અમરેલી જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા બાબત અમરેલી 16-3-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
અમરેલી જિલ્લાના શાળા સમય બાબત 31-3-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમરેલી જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
અમરેલી જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો
ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓ આવેલા છે તેમાં અમરેલી જિલ્લાની પણ પ્રાથમિક શાળાઓના સમય બાબતનો મૂકી દેવામાં આવે છે જે બાળકો અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેવા તમામ બાળકોના વાલીઓ માટે આ ખૂબ જ ઉપયોગી પોસ્ટ છે વાલી મિત્રોને જ્યારે શાળામાંથી ફોન કરીને તો બાળક પાસે સમય પૂછવાની જરૂર પડતી હોય છે અને તે સમયે ચોક્કસ રસ્તાથી શકતી નથી કે કયો સમય છે અમુક વાર પરિપત્ર ન મળવાના કારણે જાણી શકાતો નથી અથવા તો થોડો લેટ જાણી શકાય છે તે માટે અહીં અમરેલી જિલ્લાના બાળકોના તમામ વાલીઓ માટે ઉપયોગી પોસ્ટ મૂકી દેવામાં આવી છે કે હવે તમે આ પોસ્ટ દ્વારા તમારા જિલ્લાના શાળાનો સમય પણ ઓનલાઇન ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલમાં જોઈ શકો છો હવે તમારે તમારા whatsapp ગ્રુપમાં કે અન્ય કોઇ જગ્યાએ જોવા ના મળે તો કે આ જગ્યાએથી તેમની તમારા અમરેલી જિલ્લાના પ્રાથમિક શાળાનો સમય તમારા મોબાઇલમાં તમારી અનુકૂળતા એ ગમે તે જગ્યાએ ઘરે બેઠા જોઈ શકો છો જે પ્રાથમિક શાળા શિક્ષકો અમરેલી જિલ્લામાં નોકરી કરતા હોય તે તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પણ ઉપયોગી માહિતી છે કે તમારી પાસે ગમે ત્યારે તમારા જિલ્લાના શાળાનો સમય નો ડેટા ડિલીટ થઈ ગયો હોય અથવા તો કોઈ જગ્યાએ ભુલાઈ ગયું હોય તો આ જગ્યાએથી તેને ડાઉનલોડ કરી રાખી શકો છો અથવા તો પોતાના મોબાઈલ પોતાના વતનમાં હોય અમુક મિત્રો અમરેલી જિલ્લાના વતનમાં નથી હોતા અને જિલ્લાના લોકો અમરેલી જિલ્લામાં નોકરી કરતા હોય છે તેઓ જ્યારે પોતાના વતનમાં જતા હોય અથવા તો કોઈ અન્ય જગ્યાએ તાલીમની જરૂર પડે અને પ્રાથમિક શાળાઓના અમરેલી જિલ્લાનો જઠર ની જરૂરિયાત હોય આ સમયે ઉપયોગી પુરવાર થશે તેવા તમામ સમયની અનુકૂળતા એ સંજોગોમાં આવી online photo ઉપયોગી થતી હોય છે માટે તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમરેલી જીલ્લાના જેટલા પણ બાળકોના વાલીઓ whatsapp ગ્રુપ ઇન્ટરનેટની સગવડ થી જોડાયેલા હોય તમામે તમામ મિત્રો સુધી આવી પોસ્ટ વચ્ચે દરેક વ્યક્તિ સુધી અમરેલી જિલ્લાના સમયનો લેટર પહોંચે તેવી આગ્રહ ભરી વિનંતી છે અમરેલી જિલ્લાના બાળકો માટે શાળા સમય જાણકારી મેળવવા માટે અને તેના વિશેની જાણ થવા માટે મૂકી દેવામાં આવે છે આવા ઉપયોગ ફક્ત ને ફક્ત મદદ કરવાના હેતુસર જ મુકવામાં આવતી હોય છે એ આપણી જાણ કરી દેવામાં આવે છે આ શાળા સંબંધનો લેટર અન્ય કોઈ હેતુસર મૂકવામાં આવતો નથી અમરેલી જિલ્લાના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા હોય તેની વિવિધ માહિતી અમે ફક્ત ને ફક્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને મદદરૂપ થવા માટે મૂકીએ છીએ આ મૂકવા પાછળ અન્ય કોઈપણ જાતનું કારણ જોડાયેલું નથી આ વાત તમામે તમામ મિત્રોએ જાણી લેવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં પણ મૂકતા હોઈએ છીએ જેને તમે તમારા મોબાઇલમાં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ અમારો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જજે અને શેક્ષણિક માહિતીની સાથે સાથે જુદી જુદી યોજનાઓ અને અન્ય ઉપયોગી શૈક્ષણિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે ખરેખર તમને ઉપયોગી સાબિત થશે તો આ અમરેલી જિલ્લાના તમામ બાળકોના વાલીઓના મોબાઈલ સુધી પહોંચી તમારી યાદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હોય પ્રાથમિક શિક્ષકો દ્વારા બાળકોને વધુ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરશો અમરેલી જિલ્લાના પ્રાથમિક શાળામાં નોકરી કરતા તમામ પ્રાથમિક શિક્ષકો ની માહિતિ વધુ હતા એ દિવસો સુધી શેર કરી તેવી આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ
અમરેલી જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો