વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર

Join Whatsapp Group Join Now

 વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર


મહત્વપૂર્ણ લિંક

વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો


વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર


https://project303.blogspot.com/2022/04/Parixa-babat-suchanao-paripatra.html

https://project303.blogspot.com/2022/04/Parixa-babat-suchanao-paripatra.html





વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર


વાર્ષિક પરીક્ષામાં ગેરહાજર બાળકો વિશે કરવાની કાર્યવાહી

વાર્ષિક પરીક્ષામાં માસ કોપી

નવીન પ્રવેશ સર્વે

પેપરમાં ઓછા માર્ક્સ મેળવેલ બાળકોના ઉપચારાત્મક કાર્ય બાબત

15 % ઉત્તરવહીનું રિચેકીંગ બાબત


આવી સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર



 માસિક મીટીંગ બાબત ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , વાર્ષિક પરીક્ષા દરમ્યાન શાસનાધિકારીશ્રીની મુલાકાત દરમ્યાન કેટલીક ક્ષતિઓ ધ્યાને આવેલ છે . આ અંગે એક અગત્યની બેઠકનું આયોજન શાળા નંબર ૩૮ પાનવાડી ખાતે તા . 28.4.22 ના ૧૧.૦૦ કલાકે રાખેલ હોય દરેકે સમયસર હાજર રહેવાનું રહેશે . ( ૧ ) કેટલીક શાળાઓમાં વાર્ષિક પરીક્ષામાં બાળકોની ગેરહાજરી જોવા મળેલ છે . તેમની યાદી રજુ કરવાની રહેશે . ક્રમ શાળાનું નામ ગે.હા. વિધાર્થીનું ધોરણ કેટલા પેપર આપેલ નથી કારણ નામ ર ૩ ( ર ) ગેરહાજર રહેલા બાળકોને માટે અલગથી પ્રશ્નપત્રો શાળાકક્ષાએ બનાવી તેમની પરીક્ષાનું આયોજન તા . ૨૯.૦૫,૨૦૨૨ થી કરવાનું રહેશે . ( ૩ ) શાળા પ્રવેશોત્સવ માટે હજુ કેટલીક શાળાઓમાં યોગ્ય સર્વે થયેલ હોય તેવું જણાતું નથી . ( ૪ ) કેટલીક શાળાઓમાં ધો −૧ અને ધો − ર ના બાળકોને બોલાવવામાં આવતા નથી . જે ગંભીર બેદરકારી આચાર્યશ્રીની જણાય છે . શાળાના આખરી દિવસ સુધી ૭-૫–૨૦૨૨ સુધી તમામ બાળકોને બોલાવવામાં આવે તે માટેનું આયોજન કરવું . ( ૫ ) શાળાના બાળકોના પેપરોની ચકાસણી કરતા ઘણા બાળકો અપેક્ષિત સિધ્ધી મેળવી શકયા નથી આવા બાળકોને ઉપરાચાત્મક કાર્ય કરાવી પુનઃનિદાન કસોટી લેવાની રહેશે . ( ૬ ) શાળામાં હજુ સ્વચ્છતા બાબતે વારંવાર સુચનાઓ આપવા છતા કેટલાક આચાર્યો આ બાબતે કાળજી લેતા નથી , અમારી મલાકાત દરમ્યાન પાણીના ટાંકા , સેનીટેશન તેમજ ધાબા વગેરેની સફાળ યોગ્ય રીતે જોવા મળેલ નથી . ( ૭ ) કેટલાક કિસ્સાઓમાં શિક્ષકો દવારા બાળકોને પેપરમાં માસકોપી કરાવેલ હોવાનું જણાય આવેલ છે . આચાર્યશ્રીએ આ બાબતે રેન્ડમલી ૧૫ % પેપરોનું ચેકીંગ હાથ ધરવાનું રહેશે અને કોઈ પણ શિક્ષક સુપરવાઈઝર આમાં દોષીત જણાય તો તેમની સામે કાર્યવાહી કરવા અત્રેની કચેરીને ભલામણ કરી અને તે વિષયની પુનઃપરીક્ષાનું આયોજન કરવાનું રહેશે . 


( ૮ ) શાળા ગ્રાન્ટનો સહેતુક ઉપયોગ ન કરતા હજુ પણ નાની - નાની બાબતો જે શાળા કક્ષાએ થઈ શકે તેમ હોવા છતા કરવામાં આવતી નથી . જે બાબતે ગંભીરતાથી નોંધ લેવા સૂચના આપવામાં આવે છે . ( ૯ ) દરેક શાળાએ દિવસ -2 મા શાળા બિલ્ડીંગના ફોટોગ્રાફ શાળાની ભૌતિક સુવિધા , શૈક્ષણિક સિધ્ધિઓ , રમત - ગમત , સાંસ્કૃતિક , કલા - મહાકુંભ . pse , NMMS . વગેરે પરીક્ષાઓમાં બાળકોએ મેળવેલ સિધ્ધિઓ તથા અન્ય બાબતો દર્શાવતું ppt પ્રેઝન્ટેશન સોફ્ટ કોપીમાં કચેરીના EMAIL પર ૩૦.4.ર ૦ રર સુધીમાં મોકલી આપવાનું રહેશે . ( ૧૦ ) પરિણામ જાહેર કરતા પહેલા દરેક શાળાએ સી.આર.સી.કો પાસે એપ્રુવ કરાવવાનું રહેશે . ( ૧૧ ) આગામી ઉનાળુ વેકેશનમાં GIET આયોજિત ગ્રીષ્મોત્સવમાં ૬ થી ૮ ના તમામ બાળકો ભાગ લે તે માટે દરેક વર્ગશિક્ષક રસ લે તે જરૂરી છે ( ૧૨ ) આગામી ઉનાળુ વેકેશનમાં નગર પ્રા.શિક્ષણ સમિતિ , દ્વારા બાળકો પ્રવૃત્તિ સાથે જ્ઞાન મેળવે તે માટે ક્લસ્ટર કક્ષાએ નીચે મુજબની પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવાનું રહેશે . ( ૧૩ ) મ્યુઝીક , ડાંસ , ગાયન , યોગ , વૈદિક ગણિત , અંગ્રેજી - સંસ્કૃત સંભાષણ ક્રાફ્ટ વર્ક , કૂકિંગ , ચિત્ર નગેમ્સ , દેશી રમતો વગેરે પ્રવુંતીઓ શાળા અથવા ક્લસ્ટરવાઈઝ આયોજિત કરવાની રહેશે . ( ૧૪ ) દરેક શાળાએ પોતાનું બેનર બનાવી લગાડવાનું રહેશે અને તેનો ફોટોગ્રાફ અત્રે મોકલી આપવાનો રહેશે . ( ૧૫ ) શાળામાં વેકેશન દરમ્યાન વર્ગખંડમાં કલરકામ , ચિત્રકામ , અને જરૂરી રીપેરીંગ કામગીરી હાથ ધરવાની રહેશે . ( 16 ) દરેક શાળાએ પોતાનું આગામી વર્ષનું પ્લાનિંગ અને માસિક કરવાની પ્રવૃતીઓનું આયોજન બનાવવું ( 16 ) આ સાથે સામેલ બિડાણ મુજબની વિગતો આચાર્યશ્રીએ સાથે લાવવાની રહેશે , 


વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર

વાર્ષિક પરીક્ષામાં સૂચનાઓ બાબત ભાવનગર જિલ્લાનો પરિપત્ર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR