વેકેશન મા જીવન કૌશલ્ય ધોરણ 1 થી 8 ના બાળક ને જે નથી આવડતું એ જરૂર થી શીખવો પ્રિન્ટ કરી ટિક કરો - "ભણ્યો પણ ગણ્યો નહીં" એવુ કોઈ નહીં કહે
મહત્વપૂર્ણ લિંક
જીવન કૌશલ્ય PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વેકેશનમાં દરેક માતા પિતાએ બાળકોને આટલું કરાવવું જોઈએ- PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વેકેશન મા જીવન કૌશલ્ય ધોરણ 1 થી 8 ના બાળક ને જે નથી આવડતું એ જરૂર થી શીખવો પ્રિન્ટ કરી ટિક કરો - "ભણ્યો પણ ગણ્યો નહીં" એવુ કોઈ નહીં કહે
વેકેશન મા જીવન કૌશલ્ય ધોરણ 1 થી 8 ના બાળક ને જે નથી આવડતું એ જરૂર થી શીખવો પ્રિન્ટ કરી ટિક કરો - "ભણ્યો પણ ગણ્યો નહીં" એવુ કોઈ નહીં કહે
વેકેશનમાં બાળકો ના જુદા જુદા કૌશલ્યનો વિકાસ થવો જોઈએ ને કે સે મુજે પ્રવૃત્તિ બાળકો કરતા હોય છે તેના ધીરે-ધીરે વિકાસ થતા હોય છે જેમાં બાળકો મુક્તપણે હળવાફૂલ તેને જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય છે શિક્ષણ વિભાગ દ્વારા પણ નથી જતી મહેનત કરાવી બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે શિક્ષણ વિભાગ દ્વારા પણ ઉત્સવ વિભાગો દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે ચિત્રની પ્રવૃત્તિઓ રમતગમત પ્રવૃત્તિઓ ટેકનોલોજી ની રમત વાર્તાઓ ઘણી બધી બાબતો હું બાળકો તૈયારી કરતા હોય છે બાળક જ્યારે વેકેશનમાં મુક્ત હોય છે ત્યારે એવી પ્રવૃત્તિ કરાવી જોઈએ જેનાથી ના જુદા જુદા કૌશલ્યનો વિકાસ થાય બાળકોને ગીત ગાવાનો શોખ હોય છે પણ મુક્ત નથી જઈ શકતા નથી માટે ગીત ગાઈ શકીએ સંગીતને વિકાસ થાય બાળકોને જુદાં સાધનો વગાડતા આવડે આવી જુદી જુદી પ્રવૃત્તિ કરાવી બાળકોને જજો વિકાસ થતો હોય છે બાળકોનું ચિત્ર દોરવાનો ઘણો બધો શોખ હોય છે પછી વાત ચિત્ર દોરવાની સાચી સમજણ નથી હોતી તો જ્યારે જ્યારે આવા જુદા જુદા માહિતી મુકવામાં આવે ત્યારે ત્યારે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ ના જુદા જુદા મેસેજ વાંચી અને તે મુજબ બાળકોને પ્રવૃત્તિ કરવી જોઇએ બાળક બને છે પણ એ નથી એવું કોઈ ના કરે જોઈએ માટે બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ લેવો જોઇએ અને તેના પોષક અને વિકાસ કરવો જોઈએ બાળકની સવાર સવારમાં રમતગમત દ્વારા અથવા તો કસરત થાય તેવા યોગાસનો કરાવવા જોઈએ અને જુદીજુદી યોગની પ્રક્રિયાઓ કરાવી જોઈએ જેથી તેની તંદુરસ્તીમાં વધારો રહેતા બાળકો જો યોગાસનનો સાથે-સાથે પ્રાણાયામ પણ કરે તો તેને જુદી જુદી ચંદ્ર સાથે જ્ઞાન પણ મળતું હોય છે બાળકો જુદી જુદી પ્રવૃત્તિ રમતની કરતા હોય છે તે માટે જુદી જુદી એકેડેમી પણ ચાલતી હોય છે જો તમે ખર્ચાળ પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવો હોય તે ઘરમાં જ પ્રવૃત્તિ કરાવી શકાતી હોય છે બાળકોને ઘરકામ માં મદદ લેવી જોઈએ જેથી તેના ગુણોનો વિકાસ થતો હોય છે તેને કયું કાર્ય કરવું જોઈએ ને કાર્યકર દેખાય તેની સાચી સમજણ પડતી માટે ઘરમાં નાના કાર્ય હોય તેવા વધારાના કાર્યોમાં બાળકોની મદદ લેવી જોઈએ અને તેમની મદદથી તેવા કાર્યો કરવા જોઈએ અને તેના કારણે તે બાળકોને કાર્ય કરવાનો વિકાસ થતો વચ્ચે માટે આવી પ્રવૃત્તિ બાળકો પાસે કરાવતી તેનો વિકાસ થતો હોય છે માટે તમામ મિત્રોને વિનંતી કે બાળકો પાસે આવી પ્રવૃત્તિ કરાવી અને તેના જીવન કૌશલ્ય વિકાસ કરવો જોઈએ વેકેશનમાં બાળકો હળવાફૂલ થઇને વિધિ પ્રવૃત્તિ કરતા રહે તે માટે પ્રોજેક્ટ ક્ષેત્રમાં ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તમારી આસપાસ ઘણા બધા એવા લોકો છે જે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા નથી તેવા તમામ લોકોને વિનંતી કરી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી રહ્યા છીએ જે કે જ્યારે જ્યારે પડે ત્યારે બાળકો ના કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરવું તેમને બાળકો ની કઈ રમતો રમી બાળકો ને કેવા કેવા પ્રકારના ચિત્ર દોરવા બાળકોને કેવા કેવા પ્રકારના ગીતો જોઈએ અને સંગીતના સાધનો કેવી રીતે મેળવવો જોઈએ આવી જોઈતી માહિતી પ્રોજેક્ટ મૂકતા હોઈએ છીએ એ બાળકોના જીવન વિકાસ ની માહિતી પણ મેળવી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તો બાળકોના જીવન કૌશલ્ય માટેની જુદી જુદી માહિતી અને જુદી જુદી વાતો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મેળવવા માટે જે મિત્રો આ ગ્રુપમાં જોડાયેલા હોય તે તમામ મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ માટે આપણી આસપાસ ઘણા બધા એવા લોકો ડીજે બાળકોને જીવન કરશો ની પ્રવૃત્તિ કરવા ઈચ્છા ધરાવતા હશે તો જીવન કૌશલ્યો ની રમતો જીવન કૌશલ્યો ની ગીતો જીવન કૌશલ્યો ની પ્રવૃત્તિઓ જીવન કૌશલ્યો ના કોઈ ઉપાયો આવી તમામ બાબતો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે માટે કોઈ તમારા બાળકને ભણે છે પણ ઘણી નથી એવું ના કહી જાય એ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અમારે સાથે જોડાઇ રહેવા માટે વિનંતી કરીએ છીએ
વેકેશન મા જીવન કૌશલ્ય ધોરણ 1 થી 8 ના બાળક ને જે નથી આવડતું એ જરૂર થી શીખવો પ્રિન્ટ કરી ટિક કરો - "ભણ્યો પણ ગણ્યો નહીં" એવુ કોઈ નહીં કહે