રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ / કેજીબીવી / હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત
રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ / કેજીબીવી / હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત
રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ / કેજીબીવી / હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત .... શ્રીમાન . રાજ્યમાં ટુંક સમયમાં ચોમાસાની ઋતુનું આગમન થશે.ચોમાસા ઋતુ દરમ્યાન શાળામાં કોઈ દુર્ઘટના ના ઘટે ટે માટે તેમજ સ્કુલ સેફટી અંગે પણ તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલા અગાઉથી ભરવા જરૂરી બને છે . જેથી આપની શાળા ૮ કેજીબીવી હોસ્ટેલ માં ચોમાસાની ઋતુની શરૂઆત પહેલા જરૂરી તૈયારી કરવા અને સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે સાવચેતીના પગલા લેવા આપશ્રીને નીચે મુજબની સુચના આપવામાં આવે છે .. ૧. છત્ત કે ધાબા પર આવેલ વોટર સ્પાઉટ ચોમાસા પહેલા અને ચોમાસામાં સમયાંતરે સાફ કરવા . ૨ , ધાબા કે છત ઉપર રહેલા જુના ફર્નીચર કે અન્ય સામાનને યોગ્ય સ્થળે ખસેડવા , ૩. શાળા મેદાનમાં આવેલ નામી ગયેલા કે તૂટી પડવાની તૈયારીમાં હોય તેવા વૃક્ષોની ડાળીઓ / વૃક્ષો ને દુર કરવા ૪ .શાળામાં જો ઇલેક્ટ્રિકવાયર ખુલ્લા હોય કે અર્નિંગ પ્રોબ્લેમ હોય તો તુર્તજ એસએમસી દ્વારા રીપેરીંગ કરાવવા ટેકનીકલી જરૂરી હોય તેવા MCB / ELCB વગેરે લગાવવા , ૫. ચોમાસાની સીઝન દરમ્યાન આચાર્યશ્રી તથા શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ની પુર મંજુરી વિના હેડક્વાટર છોડવું નહિ . ૬. પુર સમયે શાળાના મેદાનમાં કે બિલ્ડીંગ માં પાણી નો ભરવો ન થાય ટે માટે પાણી ના નિકાલ ની વ્યવસ્થા છે કે નહિ તેની તકેદારી રાખવી . શાળા સલામતી ના પગલા સાવચેતી માટેના શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ને લેખિતમાં જાા કરી આ બાબતે અવગત કરવા . ૨૧ , શાળામાં જે જગ્યાએ કામ પ્રગતિમાં હોય ભાગમાં પતરાની આદશ ( બેરીકેટ ) કે કેન્સીંગ રાખવી જેથી બાળકો અકસ્માતનો ભોગ બને નહિ . ૨૨ બાંધકામ માટેનો માલસામાન વ્યવસ્થિત રીતે રાખવો . જેથી બાળકોની અવાર - જવરમાં અડચણ ઉભી થાય નહિ . ૨૩.બાંધકામની જગ્યાએ ભયસુચક કે ચેતવણી દર્શાવતા નોટીસ બોર્ડ લગાવવા , આ બાબતની લેખિતમાં જાજી તમામ સંબંધિત અધિકારી / કર્મચારીશ્રીઓને પણ કરશો . ૨૪. આપત્તિ સમયમાં ઉપયોગી સ્ત્રી અને વ્યક્તિઓની જેમ કે તલાટી - મંત્રી , ડોક્ટર , તરવૈયા , વગએની ફોન નંબર સાથેની માહિતી શાળાના નોટીસ બોર્ડ પર તથા શાળાના આચાર્ય શ્રી એ પોતાની પાસે રાખવી . ૨૫. સંભવિત આપત્તિ અંગેની પૂર્વ તૈયારીના રૂપ માં આચાર્યશ્રી , બાળકો , તથા સ્ટાફે આપત્તિ સમયમાં કઈ રીતે આપત્તિ નો સામનો કરી શકાય છૅ અંગેની પૂર્વ તૈયારી રાખવી . ૨૬ , રેલીંગ / પેરાપેટ જરિત હોય તો સાવચેતીના પગલારૂપે દુર કરવી રીપેર કરાવવી બાળકોની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવી . ૨૭. વાવાઝોડાની પરિસ્થિતિ દરમ્યાન શાળામાં બાળકોની સલામતી માટેની વ્યવસ્થાની ચકાસણી કરવી . ૨૮ , આકસ્મિક ભૂકંપ જેવી અચાનક આવી પડતી આપત્તિ સામયી કરવી પડતી તત્કાલીન વ્યવસ્થા બાબતે આચાર્યશ્રી શાળાના અન્ય સ્ટાફ વાલીગણ વગેરે સાથે ચર્ચા કરવી .
રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ / કેજીબીવી / હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત