બનાસકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
બનાસકાંઠા જિલ્લાના 1 થી 5 અને 6 થી 8 ના શિક્ષકોની 1/1/2022 ની સ્થિતિએ શ્રેયાનતા યાદી અહીં મૂકવામાં આવેલ છે. દરેક શિક્ષકે પોતાની વિગતો ચેક કરી લેવી. જો કોઈ ભૂલ હોય તો 30 દિવસમાં નિયત નમૂનામાં TPEO શ્રી જોડે વાંધા અરજી કરવી.
બનાસકાંઠા ધોરણ-1 થી 5 ની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બનાસકાંઠા ધોરણ-6 થી 8 ની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વાંધાઅરજી ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક 2022
બનાસકાંઠા જિલ્લાના વધ ઘટ કેમ્પ 2022 નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક 2022
બનાસકાંઠા જિલ્લાના વિકલ્પ કેમ્પ 2022 નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
બનાસકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
વિષય : – પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી / અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિધાસહાયક / પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધો . ૬ થી ૮ ) માં સમાવવા બાબત . સંદર્ભઃ- ( ૧ ) ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંકઃ પીઆરઆઈ– ૧૧૨૦૧૨/૬૨૧૦૬૫ –ક ( પાર્ટ -૧ ) તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ( ૨ ) નિયામકશ્રી , પ્રા.શિ. , ગુ.રા. , ગાંધીનગરના પત્ર ક્રમાંકઃ પ્રાશિનિ / ક — નીતિ / ૨૦૨૨ / ૩૭૪૭–૯૯ , તા . ૦૫/૦૫/૨૦૨૨ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , સંદર્ભ તળેના ઠરાવ તથા પત્રથી મળેલ સુચનાનુસાર પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતાં અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિષય શિક્ષકની સરકારશ્રી ધ્વારા નિયત થયેલ લાયકાત હોય તેવા શિક્ષક / વિ.સ ને વિકલ્પથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં સમાવવા માટેની કાર્યવાહી તા . ૦૯/૦૫/૨૦૨૨ થી તા . ૧૬/૦૫/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવેલ હોઈ નીચે મુજબની કાર્યવાહી કરવાનું રાખશો . ( ૧ ) આ સાથે વિષયવાર લાયકાતની વિગતો આપવામાં આવેલ છે . જે ધ્યાને લઈ અત્રેથી આ સાથે આપવામાં આવેલ નમુનામાં લાયકાત ધરાવતા ( ટેટ– ૨ પાસ હોય તેવા ) પ્રા.શિ. વિ.સ પાસેથી વિકલ્પ ફોર્મ લાયકાતની પ્રમાણિત નકલો સાથે તા . ૧૧/૦૫/૨૦૨૨ સુધીમાં મેળવી તેની ચકાસણી કરી વિષયવાર ફાઈલ બનાવી આપની કક્ષાએ રાખવી . અને વિષયવાર રજુ થયેલ વિકલ્પો ઉપરથી વિકલ્પ આપનાર પ્રા.શિ. / વિ.સ . ની માહિતી નીચે મુજબના નમુનામાં વિષયવાર અલગ– અલગ તૈયાર કરી તા . ૧૨/૦૫/૨૦૨૨ ના રોજ ૧૫ : ૦૦ કલાક સુધીમાં અત્રે રજુ કરવાનું રાખવું . વિકલ્પ ફોર્મની ચકાસણી કરતી વખતે પ્રા.શિ. વિ.સ. શ્રીએ જો કોઈ લાયકાત ચાલુ નોકરીએ મેળવેલ હોય તો વધુ અભ્યાસ અંગેની સમક્ષ અધિકારીશ્રીની મંજુરી મેળવેલ હોય તેની ઝેરોક્ષ નકલ મેળવી વિકલ્પ ફોર્મ સાથે રાખવી . ( પત્રક- ૧ સામેલ છે . ) ( ૨ ) વિકલ્પથી સમાવવા અંગેની બહોળી પ્રસિધ્ધિ કરવી અને આ અંગેની જાણ તમામ બી.આર.સી. કો.ઓ. અને સી.આર.સી. કો.ઓ. ને કરવી . જેના કારણે લાયકાત ધરાવતા પ્રા.શિ. વિ.સ. /સી.આર.સી . કો.ઓ. બી.આર.સી.કો.ઓ. વિકલ્પ આપવાથી વંચિત ન રહી જાય . ( ૩ ) સદરહું તમામ માહિતી હાર્ડ કોપી તેમજ સોફટ કોપી એલ.એમ.જી. અરૂણ ફોન્ટમાં અને આંકડા એરીયલ ફોન્ટમાં રજુ કરવાનું રાખવુ . અને કેમ્પના દિવસે પણ તમામ આધારો સાથે હાજર રહેવાનું રહેશે . – નોંધઃ– સદર હું વિકલ્પ કેમ્પ તા . ૧૩/૦૫/૨૦૨૨ ના રોજ ૧૧:૩૦ કલાકે સર્વ શિક્ષા અભિયાનની કચેરી , જિલ્લા સેવા સદન– ૨ , બનાસકાંઠા , પાલનપર ખાતે રાખવામાં આવેલ હોઈ આ અંગેની જાણ સબંધકર્તાશ્રીઓને આપશ્રીની કક્ષાએથી કરવાનું રાખશો .
બનાસકાંઠા જિલ્લાના ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે અહીં વિકલ્પ કેમ્પ તથા વધઘટ કેમ ના પરિપત્રો મૂકવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં જ્યારે જરૂર પડે અથવા તો ભૂતકાળમાં કોઈ વિગતોની હોય અને તેના માટે ચિંતાજનક સ્થિતિ હોય ને બનાસકાંઠા જિલ્લાનો પરિપત્ર જોઈતો હોય તો તેવા સમયે અહીં મૂકવામાં આવેલ પરિપત્ર ભવિષ્યમાં ઉપયોગી થાય તે માટે મુકવાનો પ્રયત્ન કર્યો છે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં કેમ બનાસકાંઠા બાબતને જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરશો જે શિક્ષક મિત્રો પ્રોજેક્ટર સૂત્ર whatsapp ગ્રુપમાં જોડાયેલા નથી મિત્રોને મારી આ પોસ્ટ કરીએ છીએ પણ નથી જોડાયા અને માહિતી મેળવવા માંગે છે તે તમામ મિત્રોને વિનંતી કરી રહ્યા છે કે મારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ ને બનાસકાંઠા જિલ્લા કેમ તથા વિકલ્પ કેમ્પ ની જુદી-જુદી માહિતી બનાસકાંઠા જિલ્લાના તમામ શિક્ષકો સુધી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તાલીમી સ્નાતક અથવા તો અન્ય તમામ મિત્રો સુધી ઉપયોગી થાય તેવા પરિપત્ર ની માહિતી મારા દ્વારા મૂકવામાં આવશે અને સૌથી ઉપયોગી થશે તો બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ મિત્રો ને એની જોડે જ વાત કરી રહ્યા છીએ
વિષયવાર વિકલ્પ માટે યોગ્ય લાયકાની વિગત ભાષા : ટેટ - ર પાસ કરેલ હોવી જોઇએ . . બી.એ. / બી.આર.એસ ( અંગ્રેજી , ગુજરાતી , હિન્દી , સંસ્કૃત ) . અને પીટીસી બી.એ. / બી.આર.એસ . ( ૪૫ ટકા ઓછામાં ઓછા ) અને બી.એડ ( એક વર્ષીય ) . ધોરણ -૧૨ ( ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને બેચલર ઇન એલીમેન્ટરી એજયુકેશન ( B.EI.Ed ) . ધોરણ -૧૨ ( ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને બી.એડ ( સ્પેસીયલ એજયુકેશન ) . બી.એ. / બી.આર.એસ . ( અંગ્રેજી ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને બી.એડ ( સ્પેસિયલ એજ્યુકેશન ) સામાજિક વિજ્ઞાન : ટેટ - ર પાસ કરેલ હોવી જોઇએ . . . બી.એ. / બી.કોમ ( ઇતિહાસ , ભૂગોળ , નાગરીકશાસ , રાજ્યશાસ્ત્ર , અર્થશાસ , સોશ્યોલોજી , સાયકોલોજી , ફિલોસોફી , એનવાયરમેન્ટ ) અને પીટીસી . બી.એ. / બી.કોમ ( ઇતિહાસ , ભૂગોળ , નાગરીકશાસ , અર્થશાસ , રાજ્યશાસ્ત્ર , સોશ્યોલોજી , સાયકોલોજી , ફિલોસોફી , એનવાયરમેન્ટ ) ( ઓછામાં ઓછા ૪૫ ટકા ) અને બી.એડ . ધોરણ -૧૨ ( ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને બેચલર ઇન એલીમેન્ટરી એજયુકેશન ( B.EI.Ed ) . ધોરણ -૧૨ ( ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને ચાર વર્ષીય બી.એ. / બી.કોમ એજયુકેશન ( ઇતિહાસ , ભૂગોળ , નાગરીકશાસ , રાજયશાસ અર્થશાસ , ) . બી.એ. / બી.કોમ ( ઇતિહાસ , નાગરીકશાસ , અર્થશાસ , રાજયશાસ ) ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને એક વર્ષીય બી.એડ ( સ્પેસીયલ એજયુકેશન ) ગણિત વિજ્ઞાન : • ટેટ - ર પાસ કરેલ હોવી જોઇએ . . બી.એસ.સી. ( ગણિત , ભૌતિક શાસ , રસાયણ શાસ , જીવ વિજ્ઞાન , બોટની , જુઓલોજી , ભુસ્તર વિજ્ઞાન , હોમસાયન્સ ) અને પીટીસી . બી.એસ.સી. ( ગણિત , ભૌતિક શાસ , રસાયણ શાસ , જીવ વિજ્ઞાન , બોટની , જુઓલોજી , ભુસ્તર વિજ્ઞાન , હોમસાયન્સ ) અને બી.એડ ધોરણ -૧૨ ( વિજ્ઞાન પ્રવાહ ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને બેચલર ઇન એલીમેન્ટરી એજયુકેશન . ધોરણ -૧૨ ( વિજ્ઞાન પ્રવાહ ઓછામાં ઓછા ૫૦ ટકા ) અને બી.એસ.સી. એજયુકેશન નોંધ : - સ્નાતક / અનુસ્નાતકની ડીગ્રી અન્ય રાજયમાંથી ૨૦૧૦ પછી મેળવેલ હોય તો ઉમેદવારો ત્યાંજ રોકાણ કરી અભ્યાસ કરેલ છે . તેના પુરાવા તેમજ તેઓએ ચુકવેલ શિક્ષણ ફી , હોસ્ટેલ ફી વગેરેની ચકાસણી કરી તેના આધાર પુરાવા રજુ કરવાના રહેશે અને યુનિવર્સિટીને યુ.જી.સી ની મળેલ માન્યતા આધારો રજુ કરવાના રહેશે .
બનાસકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક