ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો
મહત્વપૂર્ણ લિંક
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતોપ્રાથમિક શાળામાં ૧ થી ૫ ધોરણ તથા ધોરણ છ સાત આઠ જુદા જુદા વિભાગમાં નોકરી કરતાં શિક્ષકો જોવા મળતા હોય છે જે ધોરણ ૧ થી ૫ માં નિમ્ન પ્રાથમિક શાળામાં નોકરી કરે છે તેમની લાયકાત ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ના જવા માટેની હોય છે તો તેવા શિક્ષક મિત્રોને વિકલ્પ આપી ધોરણ ૧ થી ૫ માંથી ધોરણ ૬ થી ૮ માં નોકરી કરવાનો ઓર્ડર કરવામાં આવે છે અને તેના માટે જુદી જુદી લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે જે લાયકાત કેવી હોવી જોઈએ ને કેટલી હોવી જોઈએ તેના માટેની સરળ સમજ માટે એક ઇમેજ મૂકી દેવામાં આવે છે તેના આધારે શિક્ષકો પોતાની લાયકાત જોઈએ ને વિકલ્પ મળી શકે છે વિકલ્પની સિનિયોરિટી બાબત સરકારશ્રીના શિક્ષણ વિભાગના પરિપત્ર સમયાંતરે થતા હોય છે તેમને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોય છે જો તમે પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાયેલા નથી તો તમારા માટે આવી જતી માહિતી મેળવવાની સરળ નથી માટે તમામ મિત્રોને વિનંતી કરવામાં આવે છે જેટલા પણ આસપાસમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તમામે તમામ શિક્ષકોને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે હવન કરીએ છીએ પ્રાથમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં જવા માટે વિકલ્પ લેવા માટેની જુદી જુદી માહિતી મેળવી પ્રોજેક્ટ મૂકવાનો પ્રયત્ન કરશો
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 સ્નાતકની લાયકાત B.A./ B.R.S./ B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે B.A./B.R.S./ B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.El.Ed. ) ચાર વર્ષીય બેચલર ઓફ આર્ટસ ઈન એજ્યુકેશન ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ( ચાર વર્ષીય B.A. in Ed . with અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.A./ B.R.S./ એક / બે વર્ષીય B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ગણિત - વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 સ્નાતકની લાયકાત તાલીમી લાયકાત બે વર્ષીય PTC / D.El.Ed. B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / એક / બે વર્ષીય B.Ed. રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) HSC ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.El.Ed. ) ૫૦ % ગુણ સાથે ( વિજ્ઞાન પ્રવાહ ) × ( ચાર વર્ષીય B.Sc. in ૫૦ % ગુણ સાથે HSC | ચાર વર્ષીય બેચલર ઓફ સાયન્સ ઈન એજ્યુકેશન ( વિજ્ઞાન પ્રવાહ ) Ed . ) પ્ એક / બે વર્ષીય ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 ક્રમ સ્નાતકની લાયકાત તાલીમી લાયકાત બે વર્ષીય ૧ B.A./ B.R.S./B.Sc . ( ઈતિહાસ / ભૂગોળ / નાગરિકશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર ફિલોસોફી / ગૃહ વિજ્ઞાન ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે PTC / D.EI.Ed . ર B.A./ B.R.S./ B.Sc. ( એક / બે વર્ષીય B.Ed. ઈતિહાસ / ભૂગોળ / નાગરિકશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર / ફિલોસોફી / ગૃહવિજ્ઞાન ) ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.EI.Ed. ) ચાર વર્ષીય બેચલર ઓફ સાયન્સ ઈન એજ્યુકેશન ( ચાર વર્ષીય B.Sc. in Ed . ) ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.A./ B.R.S. ( ઈતિહાસ / નાગરિકશાસ્ત્ર / ભૂગોળ / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર / ફિલોસોફી / ગૃહવિજ્ઞાન ) અથવા B.Sc. ( અર્થશાસ્ત્ર ) અથવા B.Com . ( અર્થશાસ્ત્ર ) એક / બે વર્ષીય B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . ક્રમ ૧ ૩ * ૫ ક્રમ ૧ ૨ ૩ ૩ * પ્ HSC ૫૦ % ગુણ સાથે HSC ૫૦ % ગુણ સાથે HSC HSC HSE ૫૦ % ગુણ સાથે HSC ૫૦ % ગુણ સાથે HSC તાલીમી લાયકાત બે વર્ષીય PTC / D.EI.Ed. એક / બે વર્ષીય B.Ed.
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો