આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમોની માહિતી સમયમર્યાદામાં મોકલવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત

Join Whatsapp Group Join Now

આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમોની માહિતી સમયમર્યાદામાં મોકલવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત 


https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html

https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html

https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html

https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html

https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html

https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html

https://project303.blogspot.com/2022/05/Aazadi-ka-amrut-mahotsav-paripatra.html




 આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમોની માહિતી સમયમર્યાદામાં મોકલવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત . સંદર્ભઃ- ( ૧ ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃ - પરચ - ૧૨૨૦૨૧-૧૧૩ - વ.ર , તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ ( ર ) ગુજરાત સરકાર , રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , પરિપત્ર ક્રમાંકઃઉજવ / ૧૦૨૦૨૨ / ૪૧૪ / ફ , તા ૨૦/૦૪/૨૦૨૨ ઉપર્યુકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે , શિક્ષણ વિભાગના સંદર્ભ -૧ થી રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા .૨૦ / ૦૪ / ૨૦૨૨ ના પરિપત્રમાં જણાવ્યા મુજબ આજાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમોની માહિતી સમય મર્યાદામાં નિયત નમૂનામાં મોકલી આપવા બાબતે જરૂરી સુચનાઓ પરિપત્રિત કરેલ છે , પરંતુ માહિતી વિલંબથી મળે છે . જેથી , આયોજિત થયેલ અને થનાર કાર્યક્રમોની માહિતી યોગ્ય રીતે મળી રહે તીવી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . જે નીચે મુજબ છે . આપની કચેરી / કચેરી હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આયોજિત થયેલ કાર્યક્રમ , જે દિવસે આયોજિત થયેલ હોય તે જ દિવસે સાંજ સુધીમાં આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના ફોર્મેટમાં ઇ - મેઇલ માધ્યમથી મોકલી આપવાની રહેશે . . આયોજિત થયેલ કાર્યક્રમની વિગત ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં મોકલી આપવાની રહેશે . • આયોજિત થયેલ કાર્યક્રમની વિગતો માઇક્રોસોફટ વર્ડ ફાઇલમાં , સારી ગુણવત્તા અને હાઇ રીઝોલ્યુશનના ચાર થી પાંચ ફોટોગ્રાફ સાથે મોકલી આપવાની રહેશે . * ઉકત તમામ માહિતી આ કચેરીના ઈ - મેઈલ_ sankalan.dpe.guj@gmail.com પર મોકલી આપવા વિનંતી . સદર બાબતે સંદર્ભિત પત્રને ધ્યાને લઇ આપના હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા આથી જણાવવામાં આવે છે . નોધ : ઉકત માહિતી આપની કક્ષાએથી સંકલિત કરીને ઉકત જણાવેલ ઇ - મેઇલ પર સમય મર્યાદામાં મોકલી આપશો . ( શાળાઓ દ્વારા બારોબાર આ કચેરીને માહિતી ન મોકલે તે અંગે સુચના આપશો . 


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમોની માહિતી સમય મર્યાદામાં નિયત નમૂનામાં મોકલી આપવા બાબતે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરેલ છે . આથી સદર પરિપત્રની સૂચનાઓને ધ્યાને લઇ આપની કચેરી દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોની માહિતી તૈયાર કરી મોકલી આપવા વિનંતી છે 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત યોજાયેલ કાર્યક્રમોની માહિતી સમયમર્યાદામાં મોકલવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત ગુજરાત રારકાર રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , પરિપત્ર ક્રમાંક : ઉજવ / ૧૦૨૦૨૨ / ૪૧૪૮ : સચિવાલય , ગાંધીનગર -૩૮૨૦૧૦ , તા . ૨૦/૦૪/૨૦૨૨ વંચાણે લીધા : ૧. સચિવશ્રી , સંસ્કૃતિ મંત્રાલય , ભારત સરકારશ્રીનો તારીખ : ૨૭ / ૦૨ / ૨૦૨૧ નો અ.સ.પત્ર ક્રમાંક : ૨૧૦૩૭૮૧૮૮૨૦૨૧ - Special Cell . ૧. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનો તા .૧૪ / ૦૨ / ૨૦૨૨ નો ઠરાવ ક્રમાંકઃ ઉજવ / ૧૦૨૦૨૧ / ભા.સ .૪૮ ફ ( પાર્ટ -૩ ) . પ્રસ્તાવના : વંચાણે લીધેલ ક્રમાંક : ૧ થી ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “ આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે ઓગસ્ટ -૨૦૨૩ સુધી ભવ્ય ઉજવણી કરવાનું ભારત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે . આ અનુસંધાને , વંચાણે લીધેલ માંક : ૨ થી રાજયકક્ષાએ વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અને જરૂરી માર્ગદર્શન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની સમિતિની રચના પણ કરવામાં આવેલ છે . “ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે . જે અન્વયે , રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ , ગુજરાત સરકાર દ્વારા “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત રાજ્યમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો તેમજ તેની આનુસાંગિક પ્રવૃતિઓની તમામ સંકલનની કામગીરી અને ભારત સરકારશ્રી દ્વારા નિર્મિત “ આઝાદી કા અમૃત મહોત્સવ ” ની વેબસાઈટ પોર્ટલ પર ઈવેન્ટ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવે છે . રાજયના વિવિધ વિભાગો દ્વારા આયોજિત થઈ રહેલા વિવિધ કાર્યક્રમોની માહિતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગને યોગ્ય રીતે માહિતી મોકલવા વખતો - વખત પત્ર અને ઈ - મેઈલ દ્વારા સુચનાઓ આપવામાં આવેલ , પરંતુ માહિતી વિલંબથી મળે છે , તેવુ અનુભવેથી જણાય છે . જેથી , આયોજિત થયેલ અને થનાર કાર્યક્રમોની માહિતી યોગ્ય રીતે મળી રહે તેવી સૂચનાઓ પ્રસિધ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી 


રાજય સરકારના તમામ વિભાગો તથા તેમના હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓ દ્વારા “ આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત આયોજિત થતા તમામ કાર્યક્રમો બાબતો નીચેની સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવા સચિવાલયના વહીવટી વિભાગોને અનુરોધ કરવામાં આવે છે . . આપના વિભાગ / ખાતાના વડાની કચેરીઓ દ્વારા આયોજિત થયેલ કાર્યક્રમ , જે દિવસે આયોજિત થયેલ હોય તે જ દિવસે સાંજ સુધીમાં આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના ફોર્મેટમાં ઈ - મેઈલ માધ્યમથી મોકલી આપવાની રહેશે . આયોજિત થયેલ કાર્યક્રમની વિગત ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં મોકલી આપવાની રહેશે . આયોજિત થયેલ કાર્યક્રમની વિગતો માઈક્રોસોફ્ટ વર્ડ ફાઇલમાં , સારી ગુણવત્તા અને ઈ રીઝોલ્યુશનના ચાર થી પાંચ ફોટોગ્રાફ સાથે મોકલી આપવાની રહેશે . . ઉક્ત તમામ માહિતી email : akam-gujarat@gujarat.gov.in પર મોકલી આપવાની રહેશે . આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર અગ્રસચિવશ્રીની તા ૨૦/૦૪/૨૦૨૨ ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 

આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમોની માહિતી સમયમર્યાદામાં મોકલવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત 

આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમોની માહિતી સમયમર્યાદામાં મોકલવા બાબતે સૂચનાઓ પ્રસિધ્ધ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR