પાટણ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Join Whatsapp Group Join Now

પાટણ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક  

મહત્વપૂર્ણ લિંક

પાટણ વધ ઘટ / વિકલ્પ બદલી કેમ્પ મોકુફ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પાટણ જીલ્લા અરસ-પરસ કેમ્પ 2022 ના આયોજન બાબત 17/05/2022


પાટણ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

https://project303.blogspot.com/2022/05/Patan-vadh-ghat-camp-viklalp-camp-paripatra.html


પાટણ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 


પાટણ જિલ્લામાં જે પ્રાથમિક શિક્ષકો પોતાની ફરજ બજાવી રહ્યા છે તે પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી સંકલન કરી એક જગ્યાએ મળી રહે અને જુદીજુદી જગ્યાએ મહેનત ન કરવી પડી google માં સર્ચ કરીને પરિપત્ર શોધવા ના પડે તે માટે પાટણ જિલ્લાના શિક્ષકો માટે બદલી કેમ્પો ના જુદા જુદા પરિપત્રો અને બદલી કેમ્પ યોજી જગ્યાઓ આવે છે તે જગ્યાઓ ની વિગતો એક જગ્યાએથી મળી રહે તે માટે આ પોસ્ટ બનાવવામાં આવી છે અહીં મૂકવામાં આવેલી માહિતી પાટણ જિલ્લા દ્વારા પ્રસિદ્ધ કર્યા બાદ જ મુકવામાં આવતી હોવાથી સૌ પ્રથમ પાટણ જિલ્લા દ્વારા જે જગ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારબાદ અહીં જગ્યાએ મૂકવામાં આવશે અને તમામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે પાટણ જિલ્લામાં જુદા જુદા જિલ્લાના શિક્ષકો નોકરી કરી રહ્યા છે તે શિક્ષકોને પોતાના વતનમાં બદલી કરાવવાની ઈચ્છા હોય અને પાટણ જિલ્લામાં પોતાના વતનના જિલ્લામાં જવાનું થતું હોય તો તે માટે ની કંપની વિગતો પણ અહી મુકવામાં આવશે તે માટે ઉપયોગી લિન્ક તમામ મિત્રો ને સાચવી રાખવા વિનંતી કરવામાં આવે છે 

પાટણ જિલ્લાના જુદાજુદા તાલુકા ની જુદી-જુદી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં ફરજ બજાવતા હોય કે ધોરણ છ સાત આઠ માં ફરજ બજાવતા હોય તમામ પ્રાથમિક શિક્ષકો માટે બદલી કેમ્પ ના જુદા જુદા નું સંકલન કરી જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે પાટણ જિલ્લાનું બદલીનો કેમ હોય કે જે બાળકોની સંખ્યામાં ફેરફાર થતો શાળામાં શિક્ષકોની વધતી હોય મુજબ અથવા તો મેકઅપમાં ઘટ થતી હોય તો તે મુજબ તે શિક્ષકોની જગ્યા બતાવતા હોય છે અથવા તો વધુ થતા હોય છે તો તે શિક્ષકોએ વધઘટ કેમ્પમાં સરકારના નિયમ મુજબ ભાગ લેવાના થતો હોય છે થતા હોય તો વધઘટ થતા હોય તો ઘટના બાળકોની સંખ્યામાં ફેરફાર તો શાળાનો મેકઅપ પણ ફેરફાર થતો હોય છે માટે વધઘટ કેમ્પના લીટર પણ આ લીંક ઉપર તમને મળી જશે પાટણ જિલ્લામાં વિકલ્પ કેમ બાબતને લીટરની પણ આવશે તો તે અહીં મુકી દેવામાં આવશે વિકલ્પ કેમ્પ એટલે કોઈ શિક્ષક ધોરણ 1 થી 5 મો કાર્યકર્તા હોય અને તેમને ધોરણ આઠ ની લાયકાત ધરાવતા હોય એટલે કે ધોરણ છ સાત આઠ મો જે શિક્ષકો કામગીરી કરી રહ્યા છે તે શિક્ષકોની લાયકાત ધરાવતા હોય તેવા તમામ શિક્ષકોએ ધોરણ ૧ થી ૫ માં જ નોકરી કરતા હોય તેમની ધોરણ ૧ થી ૫ માંથી ધોરણ છ સાત આઠ માં જઈ શકતા હોય છે માટે એવા શિક્ષકોએ અબ વિકલ્પ લેવાનો થતો હોય છે અને તેની વિગતો ભરવાની થતી હોય છે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ મૂકતા હોઈએ છીએ અને જુદા જુદા જુદા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો જે શિક્ષકો કરાવવા માંગતા હોય એટલે બંને શિક્ષકોની આસપાસ નજીક ની શાળા હોય અને પહેલાના વખતમાં વતનનો લાભ મેળવવા માટે જ અરસ-પરસ બદલી કરી શકાતી હતી હાલના સમયમાં જે શિક્ષકો અને અનુકૂળ શાળામાં બદલી કરાવી હોય તો તે શિક્ષકો પોતાની અનુકૂળ શાળામાં બદલી કરાવી શકે છે તે માટે અરસપરસ નું ફોર્મ ભરવાનું થતું હોય છે હોય અથવા તો તાલુકા આંતરિક અરસ-પરસ હોય આ બન્નેમાંથી જે જે જગ્યાએ પોતાને અનુકૂળ જગ્યા લાગી હતી શિક્ષક વર્ષ નું ફોર્મ ભરી શકતા હોઈએ છીએ તો પાટણ જિલ્લા માટે જુદા જુદા બદલી કેમ્પો ની માહિતી અહીં મૂકી gj14 ફેસીલીટી ના આધારે અથવા તો અગ્રતા ક્રમ ના આધારે બદલી કરાવવા ઈચ્છતા હોય તો તેવા શિક્ષકો માટે ઓનલાઈન બદલી કેમ્પ યોજાતા હોય છે પાટણ જિલ્લાના ઓનલાઈન બદલી કેમ ની વિગતો અહીં મુકવામાં આવશે પાટણ જિલ્લા માટે ઓનલાઈન બદલી કેમ અને તેમાં કઈ જગ્યા બતાવવામાં આવી રહી છે તેની વિગતો આ જગ્યાથી જોવા માટે તમે કાયમ માટે અલગથી રાખી લેજો પાટણ જિલ્લાના તમામ શિક્ષકો સુધી આવી માહિતી પહોંચાડજો અને પાટણ જિલ્લાના વધુ શિક્ષકો આવી માહિતીનો ઉપયોગ કરી અને પ્રોજેક્ટ ચિત્ર whatsapp ગ્રુપમાં જોડાઈ રહે તેવી ખાસ આપને વિનંતી કરીએ છીએ બદલી કેમ્પ વિકલ્પ કેમ્પ ઓનલાઇન કેમ હોય વધઘટના કેમ ફોન તેવી તમામ માહિતી પાટણ જિલ્લા માટે ઉપયોગી માહિતી કાયમ માટે શિવ રાખવા માટે વિનંતી કરી રહ્યા છીએ 

પાટણ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

પાટણ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR