વાર ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
ચાર ભાષામાં વાર ના નામ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વારના નામ (ચાર ભાષામાં) તૈયાર થઈ ગયા પછી ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો
વાર ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી
વાર ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી
પ્રાથમિક શાળાઓમાં ચાર ભાષાઓ પણ આવતી હોય છે ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ચાર ભાષામાં શિક્ષણ કાર્ય કરવાનું થતું હોય છે અને આ ચાર ભાષાઓ માટે ધોરણ છ સાત આઠ મો ભાષા શિક્ષક નિમણુક પણ કરવામાં આવતી હોય છે જ્યારે ભાષાઓના સરખા શિક્ષકોની નિમણુક કરવામાં આવતી હોય છે અને જે શાળામાં જે શિક્ષક ભાષા શિક્ષક નિમણુક કરવામાં આવે તો તેમને ભાષા વિષય ભણાવવાનો થતો હોય છે અને તે ભાષા શિક્ષક દ્વારા શાળામાં ભાષા કોર્નર બનાવવામાં આવતો હોય છે જેમાં જ્યારે પાછો અને જુદી-જુદી વસ્તુઓ નું સંકલન કરી મુકવામાં આવતું હશે અને ભાષા કોર્નરની સરસ મજાનો રીતે તૈયાર કરવામાં આવતો હોય છે ભાષા કોર્નર માં આવતી જુદી જુદી બાબતો મૂકવામાં આવતી હોય છે ભાષા કોર્નર માં વ્યાકરણમાં જે બાબતો મૂકવામાં આવે તેમાંથી વિદ્યાર્થીઓ ઘણું બધું શીખતા હોય છે અને પોતાની પ્રગતિ વધારતા હોય છે વિદ્યાર્થીઓની ભાષા શિખવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક દ્વારા જુદા-જુદા પ્રયત્નો કરી તેને શરૂઆતના ચાર કૌશલ્ય સરવણ વાંચન લેખન અર્થગ્રહણ જુદા-જુદા ચાર કૌશલ્યથી તેની સમજ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે તેની જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે ભાષા ની પ્રવૃતિઓ જેટલી જોઈએ એટલી ઘણી બધી મળી રહેતી હોય છે અને વિદ્યાર્થીઓને ભાષાની પ્રવૃત્તિ કરવાની મજા પણ આવતી હોય છે જેમ વિજ્ઞાન વિષયમાં પ્રયોગ કરવાની વિદ્યાર્થીઓને આનંદ મજા આવતી હોય છે તેવી જ રીતે ભાષા વિષયમાં વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાનો આનંદ અને મજા લેતા હોય છે અને વ્યાકરણ માં તો ગિજુભાઈ બધેકા ના દિવાસ્વપ્ન પુસ્તક ની જેમ ઘણી બધી અટક અવનવી પ્રવૃત્તિઓ મૂકી દેવામાં આવતી હોય છે અને વિદ્યાર્થીઓએ કરવામાં ખુશ અનુભવતા હોય છે ને વિશેની સજ્જતા કેળવવા હોય છે આવા વિદ્યાર્થીઓ અમે અહીં સરસ મજાની વિગત મૂકી રહ્યા છે જેમાં વારના નામ ચાર ભાષાઓમાં મુકી દેવામાં આવ્યા છે અને તેની વિગત પણ મુકી દેવામાં આવી છે તે વિદ્યાર્થી શીખવાની ખરેખર મજા આવશે અને ચાર તેની વિગત જોઈ શકશે
વિદ્યાર્થીઓ વાર ના નામ સાથે સાથે આજે આવતી કાલે ગઈકાલે અઠવાડિયું અઠવાડિયું મહિનો વર્ષ આવી જુદી જુદી ઘણી બધી બાબતો વિશે જાણકારી મેળવી તે માટે એક જ પેજમાં સરસ મજાની સચોટ માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલું છે અમારા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે એ ગ્રુપમાં આવી જુદી જુદી માહિતી સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે તમારી આસપાસ ઘણા બધા મિત્રો હશે કે જે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માગતા હશે તેવા તમામ મિત્રો સુધી અમારી આ પોસ્ટ મોકલજો અને મારા whatsapp ગ્રુપની લીંક ઉપર મૂકી છે તેમાંથી જોડે જવા માટે વિનંતી કરી શકો છો જે વિદ્યાર્થીઓને મારા ગ્રુપમાં જોડાવું હોય તે તમામ મિત્રોને જોડાવાની છૂટશે તમારી માહિતી જો આપને યોગ્ય લાગે તો તમે ગ્રુપમાંથી નીકળી પણ શકો છો આવી ઉપયોગી માહિતી શૈક્ષણિક માહિતીની સાથે સાથે એમની જીવન જીવવા માટે ઉપયોગી તમામ તમામ માહિતી મુકવા માટે અમે પ્રયત્ન isc સવારે ઊઠીને સાંજે સૂઇ જા અત્યાર સુધીની ઉપયોગી થાય તેવી શૈક્ષણિક માહિતી પણ યોજનાઓની માહિતી પણ અને ખેડૂતો ને લગતી જુદી-જુદી માહિતીઓને યોજનાઓની વિગતો પણ મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ ને લગતી જુદી-જુદી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિગતો પણ મૂકતા હોઈએ છીએ તમે વિગતો વિદ્યાર્થીઓને ઉપયોગી થાય અને અન્ય લોકોને પણ ઉપયોગી થાય તેવા તમામે તમામ મેસેજ સમયાંતરે અમે પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આજે ચાર પાછો ની વિગત મૂકવામાં આવી છે ખરેખર ભાષા શિક્ષક માટે ભાષા કોર્નર માટે ખરેખર ઉપયોગી અને તમામ માટે મહત્વપૂર્ણ માહિતી છે આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવાનો તમે અંગત રીતે પ્રયત્ન કરજો whatsapp દ્વારા ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ આવી જુદી જુદી સોશિયલ મીડિયા દ્વારા તમે મૂકવાનો પ્રયત્ન કરજો અને તમામ મિત્રો સુધી પહોંચે શિક્ષણનું સ્તર વધે બાળકોની સાથે જાણો વળી તેવા પ્રયત્નો પોતાની રીતે પણ કરી શકો છો ભાષા શિક્ષક માટે ભાષા કોના માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો અમે તમને આગ્રહ ભરી વિનંતી કરી રહ્યા છીએ
વાર ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી