બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટે ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટેનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટે ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરો
બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટે ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરો
બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટે ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરો
પ્રતિ મુખ્ય શિક્ષકશ્રી , તાલુકો - મહાશય , પ્રાથમિક શાળા - બાળકનુંનામ : > પિતાનુંનામ : - . - જન્મતારીખ : - ધર્મ : સવિનય સાથે જણાવવાનું કે મારા / મારી પુત્ર / પુત્રી / પાલ્ય / પાલ્યા . .અમારા સામાજિક / આર્થિક કારણોસર અમો આજ દિન સુધી કોઈપણ શાળામાં અભ્યાસ કરાવેલ નથી . તેમજ કોઈપણ શાળામાં દાખલ કરેલ નથી તેને ઘરે જ રહીને અભ્યાસ કરાવતા હતા . તેથી મારા / મારી પુત્ર / પુત્રી / પાલ્ય / પાલ્યા આપની શાળામાં તેની વયકક્ષા પ્રમાણે શાળામાં દાખલ કરવા આપશ્રીને વિનંતી કરવામાં આવે છે . તેને વયકક્ષા પ્રમાણે શાળામાં દાખલ કરતા જે પરિણામ આવે તે અંગેની જવાબદારી મારી રહેશે . વિષય : - વિદ્યાર્થીને વયકક્ષા મુજબ ધોરણમાં દાખલ કરવા અંગે વાલીનું નામ : સરનામું : સંપર્ક નંબર : તારીખ : સહી કરનારનું પૂરું નામ . મહે . સાહેબશ્રી , શબ્દોમાં : જાતિ : તા : -............... જન્મસ્થળ : માતૃભાષા : મારા / મારી પુત્ર / પુત્રી / પાલ્ય / પાલ્યાની ઉપરોક્ત વિગત સાચી અને ખરી છે . તે હું જાહેર કરું છું . આપનો વિશ્વાસુ માતાનું નામ : વાલીની સહી સવિનય વાલીની અરજીને આધારે RTE 2009 અને પરિનં .29 તારીખ – 04/07/2013 મુજબ વિદ્યાર્થીને ધોરણ ની પરીક્ષા લઇ પરિણામને આધારે દાખલ કરવા મંજુરી આપવા ભલામણ છે . મુખ્ય શિક્ષક
બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટે ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરો
જ્યારે કોઈપણ બાળકને કોઈ પણ શાળામાં ભણાવેલ ના હોય અને તેની ઉંમર નિયમ મુજબ વધુ થતી હોય તો તેવા બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપી શકાતો નથી અને તેનો નામ પણ ડાયસ કોડ ઉપર સીધી સીધું ચડી જતું નથી માટે તે બાળકને તેની ઉંમર પ્રમાણેના ધોરણમાં પ્રવેશ આપવો પડતો હોય છે તો તેના માટે કયા નમૂના ની જરૂર પડે શું કરવું પડે તેની કોઈ ઓફિશિયલ નમૂનો ના હોવાના કારણે આપણી કક્ષાએથી નમૂનો બનાવી અને તેને દાખલ કરી શકાય છે તો એવો એક નમૂનો અહી મૂકવામાં આવ્યો છે જે ઓફિશિયલ નથી પણ છતાં પણ આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ બાળકને દાખલ કરવા માટે આવા જુદા જુદા ડોક્યુમેન્ટ મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમજ જો તમે ના જોડાયેલા હોય તો જોડે જવા માટે વિનંતી કરીએ છીએ તમારી આસપાસ ઘણા બધા એવા લોકો હશે કે જેમની બાળકોને શાળામાં દાખલ કરવા અથવા તો તેના જુદા જુદા નમૂનાઓની જરૂર પડતી હશે તેવા તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ બાળકને પ્રવેશતી વંચિત ક્યારે રાખી શકાતું નથી કોઈ પણ આધાર પુરાવા ના હોય તો પણ તે બાળકની શાળામાં પ્રવેશ આપી શકાય છે આ બાબત આપણે ક્યારેય પણ ભૂલવી ના જોઈએ જો બાળકની ઉંમર થતી હોય તેને ઘેર બેસી બેસાડી રખાતો નથી માટે આવી તમામ વિગતો ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp માં મુકાતી હોય છે માટે તે ગ્રુપમાં જોડાયા બાદ ક્યારે લિફ્ટ થવું નહીં સમ્યાં ત્યારે આવી ઉપયોગી માહિતી મૂકવામાં જ આવતી હોય છે બાળકને શાળામાં પ્રવેશ આપવા માટેની જુદી જુદી માહિતી તમામે તમામ ઉપયોગી માહિતીઓ ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તો તેમને મિત્ર સુધી પણ પહોંચાડવા વિનંતી કરીએ છીએ
બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટે ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરો