પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત 

મહત્વપૂર્ણ લિંક 

શિક્ષકો ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવા બાબત 17-6-2023 બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

પેજ -1 માટે અહીં ક્લિક કરો 

પેજ -2 માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

શિક્ષકો ને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવા બાબત 2-12-2022 બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત લેટર 17-5-2022 વાંચવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

પ્રતિભાશાળી શિક્ષક દરખાસ્ત નમૂનો ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત

https://project303.blogspot.com/2022/05/Pratibhashali-shixak-pramanpatra-paripatra-2022.html

https://project303.blogspot.com/2022/05/Pratibhashali-shixak-pramanpatra-paripatra-2022.html

https://project303.blogspot.com/2022/05/Pratibhashali-shixak-pramanpatra-paripatra-2022.html

https://project303.blogspot.com/2022/05/Pratibhashali-shixak-pramanpatra-paripatra-2022.html


પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત

  : પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત . સંદર્ભ : શિક્ષણ વિભાગનાં તા .૨૭ / ૦૬ / ૨૦૧૯ નાં ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૧૨૦૧૯૪ સી.ફા. - ૧૪ / ૬ , ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગનાં તા .૨૭ / ૦૬ / ૨૦૧૯ નાં ઠરાવ અન્વયે , રાજ્યની પ્રાથમિક શાળામાં ઉતમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકીય , સહઅભ્યાસિક પ્રવૃતિ , નાવિન્યપૂર્ણ પ્રયોગો , સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકને " પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે . આ યોજના અન્વયે , પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે નીચેની બાબતો ધ્યાને લેવાની રહે છે . * ‘ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " આપવા માટે સમગ્ર રાજ્યના દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષક / મુખ્ય શિક્ષકની પસંદગી કરવાની રહેશે . ૐ પ્રતિભાશાળી શિક્ષક માટે કોઇ ન્યૂનતમ સેવા ધ્યાને લેવાની રહેશે નહી અને સમગ્ર સેવાકાળ દરમ્યાન એક જ વખત મળવાપાત્ર રહેશે . * ૧૦૦ % પૈકી ૮૦ % ભારાંક માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષકની પોતાની હાજરી , તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી , એકમ કસોટી ગુણાંકન , ગુણોત્સવ / સ્કૂલ એક્રીડીટેશનનાં મૂલ્યાંકન , સત્રાંત પરીક્ષાનું પરિણામ , વાર્ષિક પરીક્ષાનું પરિણામ વગેરે આધારિત પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનું રહેશે . ૨૦ % ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યો , અન્ય કોઇપણ રીતે આપેલ સામાજિક તથા શૈક્ષણિક ફાળો તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કરેલ વિશિષ્ટ કાર્યો જેવા કે રાષ્ટ્રીય / આંતર રાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા , વાર્ષિક મૂલ્યાંકન , શિક્ષક ઉત્સાહભેર શાળાકીય પ્રવૃતિમાં ભાગ લેતો હોય તથા શિક્ષક નિયમિત તાલીમ મેળવતો હોય વગેરે પ્રવૃતિ પરથી મૂલ્યાંકન કરવાનું રહેશે . 


* " પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ” ની પસંદગી કરવા માટે નીચે મુજબ પસંદગી સમિતિની રચના કરવાની રહેશે . ૧ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કન્વીનરશ્રી સભ્યશ્રી જે તે તાલુકાનાં બ્લોક રિસોર્સ કો - ઓર્ડિનેટર ૩ સભ્ય સબંધિત પગાર કેન્દ્ર ( પે સેન્ટર ) નાં ક્લસ્ટરર્સ રિસોર્સ કો - ઓર્ડિનેટર સચિવશ્રી * ઉક્ત ગુણાંકનની એકંદર બાબતો ધ્યાને રાખીને શિક્ષણ વિભાગના તા .૨૭ / ૦૬ / ૨૦૧૯ ના ઠરાવની જોગવાઇ અનુસાર પ્રત્યેક સી.આર.સી.એ રૂબરૂ સ્થળ મુલાકાત દ્વારા અને પ્રતિભાશાળી શિક્ષકના કાર્યનું નિરિક્ષણ કર્યા બાદ ' ' પ્રતિભાશાળી શિક્ષક " માટે ત્રણ નામોની યાદી તૈયાર કરી , તાલુકા સમિતિ સમક્ષ તા .૧૮ / ૦૬ / ૨૦૨૨ શનિવાર સુધીમાં મૂકવાના રહેશે . * તાલુકા સમિતિએ શિક્ષણ વિભાગ તા .૨૭ / ૦૬ / ૨૦૧૯ ના ઠરાવમાં દર્શાવેલ માપદંડ મુજબ ૨૦ % ભારાંક માટે સી.આર.સી. મારફત આવેલ ત્રણ નામોનું રૂબરૂ મુલાકાત નિરિક્ષણ કર્યા બાદ , મૂલ્યાંકન કરી ક્રમ અનુસાર ત્રણ નામોની યાદી , વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરને તા .૨૫ / ૦૬ / ૨૦૨૨ શનિવાર સુધીમાં મોકલી આપવાની રહેશે . વિદ્યા સમીક્ષા કેન્દ્ર , ગાંધીનગર દ્વારા આપવાની વિગતો દર્શાવતું પત્રક ક્રમ | શિક્ષક તેમના એકમ ગુણોત્સવ / સત્રાંત વાર્ષિક તાલુકા રીમાર્કસ ની ધોરણનાં કસોટી સ્કૂલ પરીક્ષાનું પરીક્ષાનું પસંદગી હાજરી વિદ્યાર્થીઓની ગુણાંકન એક્રીડીટેશન પરિણામ પરિણામ સમિતિ હાજરી નાં ના ૨૦ મૂલ્યાંકન % ભારાંકમાં થી મળેલ ભારાંક 

ઠરાવમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ૮૦ % ભારાંક દર્શાવેલ છે . ક્લસ્ટર દીઠ આવેલ ત્રણ નામોમાંથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર , ગાંધીનગર ઉપલબ્ધ ડેટામાંથી આગળ દર્શાવેલ નિયત નમૂનામાં પત્રકમાં વિગતો ભરી , આ વિગતોને આધારે આપેલ ૮૦ % ભારાંકનાં આધારે મેળવેલ ગુણભાર તથા તાલુકા સમિતિ દ્વારા આપવામાં આવેલ ૨૦ % ભારાંકના આધારે મેળવેલ ગુણભારનું એકંદરીકરણ કરી , પ્રતિભાશાળી શિક્ષકોનું મૂલ્યાંકન કરી , શિક્ષકોના ત્રણ ક્રમાનુસાર નામોની યાદી , નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરી , ગાંધીનગર તથા સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને તા .૩૦ / ૦૬ / ૨૨ ગુરુવાર સુધીમાં મોકલી આપવાની રહેશે . * વિદ્યા સમીક્ષા કેન્દ્ર , ગાંધીનગર દ્વારા ઉપરોક્ત વિગત અનુસાર મોકલી આપેલ ત્રણ પ્રતિભાશાળી શિક્ષકોના નામોની યાદી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ પુન : ચકાસણી માટે પ્રાચાર્યશ્રી સબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને તા .૦૨ / ૦૭ / ૨૨ સુધીમાં મોકલી આપવાના રહેશે . * સંબધિત જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતા ( લાયઝન વ્યાખ્યાતા ) એ પ્રતિભાશાળી શિક્ષકોની રૂબરૂ મુલાકાત લઇને આ પ્રતિભાશાળી શિક્ષકોનાં કાર્યની પુન : ચકાસણી કરી , ત્રણ નામો પૈકી પસંદ કરેલ એક પ્રતિભાશાળી શિક્ષકનું નામ , તા .૦૬ / ૦૭ / ૨૦૨૨ સુધીમાં સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને પરત મોકલી આપવાનું રહેશે . સબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતા ( લાયઝન વ્યાખ્યાતા ) દ્વારા પુનઃ ચકાસણી કરતી વખતે ત્રણ નામો પૈકી પ્રથમ ક્રમ આપેલ શિક્ષકની યોગ્યતાના ધોરણે પસંદગી , યોગ્ય ન જણાય તો તે પછીના ક્રમે આવનાર શિક્ષકને પસંદ કરી , પ્રથમ ક્રમ આપવાનો રહેશે , અને તે માટેના કારણો જણાવવાના રહેશે * જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ લેક્ચર , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માધ્યમથી પુનઃચકાસેલ એક પ્રતિભાશાળી શિક્ષકના નામની ક્લસ્ટર વાઇઝ યાદી , નીચે દર્શાવેલ નિયત પત્રકમાં શ્રુતિ ફોન્ટમાં જ તથા એક્સેલ શીટમાં જ તા .૦૮ / ૦૭ / ૨૨ સુધીમાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી , ગાંધીનગરને કચેરીના ઇ - મેઇલ આઇ ડી ptc.guj@gmail.com પર સોફ્ટ કોપીમાં તથા હાર્ડ કોપીમાં મોકલી આપવાની રહેશે . ક્રમ જિલ્લો તાલુકો ક્લસ્ટરનું પ્રતિભાશાળી સ્ત્રી શાળાનું શિક્ષકની વિશિષ્ટ નામ શિક્ષકનું પુરૂષ નામ બાબતો ત્રણ નામ ચાર વાક્યોમાં PER તમામ વિગતો અને પક્ષિયોને “ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " આપવા અંગેની કાર્યવાહી દર્શાવેલ સમય માઁામાં હથ ધરવા તથા તમામ પ્રક્રિયાનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવે રેતાળ શિક પ્રમાણપત્ર " પાવવાની કામગીરી સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા કરવાની રહેશે . અને આ પ્રમાણપત્રો જિલ્લા કલ્યાએથી ૧૫ મી ઓગસ્ટના દિનની ઉંજવણીના પ્રસંગે સબંધિત  


તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે દરખાસ્ત મંગાવવાની જાહેરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો , માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો / સી.આરસી / બીઆર.સી.કો. ઓર્ડિનેટર / મુખ્ય શિક્ષક ( એચ.ટાટ ) , મદદનીશ શિક્ષણ નિરીક્ષક / કેળવણી નિરીક્ષક ( પ્રાથમિક ) , દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સંસ્થાના સ્પે.શિક્ષક વગેરેને સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા . ૧૯-૦૫ ૨૦૨૨ ના ઠરાવની જોગવાઈ અનુસાર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવાનું ઠરાવવામાં આવેલ છે . તે અનુસાર ચાલુ વર્ષ ૨૦૨૨ માં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પાત્રતા ધરાવતા ઉપરોક્ત કેટેગરીના નામો મંગાવવા આમંત્રિત કરવામાં આવે છે . આ અંગે વિધિવત પરિપત્ર , રાજ્યના દરેક જિલ્લા શિક્ષણાધિકારી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , શાસનાધિકારીને કરવામાં આવેલ છે . તે મુજબની પાત્રતા ધરાવતા સબંધિતોએ જે તે સબંધિત જિલ્લાની જિલ્લા પસંદગી સમિતિ , જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને અરજી કરવાની રહેશે . તાલુકા કક્ષા માટે માત્ર સરકારી , પ્રાથમિક શાળાના શિક્ષકો જ અરજી કરી શકશે . જિલ્લા કક્ષા માટે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો / માધ્યમિક શાળાના શિક્ષકો / ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો / સી.આર.સી . બી.આર.સી.કો. ઓર્ડિનેટર / કેળવણી નિરક્ષક ( પ્રાથમિક ) / એચ.ટાટ મુખ્ય શિક્ષક જ અરજી કરી શકશે . જ્યારે રાજ્ય કક્ષા માટે ઉપરોક્ત તમામ કેટેગરી ઉપરાંત મદદનીશ શિક્ષણ નિરીક્ષક ( માધ્યમિક ) અને દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સંસ્થાના શિક્ષકો પણ અરજી કરી શકશે . શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આપવાના થાય છે . શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા માટે અરજદાર પોતે દરખાસ્ત કરી શકશે . આ ઉપરાંત સમાજની અન્ય વ્યક્તિ , સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવારના નામ જિલ્લા પસંદગી સમિતિને સુચવી શકશે . તાલુકા , જિલ્લા અને રાજ્ય કક્ષાએ પારિતોષિક મેળવવા માટે તા . ૧૦-૦૬ ૨૦૨૨ સુધીમાં ઉમેદવાર જિલ્લા કક્ષાએ જિલ્લા પસંદગી સમિતિને દરખાસ્ત કરવાની રહેશે . નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં ઉમેદવારોએ દરખાસ્ત મોકલી આપવાની રહેશે . દરખાસ્ત કરતી વખતે ઉમેદવારે કઈ કક્ષાના પારિતોષિક માટે દરખાસ્ત કરેલ છે . તે દરખાસ્ત ઉપર સ્પષ્ટ લખી નિયત નમુનામાં નોર્મ્સ મુજબ બે નકલમાં દરખાસ્ત આપવાની રહેશે . દર્શાવેલ નિયત સમય મર્યાદા બાદ આવેલ દરખાસ્ત ધ્યાને લેવામાં આવશે નહીં . આ બાબતની વિગતવાર માહિતી જે તે જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી મળી રહેશે .

પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત

પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર " થી પ્રોત્સાહિત કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR