તા .૨૫ થી ૨૯ - એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે ઓનલાઇન તાલીમનું આયોજન
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
તા .૨૫ થી ૨૯ - એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે ઓનલાઇન તાલીમનું આયોજન
તા .૨૫ થી ૨૯ - એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે ઓનલાઇન તાલીમનું આયોજન
Online Training on “ Open Educational Resources ( OER ) and Licenses ' scheduled from 25-29 April 2022 , 4 : 00-5.00 pm - reg . સંદર્ભ : CIET નો તા .૨૨.૦૪.૨૦૨૨ નો પત્રક્રમાંક : F.3-103 / 2022-23 DICT / CIET શ્રીમાન , જયભારતસહ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , CIET અને NCERT ન્યુ દિલ્લી ઘ્વારા રાજયની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ , શિક્ષકો તેમજ શિક્ષણ સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે તા .૨૫ થી ૨૯ - એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે " Open Educational Resources ( OER ) and Licenses " વિષય આધારિત ઓનલાઈન તાલીમનું આયોજન કરેલ છે . NCERT અને CIET ઘ્વારા યોજવામાં આવેલ ઓનલાઈન તાલીમ NCERT ની You Tube Channel - https : //www.youtube.com/c/NCERTOFFICIAL તેમજ PMeVidya_DTH TV Channels number 6-12 and Jio TV mobile app ના માધ્યમથી જોઈ શકાશે . ઉકત વિષય આધારિત ઓનલાઈન તાલીમમાં શાળાઓના વિદ્યાર્થીઓ , શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલ કર્મચારીઓ , ડાયટ અને જીસીઈઆરટીના લેકચરર વગેરે સ્વૈચ્છિક રીતે જોડાઈને ઓનલાઈન ટ્રેનીંગ મેળવી પ્રમાણપત્ર પ્રાપ્ત કરે તે મુજબની જરૂરી સૂચનાઓ આપની કક્ષાએથી થવા વિનંતી છે .
Online Training on “ Open Educational Resources ( OER ) and Llconses "
CIET અને NCERT ન્યુ દિલ્હી ધ્વારા રાજયની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ , શિક્ષકો તેમજ શિક્ષણ સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે તા .૨૫ થી ૨૯ - એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે ઓનલાઇન તાલીમનું આયોજન કરેલ છે
પરિપત્ર, તાલીમ મા જોડાવવા માટે
શિક્ષણ સાથે જોડાયેલા તમામ મિત્રો માટે મહત્વપૂર્ણ લીટરની ઓનલાઇન તાલીમ ની લીંક મુકી દેવામાં આવી છે જે મિત્રો શિક્ષણ સાથે જોડાયેલા છે એટલે કે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે એ પણ વિદ્યાર્થીઓ શિક્ષક હોય તો કર્મચારી હોય અથવા તો કોઈ શિક્ષક નિવૃત્ત હોય તથા શિક્ષણ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ હોય તમામ માટે મૂકી દેવામાં આવે છે અને તેની સાથે ઓનલાઇન તાલીમ જોડાવાની લિંક મોકલી દેવામાં આવી છે આ લીંક તમામ મિત્રોએ વાત દરેક મિત્રો સુધી પહોંચાડી જેવી શિક્ષણ સાથે સંકળાયેલા તમામ મિત્રો સુધી પહોંચાડશો આવી ઉપયોગી માહિતી માટેની પ્રોજેક્ટર whatsapp ગ્રુપ બનેલું છે whatsapp ગ્રુપમાં આવી જુદી જુદી માહિતી શિક્ષણની મૂકવામાં આવતી હોય છે જેથી શિક્ષણની વધુ માહિતી પહોંચી ન શકતી હોય તે તમામ મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટેની આહવાન કરીએ છીએ ઓનલાઇન તાલીમ જીજે માહિતી આવતી બધી મુકવાની પ્રયત્ન કરીએ છીએ શિક્ષણ સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એ તમામ શિક્ષણ પ્રેમીઓ સુધી આવી માહિતી પહોંચે વધુમાં વધુ લોકો સુધી માહિતી જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તો વધુમાં વધુ લોકો સુધી ઓનલાઇન તાલીમ ની માહિતી આપવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ
તા .૨૫ થી ૨૯ - એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે ઓનલાઇન તાલીમનું આયોજન