ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવણી બાબત લેટર વાંચવા માટે
મહત્વપૂર્ણ લિંક
ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવણી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવણી બાબત લેટર વાંચવા માટે
ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવણી બાબત લેટર વાંચવા માટે
પ્રાથમિક શાળાઓમાં ઘણા બધા કામ ઓનલાઇન કરવાના હોય છે અને તેના માટે ઇન્ટરનેટની સગવડ ખૂબ જ જરૂર હોય છે ઇન્ટરનેટની સગવડ માટે સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે કેવા નિયમો બનાવવા છે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેની જાણકારી માટે અહીં મૂકવામાં આવ્યો છે અહીં દ્વારા તમે જાણી શકશો કે શાળામાં ઇન્ટરનેટના સર્ચ માટે કેવી સુવિધાને કેવા નિયમો બનાવવામાં આવે છે તેવી સૂચના આપવામાં આવે છે.આ તમામ જાણકારી તમને મળી રહેશે પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટની સગવડ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ગ્રાન્ટ ની વિગત માટે આ લેટર કાળજી રાખવા જેવો છે પ્રાથમિક શાળાઓમાં જે ઓનલાઈન કામ થતા હોય છે તેના માટે વારંવાર અથવા તો સમયાંતરે ઝડપી અને હાઈ સ્પીડ ની જરૂર પડતી હોય છે અને તેના માટે સરકાર શ્રી દ્વારા ઇન્ટરનેટ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે તો આજે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે તે દર વર્ષે જો વધેલી ગ્રાન્ટ હોય તો તે ગ્રાન્ટ સરકારને આપવામાં આવતી હોય છે અને જરૂરિયાત હોય તો તે મુજબ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એટલે કે જે શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપવામાં આવેલો છે તેમના માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં થતી હોય છે આચાર્યશ્રી દ્વારા અથવા તો એમ સી દ્વારા ગ્રાન્ટની જરૂરીયાત મુજબ માગણી પણ કરવામાં આવતી હોય છે તમારે જોવો દર મહિને 500 રૂપિયા કનેક્શન લેવું હોય અને જુદુ કનેક્શન લેવું હોય તો તે મુજબ ગ્રાન્ટની માંગણી કરવામાં આવતી હોય છે અને તે મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે એ તમે જ્યારે કોઈ પણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો અથવા તો પ્રાથમિક શિક્ષક ને લગતી પરીક્ષા આપતા હોય તો તેમાં ઇન્ટરનેટ ગ્રાન્ટ નો પ્રશ્ન આવી શકે છે અને તે માટે તમારે આ લેટર વાંચી જવું જોઇએ અને તેનો અભ્યાસ કરી દેવો જોઈએ ના પરિપત્ર વાંચવા માટે એને ઉપયોગી માહિતી માટે પ્રોજેક્ટ 313 whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવું જોઈએ તમારી આસપાસ આવી ઘણી બધી ઉપયોગી માહિતી મેળવવી હોય અને અથવા તો ને લોકો સુધી પહોંચાડવી હોય તો પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જવું જોઈએ અને તમામ મિત્રોને તેમાં જોડાવા ની સલાહ આપવી જોઈએ આવી અન્ય માહિતી માટે કાયમ મારી સાથે જોડાયેલા રહેશો
ઇન્ટરનેટ ગ્રાન્ટ ફાળવણી બાબત લેટર વાંચવા માટે