય કોઈ જ ઉપયોગ કરવાનો નથી . તે બાબતે સર્વેનું ધ્યાન દોરવું . ( ૧૧ ) શાળાઓ તા .૧૩ / ૬ / ૨૦૨૨ ના રોજ વેકેશન બાદ ખુલતી હોઈ , સંચાલકોને ૫૨ મીટ આપવાની કામગીરી તાલુકા મામલતદારશ્રી દ્વારા તા .૫ / ૬ / ૨૦૨૨ બાદ શરૂ કર્રી સમય - મર્યાદામાં તા . ૯ ૬ ૨૦૨૨ સુધીમાં અગ્રિમતાથી પુર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી ક ૨ વી . ( ૧૨ ) જિલ્લા કોર્પોરેશન વિસ્તારમાં તા .૧૩ ૬ ૨૦૨૨ થી પ્રત્યેક શાળામાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) યોજના હેઠળ બપોરનું ભોજન આપવાનું શરૂ થાય તે માટે જરૂરી તમામ પૂર્વ તૈયા ૨ીઓ સુનિશ્ચિત કરવી . ( ૧૩ ) કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લાઓમાં જયાં પણ એન.જી.ઓ.ના સેન્ટ્રલાઈઝન ચિનથી ભોજન આપવામાં આવે છે ત્યાં સબંધિત એન.જી.ઓ.ના જવાબદાર પ્રતિનિધિશ્રીઓને જરૂરી સૂચના આપવા વિનંતી છે . ( ૧૪ ) અત્રેથી SNA - PFMS મારફત ઓન લાઈન ફાળવેલ ભારત સ ૨ કા ૨ ની ( ૬૦ +૪૦ ) ગ્રાન્ટમાંથી FCI , માનદવેતન ધારકોનું માનદવેતન નવેમ્બર - ડિસેમ્બર -૨૦૨૧ નું ( ૩૪ દિવસ ) ફુડ સિકયુરીટી એલાઉન્સી પેટેની ચુકવણીની સમીક્ષા . નોંધ ઉ ૫૨ ના માન . કમિશનરશ્રીઆ આદેશાનુસાર .  



તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત


તા .૧૩/૬/૨૦૨૨ થી પ્રાથમિક શાળાઓ ખુલતાં પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) હેઠળ ભોજન શરૂ ક૨વા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR