બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005

Join Whatsapp Group Join Now

 બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005 

શૈક્ષણિક દસ્તાવેજોમાં માતાનું નામ ઉમેરવા બાબત 

મહત્વપૂર્ણ લિંક

બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005 વાંચવા માટે અહીં ક્લિક કરો


બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005

https://project303.blogspot.com/2022/06/Balak-na-pachhal-mata-nu-nam-paripatra.html


બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005

શૈક્ષણિક દસ્તાવેજોમાં માતાનું નામ ઉમેરવા બાબત . ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ , પરિપત્ર ક્રમાંકઃપીઆરઇ / ૧૨૦૨૮૩૪ / ક , સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૨૪/૨/૨૦૦૫ , વંચાણે લીધા : ( ૧ ) શિક્ષણ વિભાગનો તા . ૧૧/૩/૯૮ નો પત્ર ક્રમાક : પીઆરઇ / ૧૩૯૬ / જીઓઆઇ / ૧૨૭ / ક ( ૨ ) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો તા . ૧૫ / ૪ / ૯૮ નો પત્ર ક્રમાંકઃ ૨૯ / પનસ / ૧ / ૯૭૭ / ગુજ , ( ૩ ) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીનો તા . ૮ / ૨ / ૦૫ નો પત્ર ક્રમાંકઃપ્રાશિનિ / ૦૪ / ૧૬૭૭ . પરિપત્ર ઃ રાજયની પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક રેકર્ડ જેવા કે પ્રવેશ ફોર્મ , પરીક્ષા ફોર્મ્સ , ગુણ પત્રકો વગેરેમાં માતા - પિતા બંન્નેના નામ લખવા બાબતે આમુખ ક્રમાંક- ( ૨ ) માં દર્શાવેલા પ્રાથમિક શિક્ષ નિયામકશ્રીના તા . ૧૫/૪/૯૮ ના પત્રથી સુચનાઓ આપવામાં આવી છે . તેના અનુસંધાને હાલ જેમ બાળકની પાછળ પિતાનું નામ લખાય છે તેમ માતાનું નામ લખવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . આ બાબતે કાળજી પૂર્વકની વિચારણા બાદ એમ ઠરાવવમાં આવે છે કે જો બાળકના નામની પાછળ તેના વાલી તરીકે માતાનું નામ લખવા માંગણી કરવામાં આવે તો માતાનું નામ લખવાનું રહેશે . ઉદાહરણ સ્વરુપે મનીપની માતાનું નામ આશાબેન અને અટક પટેલ હોય તો તેનું નામ મનીષ આશાબેન પટેલ એમ લખવાનું રહેશે અને આવા કિસ્સામાં તેના પિતાનું નામ લખવાનું રહેશે નહિ . ઉપર્યુકત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે જોવા સર્વે સંબંધિતોને આથી જણાવવામાં આવે છે .  


શાળામાં જ્યારે બાળક નો પ્રવેશ થતો હોય ત્યારે તેની નામ લખવાની અને અન્ય ઘણી બધી પ્રોસેસ કરવાની થતી હોય છે તેવા સમયે બાળકના નામ પાછળ પિતા નું નામ લખાતું હોય છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે બાળકના નામ પાછળ માતાનું નામ લખવું પડતું હોય છે પણ જૂના નિયમ મુજબ કોઈપણ જગ્યાએ બાળકના નામ પાછળ માતાનું નામ લખાતું નહોતું એટલે ઘણા બધા લોકોને તેના પરિપત્રની જરૂર હતી તો તેવા તમામ મિત્રો માટે અહીના ઉપયોગી પરિપત્ર મૂકી દેવામાં આવે છે અને તે મદદરૂપ થવાના હેતુથી આ પરિપત્ર મૂકવામાં આવેલી છે આવા ઉપયોગી માહિતી ને ઉપયોગી પરિપત્રો પ્રાથમિક શાળા ને લગતી જુદી-જુદી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ચાલી રહ્યું છે તેમાં તમે જોડાઈ શકો છો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની લિંક અહીં એક ઉપર મુકવામાં આવી છે તેના પર ટચ કરતાં જ તમે તમારા whatsapp માં ઓટોમેટીક પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જશે આવી ઉપયોગી અન્ય માહિતી માટે આ પ્રોજેક્ટ ખરેખર મહત્વનું છે અને બાળકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ માટે તેમજ જુદી જુદી માહિતી મુકવામાં આવે છે અને જે મિત્રો ઓનલાઈન કામ કરી રહ્યા છે અથવા તો ઓનલાઈન કામ ની જાણકારી મેળવી રહ્યા છે તેવા તમામ મિત્રો માટે ઓનલાઇન જુદી-જુદી માહિતી માટે પ્રોજેક્ટ ખરેખર ઉપયોગી છે શૈક્ષણિક બાબતો હોય કે શાળાની અને બાબત હોય તેમાં બાળકના નામ પાછળ પિતાની જગ્યાએ માતાનું નામ લખવા માટે ખરેખર આ મહત્વપૂર્ણ લેટર હોવાથી તમામ લોકો સાચી રાખવાની જરૂર હોય છે બાળકને નામ પાછળ જો પિતાનું નામ લખવાનું થતું હોય અને માતાનું નામ લખવાની ના પાડતા હોય તેવા સમયે આવા લેટર આપણને ઉપયોગી થતા હોય છે માટે આવા જુદાજુદા લીટર અને પરીપત્રો સંકલન પ્રોજેક્ટ whatsapp ગ્રુપ માંથી તમને મળી જશે બાળકના નામ પાછળ તારું નામ લખવાની જગ્યાએ માતાનું નામ લખવાનું હોય તો આ ઉપયોગી સાચવી રાખવા જેવો છે મારું નામ પાછળ પિતા નું નામ લખવામાં કોઈ પ્રશ્ન નથી પણ અમુક સમયે બાળકના નામ પાછળ માતાનું નામ લખવા ની જરૂરિયાત ઊભી થાય તો તેવા સમયે આવા લીટરની ખાસ જરૂર પડતી હોય છે તો તેવા તમામ મિત્રો સુધી આવો લીટર પહોંચાડવા માટે આપને પર જ કરીએ છીએ 

બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005

બાળકના નામ પાછળ તેના પિતાની જગ્યાએ તેની માતાનું નામ લખી શકાય તે બાબતનો મહત્વપૂર્ણ લેટર તારીખ- 24-2-2005 Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR