વધ ૫રતનો લાભ લેવા અંગેનો નિયત નમૂનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
વધ ઘટ કેમ્પ માટે મૂળ શાળા પરત માટેનું ફોર્મ, મુખ્ય શિક્ષકનો દાખલો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વધ ૫રતનો લાભ લેવા અંગેનો નિયત નમૂનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વધ ૫રતનો લાભ લેવા અંગેનો નિયત નમૂનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
વધ ૫રતનો લાભ લેવા અંગેનો નિયત નમૂનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
વધ ૫રતનો લાભ લેવા અંગેનો નિયત નમૂનો શિક્ષક વિદ્યાસહાયકનું નામ વિભાગ ( પ્રાથમિક / ઉચ્ચ પ્રાથમિક ) વિષય જન્મ તારીખ ખાતામાં દાખલ તારીખ હાલની શાળાનું નામ પે.સે. શાળાનું નામ તાલુકો હાલની શાળામાં દાખલ તારીખ હાલની શાળમાં કાઈ શાળા તાલુકામાંથી આવ્યા – શાળાનું નામ પે.સે. શાળાનું નમ તાલુકો તે શાળામાં દાખલ તારીખ : ( દાખલ તારીખાના આધાર માટે હુકમ તથા હાજર મુકત રીપોર્ટની નકલ જોડવી ) મારી ઉપર મુજબની વિગતો અનુસાર હું વધ બદલી કેમ્પમાં વધ પરતનો લાભ લેવા માંગુ છુ . તો મને સરકારશ્રીના શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોનુસાર વધુ પરતનો લાભ આપવા વિનંતી છે . તારીખઃ 1 ૨૦૨૨ શિક્ષકની સહી . ઉપરની વિગતો અમોએ જાતે રેકર્ડ આધારિત ચકાસણી કરેલ છે . જે તમામ વિગતો સાચી છે . તારીખ : ? ૨૦૨૨ આચાર્ય આચાર્ય ....... પ્રા . શાળા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પે.સે. શાળા નોંધ : આ નીચે મુજબના આધારો રજુ કરવાના રહેશે અન્યથા વધપરતની માંગણી સ્વિકારવામાં આવશે નહિ . બિડાણમાં વધબદલી હુકમ , હાજર – મુકત રીપોર્ટની નકલ . > હાલની શાળાની અગાઉની શાળાઓમાં પણ વધ બદલીથી આવેલ હોય તો ઉતરોતર વધબદલી હુકમ , હાજ ૨ – મુકત રીપોર્ટની નકલ વધબદલી બાદ વિક્લ્પ સ્વિકારેલ હોય તો વિકલ્પનો હુકમ , હાજર – મુકત રીપોર્ટની નકલ > અગાઉની શાળામાં હાજર થયા તારીખના આધાર માટે હુકમ - મુકત રીપોર્ટની નકલ વધબદલી હુમક નં . ૧ . ર . ૩ . * . ૫ . 9 . ૭ . .. . ઉચ્ચ પ્રાથમિક હોય તો વિષય ..તારીખ
પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતા જે શિક્ષક વધ માં પડી બીજી નિશાળમાં જાય છે એટલે કહેવાનો મતલબ મૂળ શાળા છોડી અન્ય શાળામાં ફરજ બજાવતા હોય તેવા શિક્ષકની શાળામાં પરત આવવું હોય તે કેવળ નો લાભ લેવો હોય તો તેના માટે નિયત નમુનાનું ફોર્મ ભરવું હોય તો એને ન મૂકી દેવામાં આવે છે આ નમૂના મુજબ ફોર્મ ભરી પરત નો લાભ લઈ શકાય છે તમારા જિલ્લા તાલુકા મુજબ જુદા જુદા ફોર્મ નમૂના હોઈ શકે છે જો તે પણ તમારી પાસે ના મળી શકે તો તમે આ નિયત નમુનાનું ફોર્મ ભરી શકો છો માટે જે શિક્ષકો વટમાં પડેલા હોય અથવા તો જે શિક્ષકોને પ્રાથમિક શિક્ષકોની વિગતોનો સંગ્રહ કરવાનો શોખ હોય પ્રાથમિક શિક્ષકો માટે જુદી જુદી વિગતો એકઠી કરી રાખવાની હોય તમામે તમામ મિત્રો માટે આવત પરત જવાના નિયત નમુનાનું ફોર્મ રાખી મૂકવા અથવા તો તેને સાચવી રાખવા માટે વિનંતી કરી રહ્યા છીએ પ્રાથમિક શિક્ષકોની જુદી-જુદી માહિતીનું સંકલન કરી લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ તરીકે કામ કરતાં પ્રોજેક્ટ જે મિત્રો ના જોડાયા હોય તે તમામ મિત્રોને જોડે જવા માટે વિનંતી કરીએ છીએ પ્રાથમિક શિક્ષકો માં વિકલ્પ હોય વધઘટ પર કોઈ પણ વિગત હોય તેના નિયમો અને પરિપત્રો નું સંકલન હોય આ તમામ વિગતો પ્રોજેક્ટ ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો તમારી આસપાસ કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તમે પ્રોજેક્ટ આપી જવા વિનંતી કરી શકો છો તો જે મિત્રોને વતન પરત ફરવું હોય તો તાલુકા બહાર ગયા હોય તો સી.આર.સી હોય તો કોઈ શાળા બહાર ગયેલા તમામ મિત્રો માટે પરત આવવા માટે તેમનો મૂડ સારો લાભ લેવા formoflo ગીતા છે અને તેનો નમૂનો ઉપયોગી થશે તેવા તમામ મિત્રો સુધી એવી માહિતી પહોચાડવા માટે અમે તમને આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ
વધ ૫રતનો લાભ લેવા અંગેનો નિયત નમૂનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી