જળ જીવન - હર ઘર જળ મિશન બાબત મહત્વપૂર્ણ માહિતી
જળ જીવન - હર ઘર જળ મિશન બાબત મહત્વપૂર્ણ માહિતી
જળ જીવન - હર ઘર જળ મિશન બાબત મહત્વપૂર્ણ માહિતી
A Nation - wide 100 days campaign “ National Jal Jivan Mission - Har Ghar Jal " regarding . સંદર્ભઃ- શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ- પીઆરઇ / ૧૫૨૦૨૧ / GO - ૦૭ / ક તા .૨૨ / ૦૩ / ૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનુ કે , શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષણ મંત્રાલય , ભારત સરકારના તા . ૨૨/૦૨/૨૦૨૨ ના પત્ર અન્વયે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય ( ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રીન્કીંગ વોટર અને સેનીટેશન ) દ્રારા " National Jal Jivan Mission - Har Ghar Jal " બાબતે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે . સદર માર્ગદર્શિકા https : // jalshakti ddws.gov.in વેબસોઇટ પર ‘ Campaign Booklet ' સ્વરૂપે ઉપલબ્ધ છે . બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી , સ્વચ્છતા અને સુવિધાઓ જરૂરી છે . જલ જીવન મિશન ( JJ ) નો ઉદ્દેશ પીવાના પાણી , ટોલેટનો ઉપયોગ , હાથ ધોવા માટે તથા ભોજન માટે પાઈપ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાનો છે . તે ગ્રે વોટર ટ્રીટમેન્ટ અને ઇન - સીટ્યુ પુનઃઉપયોગ , અને દુષ્કાળગ્રસ્ત અને પાણીના તાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને શાળા પરિસરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પણ પ્રદાન કરે છે , જલ જીવન મિશન લાંબા ગાળા માટે નળ જોડાણ પર ભાર મૂકે છે અને તેની નિયમિત કામગીરી અને વ્યવસ્થા તથા જાળવણી માટે શાળાઓમા “ ફિલ્ડ ટેસ્ટિંગ કિટસ ( FTKs ) " નો ઉપયોગ કરીને નિયમિત પાણીની ગુણવત્તાની દેખરેખ કરવામાં આવશે . UDISE + Portal પર ઉપલબ્ધ UDISE 2020-21 data ના આધારે પાઈપ દ્વારા પાણી પુરવઠો મેળવતી અને બાકી શાળાઓની સંખ્યાનું પત્રક આ સાથે સામેલ છે . શાળાઓ પાઈપ દ્વારા પાણી પુરવઠો મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે . ઉકત બાબતે આપની કક્ષાએથી તાત્કાલિક જરૂરી નિયમાનુસારની કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે .
જળ જીવન - હર ઘર જળ મિશન બાબત મહત્વપૂર્ણ માહિતી