SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ, બદલી થી જનાર શિક્ષક માટેની પ્રોસેસ, બદલી થી આવનાર શિક્ષક માટેની પ્રોસેસ

Join Whatsapp Group Join Now

SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ, બદલી થી જનાર શિક્ષક માટેની પ્રોસેસ, બદલી થી આવનાર શિક્ષક માટેની પ્રોસેસ

મહત્વપૂર્ણ લિંક

શિક્ષકની બદલી થતાં SAS માં નામ ટ્રાન્સફર કેવી રીતે કરશો ? તે જાણવા માટે અહી ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

બદલી થી આવનાર માટે ડાઉનલોડ કરો.

બદલી થી જનાર માટે ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક

SAS વેબસાઈટ HELP માટે pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ, બદલી થી જનાર શિક્ષક માટેની પ્રોસેસ, બદલી થી આવનાર શિક્ષક માટેની પ્રોસેસ 

https://project303.blogspot.com/2022/06/Badli-thi-chhuta-karva-hajar-karva-sas-help.html



SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ, બદલી થી જનાર શિક્ષક માટેની પ્રોસેસ, બદલી થી આવનાર શિક્ષક માટેની પ્રોસેસ




પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી થતો તેમની વેબ સાઇટમાંથી દૂર કરવા અથવા તો એસ એસ વેબસાઈટ ઉપર ઉમેરવા કેવી રીતે તે મુંઝવણ પડ્યો પ્રશ્ન દૂર કરવા માટે તેને સ્ટેપ અહીં જણાવવામાં આવે છે જ્યારે જ્યારે પ્રાથમિક શાળાઓ બદલી કેમ થતા હોય છે તેમાં ઘણા બધા શિક્ષકોએ શાળા માંથી બીજી શાળામાં પોતાની મનપસંદ શાળામાં બદલી કરાવતા હોય છે તેવા બદલી થયેલા શિક્ષકો માટે ઉપયોગી માહિતી મુકવામાં આવી છે પ્રાથમિક શાળાના શિક્ષકોની ઓનલાઇન પોર્ટલ ઉપર ઘણી બધી માહિતીઓ તમને જોવા મળતી હશે શિક્ષકોની બદલીની માહિતી પણ ઓનલાઇન પોર્ટલ પરથી મળતી હોય છે શિક્ષકોના બદલી ના કેમ પણ ઓનલાઇન થતા હોય છે કે ઘણી બધી માહિતી હવે ઓનલાઇન થતી જાય છે માટે શિક્ષક જ્યારે બદલી કરાવે ત્યારે એસ વેબસાઈટમાંથી તેને કેવી રીતે દૂર કરવો જે શાળામાં બદલી કરાવીને ગયેલ હોય તે શાળાના આચાર્ય દ્વારા શિક્ષક ની વેબસાઈટ કેવી રીતે ચડાવવા સાથે એસએસ વેબસાઈટમાંથી નું નામ કેવી રીતે ઉમેરવું આવી જો ખબર ના હોય તો તેવા તમામ શિક્ષકો સુધી તમામ શાળાના આચાર્ય સુધી આવી માહિતી પહોંચતી કરજો પ્રાથમિક શાળાના શિક્ષકોને ઉપયોગી થાય તેવી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે એ એસ વેબસાઈટની લગતી જુદી-જુદી માહિતી કે જે વેબસાઈટ શિક્ષકોની માહિતી માટે અને બાળકોને માહિતી માટે ખૂબ જ અગત્યની વેબસાઈટ હોવાથી તેની ઘણી બધી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે અને શિક્ષકોને ઉપયોગી સરળ સ્ટેપ્સ બતાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે બાળકો અને શિક્ષકોને મહેનત ઓછી થાય અને સરળતા રહે તે માટે જુદી જુદી ફાઈલો અને ઉપયોગી સ્ટેફ પ્રોજેક્ટ ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે અને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે પ્રાથમિક શિક્ષકો દ્વારા બાળકોને ઉપયોગી થાય તેવા ઘણા બધા મટીરીયલ્સ પણ ઓનલાઈન મુકવામાં આવતા હોય છે અને તેના માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવ્યું છે ઉપયોગી માહિતી માટે તેમાં જોડાઈ જવું જોઈએ જે શાળામાં શિક્ષકોની બદલી થઇ હોય અથવા તો શિક્ષક નવીન આવેલ હોય તો તેની વેબસાઇટ માં કેવી રીતે ચડાવવા તેની જરૂર પૂરતી માહિતી આ પીડીએફ મળી રહેશે અને મનમાં જો મોટી મૂંઝવણ હોય તો તે દૂર થશે સાથે સાથે મદદરૂપ module પણ મૂકવામાં આવી છે એસ એસ માં હેલ્થ માટે જરૂરી વિગતોની તેની જરૂરી માહિતી તે pdf માં મુકવામાં આવી છે આવી શિક્ષકોને ઉપયોગી થાય તેવી માહિતી બાળકોને મદદ રૂપ થાય તેવી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવે છે અને શિક્ષકો તથા બાળકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે કોઈ વ્યક્તિ દ્વારા બનાવેલ માહિતી અને વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એક માધ્યમ તરીકે કાર્ય કરવાનો અમે આનંદ થાય છે પ્રોજેક્ટ ઉપયોગી થાય તેવી માહિતી શેર કરીએ છીએ અને લોકોને શિક્ષકોને બાળકોને ઉપયોગી થાય તેવી યોજનાઓની માહિતી પણ મૂકવામાં આવતી હોય છે તમામ માહિતી ઓનલાઇન હોવાથી જે લોકોના મોબાઇલ ઇન્ટરનેટની સગવડ છે તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જશે અને પ્રાથમિક શાળાના શિક્ષકો ને લગતી અને તેમને રોજબરોજના કાર્યોમાં ઉપયોગી થાય તેવી ઘણી બધી માહિતી તેમાંથી મળી રહેશે શિક્ષકની જ્યારે બદલી થાય આંતરિક બદલી થાય બદલી થાય જિલ્લા ફેરબદલી થાય સ્પેશિયલ કેસ માં બદલી થાય દંપતી કિસ્મત બદલી થાય છે અને કોઈપણ પ્રકારની બદલી થાય તો તેને છુટા થવાના હાજર થવાની રિપોર્ટ ની પ્રોસેસ તથા એસએસસી ની ઘણી બધી માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો શિક્ષક ની ઓનલાઈન બદલી કે અન્ય કોઈપણ પ્રકારની બદલી હોય તો તેના માટે મદદરૂપ થવા અહીં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે 


SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ, બદલી થી જનાર શિક્ષક માટેની પ્રોસેસ, બદલી થી આવનાર શિક્ષક માટેની પ્રોસેસ

SAS માં બદલી થયેલ શિક્ષક ને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ, બદલી થી જનાર શિક્ષક માટેની પ્રોસેસ, બદલી થી આવનાર શિક્ષક માટેની પ્રોસેસ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR